IPL 2023 MI vs PBKS : સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન ફોર્મમાં, પંજાબ કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સની જીત, જુઓ Photos

IPL 2023 MI vs PBKS : આઇપીએલ 2023 સિઝન રોમાંચક બની રહી છે. પંજાબ કિંગ્સ સામે 215 રન ચેઝ કરતાં મુંબઇ ઇન્ડિયનનો વિજય થયો. એમઆઇના હિરો સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનની ધુંઆધાર બેટીંગને લીધે પંજાબ કિંગ્સનો પરાજય થયો.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
IPL