એશિયન ગેમ્સ 2023: 15 દિવસ, 40 ઇવેન્ટ્સ અને 655 એથ્લીટ્સ, જાણો ભારતનો દરેક દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

Asian Games 2023: 15 દિવસનો રમતોના આ મહાકુંભમાં આ વર્ષે 40 ઈવેન્ટ્સ યોજાશે, એશિયન ગેમ્સ 2023 ચીનમાં 23 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. આ સ્પર્ધાઓ 7 ઓક્ટોબર સુધી યોજાશે અને સમાપન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે

Written by Ashish Goyal
Updated : September 27, 2023 13:48 IST
એશિયન ગેમ્સ 2023: 15 દિવસ, 40 ઇવેન્ટ્સ અને 655 એથ્લીટ્સ, જાણો ભારતનો દરેક દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ
એશિયન ગેમ્સ 2023નો સત્તાવાર રીતે ચીનના હાંગઝુમાં 23 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે

Asian Games 2023: એશિયન ગેમ્સ 2023નો સત્તાવાર રીતે ચીનના હાંગઝુમાં 23 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. જોકે કેટલીક ઇવેન્ટ્સ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સ્પર્ધાઓ 7 ઓક્ટોબર સુધી યોજાશે અને સમાપન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે. એશિયન ગેમ્સની 19મી એડિશન ગત વર્ષે યોજાવાની હતી પણ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. 15 દિવસના રમતોના આ મહાકુંભમાં આ વર્ષે 40 ઈવેન્ટ્સ યોજાશે. 2023ની એશિયન ગેમ્સમાં ભારત તરફથી કુલ મળીને 655 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં 328 મહિલાઓ અને 325 પુરુષ એથ્લિટ્સ હશે.

એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લિટ્સનો ડે ટુ ડે કાર્યક્રમ

19 સપ્ટેમ્બર

મેન્સ વોલીબોલ – ભારત વિ કંબોડિયા

મેન્સ ફૂટબોલ – ભારત વિરુદ્ધ ચીન

20 સપ્ટેમ્બર

રોવિંગ (રાઇન્ડ 1):

મેન્સ ડબલ સ્કલ્સ – પરમિન્દર સિંહ, સતનામ સિંહ

મેન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સ – અર્જુન લાલ જાટ, અરવિંદ સિંહ

વિમેન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સ – અંશિકા ભારતી, કિરણ

કોક્સ વગરની જોડી – બાબુ રામ, લેખ રામ

મેન્સ સિંગલ્સ સ્કલ્સ – બલરાજ પંવાર

નૌકાવિહાર (પહેલો દિવસ):

ચિત્રેશ અને, અદ્વૈત મેનન, વિષ્ણુ સારાવનન, જેરોમ કુમાર, કે.સી.ગણપતિ અને વરુણ ઠક્કર

ઇશ્વરિયા ગણેશ, નેહા ઠાકુર, નેત્રા કુમાનન, હર્ષિતા તોમર અને શીતલ વર્મા

પ્રીતિ કોંગરા, સુધાંશુ શેખર, સિદ્ધેશ્વર ડોઇફોડે અને રામ્યા સારાવનન

તલવારબાજી

મયંક ચાફેકર

મેન્સ વોલીબોલ: ભારત વિરુદ્ધ કોરિયા

21 સપ્ટેમ્બર

મહિલા ક્રિકેટ: ભારત વિરુદ્ધ ટીબીસી ક્વાર્ટર ફાઇનલ

મેન્સ ફૂટબોલ: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ

મહિલા ફૂટબોલ: ભારત વિરુદ્ધ તાઈપે

22 સપ્ટેમ્બર

મેન્સ હોકી: ભારત વિરુદ્ધ ઉઝબેકિસ્તાન

24 સપ્ટેમ્બર

શૂટિંગ:

મહિલાઓની 10 મીટર એર રાઇફલ (વ્યક્તિગત અને ટીમ) – રમીતા, મેહુલી ઘોષ, આશી ચોક્સી

ટેનિસ : સુમિત નાગલ, અંકિતા રૈના, કરમન થાંડી (સિંગલ્સ)

વિમેન્સ રગ્બી: ભારત વિરુદ્ધ હોંગકોંગ

ભારત વિરુદ્ધ જાપાન બોક્સિંગ (રાઉન્ડ 1): નિખત ઝરીન, જાસ્મિન લેમ્બોરિયા, શિવા થાપા, લક્ષ્ય ચાહર, પરવીન હૂડા, સંજીત

મહિલા ફૂટબોલ: ભારત વિરુદ્ધ થાઇલેન્ડ

મેન્સ ફૂટબોલ: ભારત વિરુદ્ધ મ્યાનમાર

આ પણ વાંચો – અક્ષર પટેલ પાસે 9 દિવસનો સમય, જો ફિટ ના થયો તો વર્લ્ડ કપની ટીમમાંથી થઇ જશે બહાર!

25 સપ્ટેમ્બર

શૂટિંગ:

પુરુષોની 10 મીટર એર રાઇફલ (વ્યક્તિગત અને ટીમ) – દિવ્યાંશ સિંહ પંવાર, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, રુદ્રાક્ષ પાટિલ

પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (વ્યક્તિગત અને ટીમ) – અનીશ, વિજયવીર સિદ્ધુ, આદર્શ સિંહ

જિમ્નેસ્ટિક્સ (ક્વૉલિફાયિંગ): પ્રણતિ નાયક

સ્વિમિંગ (રાઉન્ડ 1 થી ફાઇનલ): લેખિત એસપી, ધીરેધી દેસિંઘુ, હાશિકા રામચંદ્રન, વિર્ધાવલ ખાડે

ટેબલ ટેનિસ માનિકા બત્રા/સાથિયાન જ્ઞાનશેકરન મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ 1

મેન્સ અને વિમેન્સ ટીમ સેમિ ફાઈનલ્સ

જુડો: ગરિમા ચૌધરી

રગ્બી: ભારત વિરુદ્ધ સિંગાપોર

બોક્સિંગ (રાઉન્ડ 1) : અરુંધતી ચૌધરી, દીપક ભોરિયા

હેન્ડબોલ: ભારત વિરુદ્ધ જાપાન

વિમેન્સ બાસ્કેટબોલ: ભારત વિરુદ્ધ ઉઝબેકિસ્તાન

મેન્સ બાસ્કેટબોલ: ભારત વિરુદ્ધ ઉઝબેકિસ્તાન

26 સપ્ટેમ્બર

ફેન્સિંગ (રાઉન્ડ 1 થી ફાઇનલ): ભવાની દેવી

મેન્સ હોકી: ભારત વિરુદ્ધ સિંગાપોર

શૂટિંગ: એર રાઇફલ મિક્સ્ડ ટીમ – દિવ્યાંશ સિંહ પંવાર/રમિતા, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર/મેહુલી ઘોષ

સ્વિમિંગ (રાઉન્ડ 1 થી ફાઇનલ): તનિષ મેથ્યુ, અનીશ ગૌડા, અદ્વૈત પેજ, પલક જોશી, આનંદ એ.એસ.

જુડો (રાઉન્ડ 1 થી ફાઇનલ): અવતાર સિંહ, ઇન્દુબાલા દેવી, તુલીકા માન

બોક્સિંગ (રાઉન્ડ 1) : લવલિના બોરગોહેન, નિશાંત દેવ, સચિન, સંજીત

27 સપ્ટેમ્બર

ફેન્સિંગ (પ્રી થી ફાઇનલ સુધી):

મેન્સ ફોઇલ ટીમ – દેવ, અર્જુન, આકાશ કુમાર, બિબિશ કથિરેસન

વિમેન્સ એપી ટીમ: તનિક્ષા ખત્રી, એના અરોરા, યશકીરત કૌર, જ્યોતિકા દત્તા

શૂટિંગ:

મહિલાઓની 50 મીટર રાઇફલ 3-પોઝિશન (વ્યક્તિગત અને ટીમ) – સિફ્ત કૌર સમરા, આશી ચોક્સી, માનિની કૌશિક

મહિલાઓની 25 મીટર પિસ્તોલ (વ્યક્તિગત અને ટીમ) – રિધમ સાંગવાન, મનુ ભાકર, ઇશા સિંહ

પુરુષ અને મહિલા સ્કીટ (વ્યક્તિગત અને ટીમ) – અનંતજીત સિંહ નારુકા, ગુરજોત સિંહ ખાનગુરા અને ગનેમત સેખોં, પરિનાઝ ધાલીવાલ, દર્શના રાઠોડ

સાયકલિંગ (મેન્સ સ્પ્રિન્ટ, પ્રિ-રાઉન્ડ): રોનાલ્ડો સિંહ, રોજિત સિંહ, ડેવિડ બેકહામ, એસો આલ્બાન

સ્ક્વોશ (રાઉન્ડ 1) : મહિલા ટીમ – જોશના ચિનપ્પા, દીપિકા પલ્લીકલ કાર્તિક, અનાહત સિંઘ, તન્વી ખન્ના

મેન્સ ટીમ : સૌરવ ઘોસાલ, અભય સિંહ, મહેશ મનગાંવકર, હરિન્દરપાલ સિંહ સંધુ

સ્વિમિંગ (રાઉન્ડ 1થી ફાઇનલ સુધી): માના પટેલ, લિનેશા એ.કે.

ટેબલ ટેનિસ (રાઉન્ડ 1,2) : આયહિકા મુખર્જી/સુતીર્થા મુખર્જી, દિયા ચિતલે/શ્રીજા અકુલા, માનવ ઠક્કર/માનુષ શાહ, શરથ કમલ/સાથિયાન જ્ઞાનસેકરન, માનિકા બત્રા/સાથિયાન જ્ઞાનસેકરન, માનિકા બત્રા, શ્રીજા અકુલા, શરથ કમલ, સાથિયાન જ્ઞાનસેકરણ

મહિલા હોકી: ભારત વિરુદ્ધ સિંગાપોર

વિમેન્સ બાસ્કેટબોલ: ભારત વિરુદ્ધ ચીન

બોક્સિંગ (રાઉન્ડ 2) : શિવા થાપા, સંજીત

જિમ્નાસ્ટિક્સ (ફાઇનલ): પ્રણતિ નાયક

વિમેન્સ હેન્ડબોલ: ભારત વિરુદ્ધ હોંગકોંગ

વુશુ (સેમિ ફાઇનલ) : ઓનીલુ તેગા, રોશિબીના દેવી, વિક્રાંત બાલિયાન, સૂર્ય સિંહ, સુનીલ સિંહ

મેન્સ બાસ્કેટબોલ: ભારત વિરુદ્ધ મકાઉ

28 સપ્ટેમ્બર

ગોલ્ફ (રાઉન્ડ 1) : અનિર્બાન લાહિરી, શુભંકર શર્મા, શિવ ચૌરસિયા, ખલીન જોશી, અદિતિ અશોક, અવની પ્રશાંત, પ્રણવી ઉર્સ

પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (વ્યક્તિગત અને ટીમ) – સરબજોત સિંહ, શિવ નરવાલ, અર્જુન સિંહ ચીમા

સ્કીટ મિક્સ્ડ ટીમ – અનંતજીત સિંહ નારુકા/ગનેમત સેખોં અને ગુરજોત સિંહ ખંગુરા/પરિનાઝ ધાલીવાલ

સ્વિમિંગ (રાઉન્ડ 1 થી ફાઇનલ સુધી): અનીશ ગૌડા, આર્યન નેહરા, વૃતિ અગ્રવાલ

સાયકલિંગ: ક્યૂએફ ફાઇનલમાં મેન્સ સ્પ્રિન્ટ, વિમેન્સ સ્પ્રિન્ટ – સેલેસ્ટિના, ત્રિયાશા પોલ, મયુરી લુટે, શશિકલા અગાસે

બોક્સિંગ (રાઉન્ડ 2) : દીપક ભોરિયા, જાસ્મિન લેમ્બોરિયા

મેન્સ બાસ્કેટબોલ: ભારત વિરુદ્ધ ચીન

મેન્સ હોકી: ભારત વિરુદ્ધ જાપાન

29 સપ્ટેમ્બર

એથ્લેટિક્સ: મેડલ ઇવેન્ટ્સ – સંદીપ કુમાર, વિકાસ સિંહ, પ્રિયંકા ગોસ્વામી, તાન્યા કુમારી, રચના કુમારી, કિરણ બાલિયાન, મનપ્રીત કૌર

હીટ્સ: ઐશ્વર્યા મિશ્રા, હિમાંશી મલિક, મોહમ્મદ અનસ, મોહમ્મદ અજમલ

શૂટિંગ: મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (વ્યક્તિગત અને ટીમ) – દિવ્યા ટીએસ, ઇશા સિંહ, પલક

પુરુષોની 50 મીટર રાયફલ 3-પોઝિશન્સ (વ્યક્તિગત અને ટીમ) – ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, સ્વપ્નિલ કુસાલે, અખિલ શ્યોરન

સ્વિમિંગ (રાઉન્ડ 1 થી ફાઇનલ): સાજન પ્રકાશ, કુશાગ્રા રાવત, નીના વેંકટેશ

બોક્સિંગ (રાઉન્ડ 2, ક્યુએફ): પરવીન હૂડા, નિખત ઝરીન, લક્ષ્ય ચાહર, સંજીત

મેન્સ બાસ્કેટબોલ: ભારત વિરુદ્ધ મલેશિયા

વિમેન્સ હેન્ડબોલ: ભારત વિરુદ્ધ ચીન

મહિલા હોકી: ભારત vs મલેશિયા

30 સપ્ટેમ્બર

શૂટિંગ: એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ – સરબજોત સિંહ/દિવ્યા ટી.એસ. શિવા નરવાલ / ઈશા સિંહ

રોલર સ્પોર્ટ્સઃ આરતી કસ્તુરી રાજ

બોક્સિંગ (ક્વાર્ટર ફાઇનલ): લવલિના બોરગોહેન, નિશાંત દેવ, સચિન

વિમેન્સ હેન્ડબોલ: ભારત વિરુદ્ધ નેપાળ

વેઇટલિફ્ટિંગ: મીરાબાઈ ચાનુ, બિંદ્યારાની દેવી

એથ્લેટિક્સ:

મેડલ ઇવેન્ટ: કાર્તિક કુમાર, ગુલવીર સિંહ

હીટ્સ: મુરલી શ્રીશંકર, જસવીન આલ્ડ્રિન, જ્યોતિ યારાજી, નિત્યા રામરાજ, અજય સરોજ, જિન્સન જ્હોન્સન

ડાઈવિંગ: સિદ્ધાર્થ પરદેશી, લંડન સિંહ

મેન્સ હોકી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન

1 ઓક્ટોબર

તીરંદાજી : વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ – ધીરજ બોમ્મદેવરા, અતનુ દાસ, તુષાર શેલકે, મૃણાલ ચૌહાણ, અભિષેક વર્મા, ઓજસ દેવતાલે, રજત ચૌહાણ, પ્રથમેશ જાવકર, પ્રાચી સિંહ, અંકિતા ભક્ત, ભજન કૌર, સિમરનજીત કૌર, અવનીત કૌર, જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી, પ્રનીત કૌર

મેન્સ ટ્રેપ: પૃથ્વીરાજ તોઈન્ડમેન, કિનાન ચેનાઈ, જોરાવર સિંહ સંધુ

બોક્સિંગ (ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ): પરવીન હૂડા, જાસ્મિન લેમ્બોરિયા, અરુંધતી ચૌધરી, શિવા થાપા, લક્ષ્ય ચાહર, સંજીત

મહિલા હોકી: ભારત વિરુદ્ધ કોરિયા

એથ્લેટિક્સ: મેડલ ઇવેન્ટ્સ – તજિન્દરપાલ સિંહ તૂર, સાહિબ સિંહ, શ્રીશંકર, જસવિન એલ્ડ્રિન, અવિનાશ સાબેલે, સીમા પુનિયા, હરમિલન બૈંસ, કુમારી દીક્ષા, અજય સરોજ, જિન્સન જોન્સન, જ્યોતિ યારાજી

હીટ્સ: શૈલી સિંહ, એન્સી સોજાન, આમલાન બોરગોહેન

ડાઈવિંગ: સિદ્ધાર્થ પરદેશી, લંડન સિંહ

2 ઓક્ટોબર

બેડમિંટન (રાઉન્ડ 1) : એચએસ પ્રણય, કિદામ્બી શ્રીકાંત, પીવી સિંધુ, અશ્મિતા ચાલીહા, સાત્વિક/ચિરાગ, ધુ્રવ/અર્જુન, ગાયત્રી/ત્રિસા, તનીષા/અશ્વિની, સાઈ પ્રતીક/તનીષા, રોહન/સિક્કી

મેન્સ હોકી: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ

એથ્લેટિક્સ : મેડલ ઈવેન્ટ્સ – પવિત્રા વી, શૈલી સિંઘ, એન્સી સોજાન, પારુલ ચૌધરી, પ્રીતિ લાંબા, જ્યોતિ યારાજી, આમલાન બોરગોહેન, મિક્સ્ડ 4×400 મીટરની રિલે

હીટ્સ: સર્વેશ કુશારે, જેસી સંદેશ, કૃષ્ણ કુમાર, એમડી અફસલ, સંતોષ કુમાર, યશસ પી, સિંચલ રવિ, વિઠ્યા રામરાજ

ડાઈવિંગ: સિદ્ધાર્થ પરદેશી, લંડન સિંહ

3 ઓક્ટોબર

મહિલા હોકી: ભારત વિરુદ્ધ હોંગકોંગ

સ્પોર્ટ ક્લાઇમ્બિંગઃ સ્પીડ વ્યક્તિગત – અમન વર્મા, ધીરજ ડિંકા, અનીષા વર્મા, શિવપ્રીત પન્નુ

બોક્સિંગ (સેમિ ફાઈનલ, ફાઈનલ) : નિખત ઝરીન, લવલીના બોર્ગોહેન, જાસ્મિન લંબોરિયા, દીપક ભોરિયા, નિશાંત દેવ, સચિન, શિવા થાપા, નરેન્દ્ર, સંજીત

એથ્લેટિક્સ : હરમીલન બૈંસ, કુમારી ચંદા, રુબીના યાદવ, પૂજા, પ્રવીણ ચિત્રવેલ, અબ્દુલ્લા અબુબકર, સિન્ચલ રવિ, વિઠ્યા રામરાજ, સંતોષ કુમાર, યશાસ પી, અંકિતા, પારુલ ચૌધરી, અન્નુ રાની, ક્રિશન કુમાર, એમડી અફસલ.

4 ઓક્ટોબર

કુસ્તી (ગ્રીકો-રોમન): જ્ઞાનેન્દ્ર, નીરજ, વિકાસ, સુનિલ કુમાર

બોક્સિંગ (ફાઇનલ) : લવલિના બોરગોહેન, જાસ્મિન લામ્બોરિયા, પરવીન હૂડા, લવલિના બોરગોહેન, દીપક ભોરિયા, નિશાંત દેવ, શિવા થાપા, સચિન, લક્ષ્ય ચહર

એથ્લેટિક્સ : સર્વેશ કુશારે, જેસી સંદેશ, નીરજ ચોપરા, કિશોર કુમાર જેના, શીના એન, હરમિલન બૈંસ, કુમારી ચંદા, ગુલવીર સિંહ, અવિનાશ સાબલે

5 ઓક્ટોબર

કુસ્તી: ગ્રીકો-રોમન – નરેન્દ્ર ચીમા, નવીન, મહિલા ફ્રી સ્ટાઇલ – પૂજા ગેહલોત, એન્ટિમ પંઘાલ, મનશી.

બોક્સિંગ (ફાઇનલ) : પરવીન હૂડા, અરુંધતી ચૌધરી, દીપક ભોરિયા, નિશાંત દેવ, સચિન, લક્ષ્ય ચાહર, નરેન્દર

6 ઓક્ટોબર

કુસ્તી: વિમેન્સ ફ્રી સ્ટાઇલ – સોનમ મલિક, રાધિકા, કિરણ; મેન્સ ફ્રી સ્ટાઇલ: અમન સેહરાવત, બજરંગ પુનિયા

7 ઓક્ટોબર

મેન્સ ફ્રીસ્ટાઇલ – યશ, દીપક પુનિયા, વિકી, સુમિત

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ