Vinesh Phogat Disqualified: વધારે વજને વિનેશ ફોગાટનું સપનું રોળ્યું, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે ગુમાવ્યું મેડલ

Indian Wrestler Vinesh Phogat Disqualified: વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત માપદંડ કરતા થોડા ગ્રામ વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે વજન ઘટાડ્યું હતું.

August 07, 2024 13:38 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ