-
Virat Kohli–Anushka Sharma In Vrindavan: ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં જ વૃંદાવન પહોંચ્યો છે. તેની સાથે પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ હતી. વિરાટ અને અનુષ્કાના વૃંદાવન પ્રવાસની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.(Photo: Screengrab)
-
વિરાટ કોહલી 4 જાન્યુઆરીએ વૃદાંવન પહોંચ્યો હતો. અહીં બાબા નીબ કરૌરીના આશ્રમ ગયો હતો. (Photo: Screengrab)
-
નીબ કરૌરી આશ્રમમાં વિરાટ પોતાના પરિવાર સાથે લગભગ એક કલાક રહ્યો હતો અને ધ્યાન કર્યું હતું. (Photo: Screengrab)
-
વિરાટ અને અનુષ્કાએ લોકો સાથે તસવીર પણ ખેચાવી હતી. (Photo: Screengrab)
-
વૃંદાવનમાં વિરાટ અને અનુષ્કાને ત્યાંના લોકોએ ઘણો આદર અને પ્રેમભાવ આપ્યો હતો. (Photo: Social Media)
-
સુરક્ષાકર્મીઓ સાથે વિરાટ કોહલી. (Photo: Social Media)
-
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નીબ કરૌરીમાં ઘણી આસ્થા રાખે છે. તે તેમના નૈનીતાલવાળા આશ્રમમાં પણ જાય છે.(Photo: Screengrab)
