T20 World Cup 2026 Points Table : ટી 20 વર્લ્ડ કપ 2026 પોઇન્ટ ટેબલ, જાણો કયા ગ્રુપમાં કઇ ટીમ છે મોખરે

T20 World Cup 2026 Points Table : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2026 માં કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે અને તેમને ગ્રુપ એ, બી, સી અને ડી એમ ચાર ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. બધા ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર 8 માં ક્વોલિફાયર થશે. કયા ગ્રુપમાં કઇ ટીમ ટોપ પર છે તે જાણો

T20 World Cup 2026 Points Table : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2026 માં કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે અને તેમને ગ્રુપ એ, બી, સી અને ડી એમ ચાર ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. બધા ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર 8 માં ક્વોલિફાયર થશે. કયા ગ્રુપમાં કઇ ટીમ ટોપ પર છે તે જાણો

author-image
Ashish Goyal
New Update
T20 World Cup 2026

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે Photograph: (@JayShah)

T20 World Cup 2026 Points Table : આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2026 શરુ થઇ ગયો છે. અત્યાર સુધી 8 મેચો રમાઇ છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે અને તેમને ગ્રુપ એ, બી, સી અને ડી એમ ચાર ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. બધા ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર 8 માં ક્વોલિફાયર થશે. ટી 20 વર્લ્ડ કપ 2026માં કયા ગ્રુપમાં કઇ ટીમ ટોપ પર છે તે જણાવી રહ્યા છીએ. 

Advertisment

ગ્રુપ A 

ટીમમેચજીતહારપોઇન્ટનેટ રનરેટ
ભારત11021.450
પાકિસ્તાન11020.240
નેધરલેન્ડ્સ1010-0.240
યૂએસએ1010-1.450
નામીબિયા-----

ગ્રુપ B

ટીમમેચજીતહારપોઇન્ટનેટ રનરે
ઝિમ્બાબ્વે11022.702
શ્રીલંકા11021.000
આયર્લેન્ડ1010-1.000
ઓમાન1010-2.702
ઓસ્ટ્રેલિયા-----

ગ્રુપ C

ટીમમેચજીતહારપોઇન્ટનેટ રનરેટ
વેસ્ટ ઇન્ડીઝ11021.750
સ્કોટલેન્ડ21120.950
ઇંગ્લેન્ડ11020.200
નેપાળ1010-0.200
ઇટાલી1010-3.650
Advertisment

ગ્રુપ D 

ટીમમેચજીતહારપોઇન્ટનેટ રનરેટ
ન્યૂઝીલેન્ડ11021.162
અફઘાનિસ્તાન1010-1.162
કેનેડા-----
દક્ષિણ આફ્રિકા-----
યૂએઇ-----

સુપર 8 નું સમીકરણ શું છે?

ચાર ગ્રુપમાંથી ટોચની 2-2 ટીમો સુપર 8 માં પ્રવેશ મેળવશે અને દરેક ગ્રુપની આખરી ત્રણ ટીમો બહાર થઈ જશે. લીગ રાઉન્ડમાં દરેક ટીમ ચાર મેચ રમશે. તેમના ગ્રુપની તમામ ટીમો સામે એક-એક વખત ટકરાશે.   મેચ જીતવા પર દરેક ટીમને 2 પોઇન્ટ મળશે. જો મેચ વરસાદ કે કોઇ અન્ય કારણસર રદ થાય તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે.

T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ