ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર લોન્ચ, બોલ્ડ લુક અને 6 એરબેગ સાથે ઘણા AI ફીચર્સ

Nissan Gravite 7 Seater MPV India Launch: નિસાન ગ્રેવિટી એમપીવી ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર તરીકે લોન્ચ કરવામાં આવી છે. Nissan Gravite MPVમાં પેટ્રોલ એન્જિન, 6 એરબેગ, ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ તેમજ આકર્ષક ઇન્ટિરિયર અને બોલ્ડ લુક સાથે આવે છે.

author-image
Ajay Saroya
New Update
Nissan Gravite 7 seater India Launch Updates

Nissan Gravite 7 Seater India Launch Updates : નિસાન ગ્રેવિટી 7 સીટર કાર ભારતમાં લોન્ચ થઇ છે. Photograph: (Nissan)

Auto news બિઝનેસ