Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-weight-cricket-IPL.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Jesse-Ryder.jpg)
RCB અને પૂણે વોરિયર્સ ઈન્ડિયા માટે રમી ચૂકેલા ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર 95 કિલો વજન સાથે ક્રિકેટના મેદાન પર ઉતરતો હતો. (સ્ત્રોતઃ સ્ક્રીન શોટ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Kieron-Pollard.jpg)
આઈપીએલના દિવસોમાં મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડનું વજન લગભગ 98 કિલો હતું. (સ્ત્રોતઃ સ્ક્રીન શોટ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Chris-Gayle.jpg)
યુનિવર્સ બોસ જે RCB, KKR અને PBKS જેવી ટીમો માટે રમ્યો છે તેનું વજન 98 કિલો છે. (સ્ત્રોતઃ સ્ક્રીન શોટ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Saurabh-Tiwary.jpg)
કરિયરની શરૂઆતમાં સૌરભ તિવારી પાતળો હતો પરંતુ બાદમાં તેણે પોતાનું વજન વધાર્યું. આઈપીએલ દરમિયાન તેનું વજન 85-90 કિલો હતું. (સ્ત્રોતઃ સ્ક્રીન શોટ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Carlos-Brathwaite.jpg)
વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટ દિલ્હી અને SRH તરફથી રમી ચૂક્યો છે. તેનું વજન 100 કિલોથી વધુ છે. (સ્ત્રોતઃ સ્ક્રીન શોટ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Odean-Smith.jpg)
આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ઓડિન સ્મિથનો પણ સમાવેશ થાય છે. તે 2022માં પંજાબ માટે રમ્યો હતો. તે સમયે તેનું વજન લગભગ 85 કિલો હતું (સ્રોતઃ સ્ક્રીન શૉટ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Pat-Cummins.jpg)
ઓસ્ટ્રેલિયાના 6 ફૂટ 4 ઈંચ ઊંચા પેટ કમિન્સનું વજન 89 કિલો છે. (સ્ત્રોતઃ સ્ક્રીન શોટ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/js-Kyle-Jamieson.jpg)
ન્યૂઝીલેન્ડના 6 ફૂટ 8 ઈંચ ઉંચા ફાસ્ટ બોલર કાઈલ જેમિસનનું વજન લગભગ 100 કિલો છે. (સ્ત્રોતઃ સ્ક્રીન શોટ)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us