Wedding Outfit Ideas | લગ્નની સીઝન ચાલી રહી છે, લગ્ન પ્રસંગમાં મોટેભાગે ફેશન સ્ટાઇલ પ્રમાણે આઉટફિટ પહેરવામાં આવે છે જેમાં મૉટે ભાગે રેડ, ગ્રીન અને પેસ્ટલ કલરના આઉટફિટ પહેરવા પસંદ કરે છે પરંતુ હવે સેલેબ્રિટીઝએ વ્યાખ્યાને બદલી નાખી છે અને રેગ્યુલર કલર કરતા વધારે વાઈટ ટ્રેડિશનલ આઉટફિટ વધારે ટ્રેન્ડિંગમાં છે અહીં સેલિબ્રિટીઝના કેટલાક ટ્રેડિશનલ લુક વિશે ચર્ચા કરી છે.
લગ્નની સીઝન ચાલી રહી છે, લગ્ન પ્રસંગમાં મોટેભાગે ફેશન સ્ટાઇલ પ્રમાણે આઉટફિટ પહેરવામાં આવે છે જેમાં મૉટે ભાગે રેડ, ગ્રીન અને પેસ્ટલ કલરના આઉટફિટ પહેરવા પસંદ કરે છે પરંતુ હવે સેલેબ્રિટીઝએ વ્યાખ્યાને બદલી નાખી છે અને રેગ્યુલર કલર કરતા વધારે વાઈટ ટ્રેડિશનલ આઉટફિટ વધારે ટ્રેન્ડિંગમાં છે અહીં સેલિબ્રિટીઝના કેટલાક ટ્રેડિશનલ લુક વિશે ચર્ચા કરી છે.
મીરા રાજપૂત : મીરા રાજપૂત બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની વાઈટ છે તે તેની ફેશન અને સ્ટાઇલને લઈને ઘણી ચર્ચામાં રહે છે, તેના આઉટફિટ યુનિક હોઈ છે, આ લુકમાં મીરાએ વાઈટ અને સાઈની સિલ્વર અને ગોલ્ડ જરી વાળો લહેંગા પહેર્યો છે જેમાં તેણે મેચિંગ સિવલેસ બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટા ઉપરાંત હાથમાં ડિઝાઈનર મેચિંગ બટવો કેરી કર્યો છે જે એલિગન્ટ લાગે છે.
મીરા રાજપૂત ફેશન : મીરા રાજપૂતએ આ લુક માટે રોઝ ગોલ્ડ ડાયમન્ડ વન લેયર નેકલેસ અને મેચિંગ સ્ટડ ફ્લાવર ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે આ લુક રિસ્પેશનમાં ટ્રાય કરી શકાય.
શ્રદ્ધા કપૂર : શ્રદ્ધા કપૂરએ ટીશ્યુ સિલ્ક વાઈટ ટ્રાન્સપેરન્ટ સાડી પસંદ કરી છે જેમાં રોઝ ગોલ્ડ બોર્ડર જોવા મળે છે સાડી પર તેણે ઝરી વાળો સાઇની સિલ્વર સિવલેસ ડીપ શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યું છે, સાથે હાથમાં વાઈટ હાર્ટ શેપ્ડ પર્સ કરી કર્યું છે જેમાં થોડું હેન્ડવર્ક જોવા મળે છે.
શ્રદ્ધા કપૂર ફેશન : શ્રદ્ધા કપૂરની જલવેરીની વાત કરીયે તો તેણે લોન્ગ સ્ટડ સ્ટોન ટાઈપ ઈયરિંગ્સ પસંદ કરી છે, તેના મેકઅપની વાત કરીયે તો તેણે લાઈટ સ્કિન સ્ટોન મુજબ મિનિમલિસ્ટિક મેકઅપ પસંદ કર્યો છે.
અનન્યા પાંડે : અનન્યા પાંડેની આ સાડી લુક વેડિંગ માટે પરફેક્ટ છે, તેણે સિમ્પલ ટ્રાન્સપરન્ટ ડિઝાઇનર બોર્ડર વાળી વાઈટ સાડી પસંદ કરી છે જેમાં તેણે વી શેપ્ડ ડીપ નેકલાઇન વાળો બ્લાઉઝ પસંદ કર્યો છે, તેણે ગ્રીન અને સિલ્વર ડાયમન્ડ વાળા નેકલેસ અને માંગ ટીકા સાથે લુક કંપ્લીટ કર્યો છે