Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Marcus-Stoinis.jpg)
લખનઉ સુપર જાયન્ટ્સના માર્કોસ સ્ટોઇનિસે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 63 બોલમાં 13 ફોર 6 સિક્સર સાથે અણનમ 124 રન ફટકાર્યા હતા. સ્ટોઇનિસની સદીની મદદથી લખનઉએ ચેન્નાઇ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. (તસવીર - એલએસજી ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Virat-Kohli-2.jpg)
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના વિરાટ કોહલી રાજસ્થાન રોયલ્સ સામે 72 બોલમાં 12 ફોર 4 સિક્સર સાથે અણનમ 113 રન બનાવ્યા હતા. કોહલીએ સદી ફટકારી હોવા છતા આરસીબીનો પરાજય થયો હતો. . (તસવીર - આરસીબી ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/sunil-narine.jpg)
કોલકાતા નાઇટ રાઇડર્સના સુનીલ નારાયણે રાજસ્થાન રોયલ્સ સામે 56 બોલમાં 13 ફોર 6 સિક્સર સાથે 109 રન બનાવ્યા હતા. નારાયણે સદી ફટકારી હોવા છતા કોલકાતાનો પરાજય થયો હતો. . (તસવીર - કેકેઆર ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/RUTURAJ-GAIKWAD.jpg)
ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 60 બોલમાં 12 ફોર 3 સિક્સર સાથે અણનમ 108 રન બનાવ્યા હતા. સદી છતા ચેન્નાઇનો પરાજય થયો હતો. . (તસવીર - સીએસકે ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Jonny-Bairstow.jpg)
પંજાબ કિંગ્સના જોની બેયરસ્ટોએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 48 બોલમાં 8 ફોર 9 સિક્સર સાથે અણનમ 108 રન બનાવ્યા હતા. બેયરસ્ટોની સદીની મદદથી પંજાબે 261 રનનો સ્કોર વટાવી ટી 20 ક્રિકેટમાં હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ બનાવ્યો હતો. . (તસવીર - પંજાબ કિંગ્સ ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Jos-Buttler-Hundreds.jpg)
રાજસ્થાન રોયલ્સના જોશ બટલરે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 60 બોલમાં 9 ફોર 6 સિક્સર સાથે અણનમ 107 રન ફટકાર્યા હતા. બટલરની સદીની મદદથી રાજસ્થાને 224 રનનો પડકાર મેળવી લીધો હતો. . (તસવીર - આરઆર ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Rohit-Sharma-1-1.jpg)
મુંબઈ ઇન્ડિયન્સના રોહિત શર્માએ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 63 બોલમાં 11 ફોર 5 સિક્સર સાથે અણનમ 105 રન બનાવ્યા હતા.રોહિતે અણનમ સદી ફટકારી હોવા છતા ટીમને જીત અપાવી શક્યો ન હતો. . (તસવીર - એમઆઈ ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Yashasvi-Jaiswal-1.jpg)
રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 60 બોલમાં 9 ફોર 7 સિક્સર સાથે અણનમ 104 રન બનાવ્યા હતા. ટીમે આસાન જીત મેળવી હતી. . (તસવીર - આરઆર ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/travis-head.jpg)
સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્રેવિસ હેડે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 41 બોલમાં 9 ફોર 8 સિક્સર સાથે 102 રન બનાવ્યા હતા. હેડની આક્રમક સદીની મદદથી હૈદરાબાદે 287 રન બનાવી આઈપીએલના ઇતિહાસનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. (તસવીર - એસઆરએચ ટ્વિટર)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Jos-Buttler-1.jpg)
રાજસ્થાનનો જોશ બટલર એકમાત્ર એવો ખેલાડી છે જેણે આ સિઝનમાં બે સદી ફટકારી છે. બટલરે આરસીબી સામે 58 બોલમાં 9 ફોર 4 સિક્સરની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. રાજસ્થાનનો 6 વિકેટે વિજય થયો હતો. (તસવીર - આરઆર ટ્વિટર)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us