ઈન્ડિયન પ્રીમિયર લીગ -2023ની સિઝન હાલ ચાલી રહી છે. IPL 2023માં એવી ઘણી મેચો જોવા મળી જેમાં ભારે 200થી વધારે રન થયા હતા. જોકે આ આઈપીએલના બેસ્ટ સ્કોર નથી. અમે IPL ઈતિહાસના 7 સૌથી મોટા સ્કોર બતાવી રહ્યા છીએ. (ફોટોઃ આઈપીએલ):
2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત લાયન્સ સામે ત્રણ વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ બંનેએ તે મેચમાં સદી ફટકારી હતી.(ફોટોઃ આઈપીએલ)