Yoga For Irregular Periods : સ્ત્રીઓના પીરિયડ્સ અનિયમિત છે? તો આ યોગાસનની કરો પ્રેક્ટિસ, પીરિયડ્સ નિયમિત થશે

Yoga For Irregular Periods : માસિક સ્રાવ (periods) એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માસિક સ્રાવ ચોક્કસ સમયગાળા પછી દર મહિને આવે છે પરંતુ ઘણી સ્ત્રીઓને અનિયમિત માસિક સ્રાવ (irregular periods) નો અનુભવ થાય છે. અનિયમિત માસિક સ્રાવના લીધે હેલ્થ પર અસર થાય છે. અનિયમિત માસિક સ્રાવ માટે કેટલાક પ્રકારના યોગ (yoga for irregular periods) નિયમિત કરવાથી પિરિયડ્સ નિયમિત થઇ શકે છે.

author-image
Ajay Saroya
New Update
ફિટનેસ શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips