IND vs NZ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલનો જલવો, તસવીરોમાં જુઓ સદીની ઉજવણી

Narendra Modi stadium : શુભમન ગિલે 63 બોલમાં 12 ફોર 7 સિક્સર સાથે અણનમ 126 રન બનાવ્યા, આંતરરાષ્ટ્રીય ટી-20માં શુભમન ગિલે કારકિર્દીની પહેલી સદી ફટકારી

February 02, 2023 00:10 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ