/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/T20-World-Cup-2022-squads.jpg)
ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે બધી ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે
ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને યોજાનાર ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે બધી ટીમો તૈયારીમાં લાગી ગઇ છે. આ વખતે 16 ટીમો વર્લ્ડ કપમાં (T20 World Cup)ભાગ લઇ રહી છે. બધી ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત સહિત 16 માંથી 8 ટીમ રેન્કિંગના આધારે પહેલા જ સુપર-12 માટે ક્વોલિફાય કરી ચૂકી છે. 8 ટીમો વચ્ચે ક્વોલિફાયર મુકાબલા રમાશે. જેમાંથી ચાર ટીમ સુપર-12 રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. દરેક ટીમમાં કયા ખેલાડીનો થયો સમાવેશ તે વિશે જણાવી રહ્યા છીએ.
ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ,
સ્ટેન્ડબાય પ્લેયર્સ
મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઇ, દીપક ચાહર.
ન્યૂઝીલેન્ડ
કેન વિલિયમ્સન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, લોકી ફર્ગ્સૂસન, માર્ટિન ગુપ્ટિલ, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટીમ સાઉથી.
પાકિસ્તાન
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહિન આફ્રિદી, શાન મસૂદ, ઉસ્માન કાદિર.
બાંગ્લાદેશ
શાકિબ અલ હસન (કેપ્ટન), સબ્બીર રહમાન, મેંહદી હસન મિરાજ, અફિફ હુસૈન, મોસાદેક હુસૈન, લિટન દાસ, યાસિર અલી, નુરુલ હસન, મુસ્તફિઝુર રહમાન, સૈફુદીન, તસ્કીન અહમદ, ઇબાદત હુસૈન, હસન મહમૂદ, નજમુલ હુસૈન, નસુમ અહમદ.
ઓસ્ટ્રેલિયા
એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, એશ્ટન અગર, ટીમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોશ ઇંગલિશ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટિવ સ્મિથ, કેન રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ વેડ, એડમ ઝમ્પા.
શ્રીલંકા
દાસુન શનાકા (કેપ્ટન), ભાનુકા રાજપક્ષે, ચમિકા કરુણારત્ને, દાનુષ્કા ગુણાતિલાકા, ધનંજય ડી સિલ્વા, દુષ્મંથા ચમીરા, પાથુમ નિસાંકા, વાનિંદુ હસરંગા, લાહિરુ, કુમારા, કુશલ મેન્ડિસ, મહેશ તીક્ષ્ણા, દિલશાન મદુશંકા, ચરિથ અસલંકા, જેફ્રે વેંડર્સે, પ્રમોદ મદુશન.
અફઘાનિસ્તાન
મોહમ્મદ નબી (કેપ્ટન), નજીબુલ્લાહ જાદરાન, રહમાનુલ્લા ગુરબાજ, અજમતુલ્લાહ ઓમરજઇ, દરવેશ રસૂલી, ફરીદ અહમદ મલિક, ફજલહક ફારુકી, હજરતુલ્લાહ જજઇ, ઇબ્રાહિમ જાદરાન, મુજીબ ઉર રહમાન, નવીન ઉલ હક, કૈસ અહમદ, રાશિદ ખાન, સલીમ સફી, ઉસ્માન ગની.
દક્ષિણ આફ્રિકા
તેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટોન ડી કોક, રીજા હેંડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડેન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી, એનગિડી, એનરિક નોર્જે, વેન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, રાઇલી રુસો, તબરેજ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ.
ઇંગ્લેન્ડ
જોશ બટલર (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, હૈરી બ્રુક, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સાલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
વેસ્ટ ઇન્ડીઝ
નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમન પોવેલ, યાનિક કારિયા, જોનસન ચાર્લ્સ, શેલ્ડન કોટ્રેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્જારી જોસેફ, બ્રેંડન કિંગ, એવિન લુઇસ, કાઇલ મેયર્સ, ઓબેડ મેકોય, રેમન રીફર, ઓડિયન સ્મિથ.
ઝિમ્બાબ્વે
ક્રેગ ઇર્વિન (કેપ્ટન), રેયાન બર્લ, રેજિસ ચકાબવા, તેંદઇ ચતારા, બ્રેડલી ઇવાંસ, લ્યૂક જોંગવે, ક્લાઇવ મડાંડે, વેસ્લી મઘેવેરે, વેલિંગ્ટન મસાકાદજા, ટોની મુનયોંગા, બ્લેસિંગ મુજરબાની રિચર્ડ નગારવા, સિકંદર રજા, મિલ્ટન શુંબા, શોન વિલિયમ્સ.
નામીબિયા
ગેરહાર્ડ ઇરૈસ્મસ (કેપ્ટન), જેજે સ્મિટ, ડિવાન લા કોક, સ્ટીફન બાર્ડ, નિકોલ લોફ્ટી ઇટન, જાન ફ્રિલિંક, ડેવિડ વિસે, રુબેન ટ્રમ્પેલમેન, જેન ગ્રીન, બર્નાન્ડ શોલ્ટ્જ, તાંગેની લુંગમેની, માઇકલ વૈન લિંગેન, બેન શિકોંગા, કાર્લ બિરેકેનસ્ટોક, લોહાન લોરેંસ, હેલાયો યા ફ્રાન્સ.
નેધરલેન્ડ
સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), કોલિન એકરમૈન, શારિજ અહમદ, લોગાન વેન બીક, ટોમ કૂપર, બ્રેન્ડન ગ્લોવર, ટીમ વૈન ડેર ગુગટેન, ફ્રેડ ક્લાસેન, બાસ ડી લીડે, પોલ વેન મીકેરેન, રોલ્ફ વૈન ડેર મર્વ, સ્ટીફન માયબર્ગ, તેજા નિદામાનુરુ, મેક્સ ઓડોડ, ટીમ પ્રિંગલ, વિક્રમ સિંહ.
આયરલેન્ડ
એન્ડ્રયુ બાલબર્ની (કેપ્ટન), માર્ક અડાયર, કર્ટિંસ કૈંપર, ગેરથ ડેલાની, જોર્જ ડોકરેલ, સ્ટિફન ડોહેની, ફિયોન હેંડ, જોશ લિટિલ, બૈરી મૈકાર્થી, કોનર ઓલ્ફર્ટ, સિમી સિંહ, પોલ સ્ટર્લિંગ, હૈરી ટેક્ટર, લોર્કન ટકર, ક્રેગ યંગ.
સ્કોટલેન્ડ
હમઝા તાહિર, ક્રેગ વાલેસ, માર્ક વેટ, બ્રેડ વ્હીલ, જોશ ડવેય, અલસદીર એવન્સ, ક્રિસ ગ્રેવેસ, ઓલી હેરીસ, મિશેલ લિસ્ક, કલુમ મેકલિયોડ, જ્યોર્જ મુન્સેય, શફયાન શરીફ, કાયેલ કોટેત્ઝર (કેપ્ટન), રિચાર્ડ બ્રિંગટોન, ડાયલન બુડગે, મેથ્યુ ક્રોસ, ક્રિસ સોલ.
યૂએઇ
સીપી રિઝવાન (કેપ્ટન), વૃત્ય અરવિંદ, ચિરાગ સુરી, મોહમ્મદ વસીમ, બાસિલ હમીદ, આર્યન લકડા, જવર ફરીદ, કાશિફ દાઉદ, કાર્તિક મયપ્પન, અહમદ રજા, જહૂર રજા, જુનૈદ સિદ્દીકી, સાબિર અલી, અલીશાન શરાફૂ, અયાન ખાન.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us