ક્યા લોટની રોટલી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે?

આખા અનાજ અથવા મિલેટ બ્લડ સુગરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. રાગી રોટલી એક એવો સ્વસ્થ વિકલ્પ છે, જે માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પૂરા પાડે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ડાયાબિટીશ ડાયાબિટીસ માટે આહાર health tips