Makar Sankranti 2026: મકર સંક્રાતિની ઉજવણી માટે ભારતના શ્રેષ્ઠ 6 શહેર, ઉત્તરાયણ પર પતંગબાજી થી લઇ લોહરી અને પોંગલની પરંપરા

Celebrate Makar Sankranti Uttarayan in India: : મકર સંક્રાતિ એટલે કે ઉત્તરાયણ ધાર્મિક અને સામાજીક તહેવાર છે. ઉત્તરાયણ પર ગુજરાતમાં પંતગ ઉડાવવાની પરંપરા છે. અહીં મકર સંક્રાતિની ઉજવણી માટે ભારતના શ્રેષ્ઠ 6 શહેરોની જાણકારી આપી છે, જ્યાં, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક સંગમ જોવા મળે છે.

author-image
Ajay Saroya
New Update
Ahmedabad Kite Festival

Makar Sankranti And Uttarayan 2026 : મકર સંક્રાતિ એટલે ઉત્તરાયણ પર ગુજરાતમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. Photograph: (Social Media)

ઉત્તરાયણ મકર સંક્રાંતિ પ્રવાસ તહેવાર અમદાવાદ