IPL 2023 Live Updates: ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું, શુભમન ગીલના મહત્વના 67 રન

IPL 2023 GT vs PBKS: ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી પંજાબ કિંગ્સને પહેલા બેટીંગ આપી હતી. ગુજરાતના બોલરોએ કિંગ્સના બેટ્સમેનોને કંટ્રોલમાં રાખ્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગીલ અને રાહુલ તેવટીયાનો દેખાવ શાનદાર રહ્યો હતો.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update