Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલ સંઘર્ષનું બીજુ નામ; તંબુમાં વીતાવી છે રાતો, આજે છે આલિશાન મકાનનો માલિક

યશસ્વી જયસ્વાલ સંઘર્ષ, કરિયાર: સામાન્ય પરિવારમાંથી આવતા, યશસ્વીએ પોતાના સપનાને સાકાર કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો. આજે તે IPLમાં કરોડોની કમાણી કરે છે અને મુંબઈમાં એક આલીશાન ફ્લેટમાં રહે છે.

November 28, 2023 13:42 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ