પૃથ્વી શૉ એ બેવડી સદીઓની યાદીમાં સચિન સહિત અનેક દિગ્ગજો પાછળ રાખ્યા
Prithvi Shaw Double Century : પૃથ્વી શો એ સમરસેટ સામે ધમાકેદાર બેવડી સદી ફટકારીને વર્લ્ડ કપ માટે પોતાનો દાવો નોંધાવ્યો હતો. આ પહેલા લિસ્ટ Aમાં 7 ખેલાડીઓએ બેવડી સદી ફટકારી છે
આ લિસ્ટમાં પૃથ્વી શૉનું નામ બે વાર જોવા મળે છે. સમરસેટ સામે તાજેતરનાબેવડી સદી (244) ફટકારી છે. પૃથ્વીએ અગાઉ 2021માં પોંડિચેરી સામે અણનમ 227 રન બનાવ્યા હતા. સૌજન્ય- (ટ્વિટર)
2023ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ યાદીમાં શિખર ધવન, પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ સમય જ કહેશે કે કોને તક મળશે. સૌજન્ય- (ટ્વિટર)