ICC World Cup 2023 ODI Team India Squad: વન ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાનીમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરાઇ છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતમાં રમાનાર વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરુ થશે. વર્લ્ડ કપ માટે ભારતના જે 15 ખેલાડીઓની જાહેરાત કરી છે તેના રેકોર્ડ વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.
રોહિત શર્મા (કેપ્ટન)વન-ડે મેચ : 246રન : 9922એવરેજ : 48.8750/100 : 49/30
શુભમન ગિલવન-ડે મેચ : 29રન : 1514એવરેજ : 63.0850/100 : 7/4
વિરાટ કોહલીવન-ડે મેચ : 277રન : 12902એવરેજ : 57.0850/100 : 65/46
શ્રેયસ ઐયરવન-ડે મેચ : 39રન : 1645એવરેજ : 45.6950/100 : 2/14
ઇશાન કિશનવન-ડે મેચ : 19રન : 776એવરેજ : 48.5050/100 : 7/1
કેએલ રાહુલવન-ડે મેચ : 54રન : 1986એવરેજ : 45.1350/100 : 5/13
સૂર્યકુમાર યાદવવન-ડે મેચ : 26રન : 511એવરેજ : 24.3350/100 : 02/00
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પસંદગીકર્તાઓએ ન આપી કોઈ સરપ્રાઇઝ
રવિન્દ્ર જાડેજાવન-ડે મેચ : 179વિકેટ – 197રન : 2574એવરેજ : 32.5850/100 : 49/30
હાર્દિક પંડ્યાવન-ડે મેચ : 79રન : 1753વિકેટ : 74એવરેજ : 34.3750/100 : 11/00
અક્ષર પટેલવન-ડે મેચ : 52વિકેટ :58એવરેજ : 31.48બેસ્ટ પ્રદર્શન : 24/3

શાર્દુલ ઠાકુરવન-ડે મેચ : 40વિકેટ :59એવરેજ : 29.11બેસ્ટ પ્રદર્શન : 37/4
કુલદીપ યાદવવન-ડે મેચ :86વિકેટ :141એવરેજ : 26.79બેસ્ટ પ્રદર્શન : 25/6
જસપ્રીત બુમરાહવન-ડે મેચ : 73વિકેટ : 121એવરેજ : 24.30બેસ્ટ પ્રદર્શન : 19/6
મોહમ્મદ શમીવન-ડે મેચ : 91વિકેટ :163એવરેજ : 26.00બેસ્ટ પ્રદર્શન : 69/5
મોહમ્મદ સિરાજવન-ડે મેચ : 26વિકેટ :46એવરેજ : 20.69બેસ્ટ પ્રદર્શન : 32/4





