Andre Russell Wife Jassym Lora : વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20I શ્રેણી માટે આન્દ્રે રસેલની પસંદગી કરવામાં આવી છે. જોકે તે આ શ્રેણીમાં ફક્ત 2 મેચ રમશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. (Photo: Andre Russell/Instagram)
ક્રિકેટ કારકિર્દી ઉપરાંત આન્દ્રે રસેલ તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. તેની વાઇફ જેસીમ લોરા પણ ચર્ચિત ચહેરો છે. (Photo: Jassym lora russell/Instagram)
તેમની દીકરી અમાયાનો જન્મ 2020માં થયો હતો. જેસીમ ઘણીવાર IPL મેચો દરમિયાન રસેલને સપોર્ટ કરવા આવે છે. તે તેના ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. (Photo: Jassym lora russell/Instagram)