/indian-express-gujarati/media/media_files/2026/01/25/happy-republic-day-2026-wishes-messages-in-gujarati-2026-01-25-16-45-18.jpg)
Happy Republic Day 2026 Wishes Messages : પ્રજાસત્તાક દિવસ 2026 શુભેચ્છા સંદેશ. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/01/25/republic-day-2026-wishes-messages-2026-01-25-16-45-31.jpg)
Republic Day 2026 Wishes : પ્રજાસત્તાક દિવસ 2026 શુભેચ્છા સંદેશ
પ્રજાસત્તાક દિવસ ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરી એ ઉજવાય છે. ગણતંત્ર દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આઝાદી બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતમાં લોકશાહી બંધારણ લાગુ થયુ હતું, તે અવસર પર પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે. 2026માં ભારત 77મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ દિવસે દેશની આઝાદીમાં શહીદ થનાર સ્વતંત્રતા સેનાનીઓ અને દેશના બંધારણના ઘડવૈયાઓને નમન કરવામાં આવે છે. અહીં દિલમાં દેશભક્તિ જગાડનાર સુવાક્ય અને અવતરણો આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી પ્રજાસત્તાક દિવસને યાદગાર બનાવી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/25/republic-day-wishes-2026-2026-01-25-16-45-46.jpg)
આપણો દેશ એકતા સમાનતા બંધુત્વ અખંડતાનાં સંસ્કારો વચ્ચે ઘડાયો છે. આપણાં બંધારણનાં સૌ ઘડવૈયાઓને કોટિ કોટિ પ્રણામ કરું છું અને જેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યૌછાવર કર્યા એ સૌ સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોનું પુણ્ય સ્મરણ કરું છું. ગણતંત્ર દિવસની શુભેચ્છા Republic Day 2026 Wishes
/indian-express-gujarati/media/media_files/2026/01/25/republic-day-wishes-photo-2026-01-25-16-46-02.jpg)
સારે જહાઁ સે અચ્છા હિન્દુસ્તાં હમારા હમ બુલબુલે હૈ ઈસ કી, યહ ગુલસિતાઁ હમારા હમારા પ્રજસત્તાક દિવસની શુભકામના Happy Republic Day
/indian-express-gujarati/media/media_files/2026/01/25/republic-day-2026-wishes-images-2026-01-25-16-46-15.jpg)
મનમાં સ્વતંત્રતા અને હૃદયમાં વિશ્વાસ ચાલો પ્રજાસત્તાક દિવસ પર કરીયે રાષ્ટ્રને સલામ પ્રજસત્તાક દિવસની હાર્દિક શુભકામના Happy Republic Day
/indian-express-gujarati/media/media_files/2026/01/25/republic-day-2026-wishes-quotes-2026-01-25-16-46-28.jpg)
જ્યાં પ્રેમની ભાષા છે સર્વોપરી જ્યાં ધર્મની આશા છે સર્વોપરી આવો મારા દેશ હિન્દુસ્તાન જ્યાં દેશભક્તિ છે સર્વોપરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ
/indian-express-gujarati/media/media_files/2026/01/25/republic-day-2026-wishes-shayari-2026-01-25-16-46-48.jpg)
કરો સલામ તિરંગાને જેનાથી આપણી શાન છે તેનુ મસ્તક હંમેશા ઉંચુ રાખજો જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે પ્રજસત્તાક દિવસની શુભકામનાઓ
/indian-express-gujarati/media/media_files/2026/01/25/republic-day-wishes-messages-2026-01-25-16-47-02.jpg)
સેવાનો સદભાવ, સુરક્ષાની શક્તિ, શાંતિનો સંકલ્પ થતો સાકાર, આ ભારત છે જ્યાં થાય છે, સર્વનો હૃદયથી સ્વીકાર ! પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ Republic Day Wishes


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us