T20 World Cup 2026 Score: ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, સાઇફર્ટ બન્યો પ્લેયર ઓફ ધ મેચ

T20 World Cup 2026 New Zealand vs Afghanistan Score News Updates Gujarati: ટી 20 વર્લ્ડ કપ 2026 બીજા દિવસે રવિવારે ચોથા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું છે. ટિમ સાઇફર્ટ 65 રન બનાવી પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
New Zealand v Afghanistan ICC T20 World Cup Cricket Match

New Zealand vs Afghanistan ICC T20 World Cup Cricket Match : ન્યુઝિલેન્ડ વિ અફઘાનિસ્તાન આઈસીસી ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ મેચ. Photograph: (Jansatta)

New Zealand v Afghanistan Cricket Match LIVE Scorecard: આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 ના બીજા દિવસે એટલે કે રવિવાર 8 ફેબ્રુઆરીએ ત્રણ મેચ રમાશે. દિવસનો પ્રથમ મુકાબલો ગ્રુપ ડીમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે છે. ગેમ ચેન્જર અફઘાનિસ્તાન જેવી ખતરનાક ટીમ સામે ન્યુઝીલેન્ડે રમતના દરેક વિભાગમાં શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. ટીમ સીફર્ટ અને ફિન એલનના આગમન સાથે ન્યુઝીલેન્ડનો ટોપ ઓર્ડર મજબુત દેખાઈ રહ્યો છે, પણ રચિન રવિન્દ્ર, માર્ક ચેપમેન અને ડેવોન કોનવેએ વધુ સારો દેખાવ કરવો પડશે. 

Advertisment

ભારત સામે મીડલ ઓર્ડરની નિષ્ફળતાથી ન્યુઝીલેન્ડને ઘણી કિંમત ચૂકવવી પડી છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં કોઈ પણ પ્રકારની બેદરકારી પણ મોંઘી પડી શકે છે. સાઉથ આફ્રિકા પણ ગ્રૂપ ડીમાં છે. તેને ગ્રુપ ઓફ ડેથ પણ કહેવામાં આવી રહ્યું છે. ન્યુઝીલેન્ડને પણ પોતાના બોલરો ફોર્મમાં પાછા ફરવાની આશા છે. ભારત સામેની ટી-20 સિરીઝમાં કિવિ બોલરો ખુબ જ મોંઘા સાબિત થયા હતા.

ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું અને ટી20 વર્લ્ડ કપ 2026માં પોતાની પ્રથમ જીત મેળવી છે. અફઘાનિસ્તાનના સ્પિનર્સનો કીવી બેટ્સમેનોએ હિમતપૂર્વક સામનો કર્યો હતો. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટી માટે સાઇફર્ટે સૌથી મહત્વપર્ણ હાઇ સેન્ચ્યુરી ફટકારી હતી. આ જીત બાદ કીવી ટીમે 2 પોઇન્ટ મેળવ્યા અને પોઇન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે.

ન્યુઝીલેન્ડના ઓપનર ટિમ સાઇફર્ટે આજની ક્રિકેટ મેચમાં અફઘાનિસ્તાન સામે 42 બોલમાં 65 રન બનાવ્યા છે. કીવી ટીમની જીતમાં સાઇફર્ટનું બેટિંગે મોટું યોગદાન આપ્યું છે. આજની ક્રિકેટ મેચ માટે ટિમ સાઇફર્ટની પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી છે.

Advertisment
  • Feb 08, 2026 15:21 IST

    ટિમ સાઇફર્ટ બન્યા પ્લેયર ઓફ ધ મેચ

    ન્યુઝીલેન્ડના ઓપનર ટિમ સાઇફર્ટે આજની ક્રિકેટ મેચમાં અફઘાનિસ્તાન સામે 42 બોલમાં 65 રન બનાવ્યા છે. કીવી ટીમની જીતમાં સાઇફર્ટનું બેટિંગે મોટું યોગદાન આપ્યું છે. આજની ક્રિકેટ મેચ માટે ટિમ સાઇફર્ટની પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી છે.

  • Feb 08, 2026 15:19 IST

    ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, સાઇફર્ટની હાફ સેન્ચ્યુરી

    ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું અને ટી20 વર્લ્ડ કપ 2026માં પોતાની પ્રથમ જીત મેળવી છે. અફઘાનિસ્તાનના સ્પિનર્સનો કીવી બેટ્સમેનોએ હિમતપૂર્વક સામનો કર્યો હતો. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટી માટે સાઇફર્ટે સૌથી મહત્વપર્ણ હાઇ સેન્ચ્યુરી ફટકારી હતી. આ જીત બાદ કીવી ટીમે 2 પોઇન્ટ મેળવ્યા અને પોઇન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે.

  • Feb 08, 2026 12:46 IST

    અફઘાનિસ્તાન સામે જીત માટે ન્યુઝીલેન્ડને 183 રનનો ટાર્ગેટ

    અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગમાવી 182 રન આપ્યા છે. હવે આ મેચ જીતવા માટે ન્યુઝીલેન્ડને 183 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

  • Feb 08, 2026 11:32 IST

    અફઘાનિસ્તાન 5 ઓવરમાં 35 રન

    આજની મેચમાં અફઘાનિસ્તાન બેટિંગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાન ટીમે 5 ઓવરમાં 35 રન બનાવ્યા છે. ઇબ્રાહિમ જાદરાને મેટ હેનરીની પાંચમી ઓવરના પ્રથમ બોલ પર 4 ફટકારી હતી. ઇબ્રાહિમ જાદરાને 11 બોલમાં 10 રન અને રહમાનુલ્લાહ ગુરબાજે 19 બોલમાં 22 રન બનાવ્યા છે.

  • Feb 08, 2026 09:52 IST

    ન્યૂઝીલેન્ડના બોલરો કરશે કમાલ!

    ભારત સામે મીડલ ઓર્ડરની નિષ્ફળતાથી ન્યુઝીલેન્ડને ઘણી કિંમત ચૂકવવી પડી છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં કોઈ પણ પ્રકારની બેદરકારી પણ મોંઘી પડી શકે છે. સાઉથ આફ્રિકા પણ ગ્રૂપ ડીમાં છે. તેને ગ્રુપ ઓફ ડેથ પણ કહેવામાં આવી રહ્યું છે. ન્યુઝીલેન્ડને પણ પોતાના બોલરો ફોર્મમાં પાછા ફરવાની આશા છે. ભારત સામેની ટી-20 સિરીઝમાં કિવિ બોલરો ખુબ જ મોંઘા સાબિત થયા હતા.

  • Feb 08, 2026 09:51 IST

    ICC T20 World Cup 2026: આજે ન્યૂઝીલેન્ડ vs અફઘાનિસ્તાન મેચ

    ICC T20 World Cup 2026 ના બીજા દિવસે એટલે કે રવિવાર 8 ફેબ્રુઆરીએ ત્રણ મેચ રમાશે. દિવસનો પ્રથમ મુકાબલો ગ્રુપ ડીમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે છે. ગેમ ચેન્જર અફઘાનિસ્તાન જેવી ખતરનાક ટીમ સામે ન્યુઝીલેન્ડે રમતના દરેક વિભાગમાં શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. ટીમ સીફર્ટ અને ફિન એલનના આગમન સાથે ન્યુઝીલેન્ડનો ટોપ ઓર્ડર મજબુત દેખાઈ રહ્યો છે, પણ રચિન રવિન્દ્ર, માર્ક ચેપમેન અને ડેવોન કોનવેએ વધુ સારો દેખાવ કરવો પડશે. 

ક્રિકેટ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ આઇસીસી સ્પોર્ટ્સ