/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/IND-vs-AUS-4th-Tes.jpg)
ભારત ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ મેચ photo - jansatta
IND vs AUS 4th Test Live Cricket Score Day 1: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ગુરુવાર (26 ડિસેમ્બર)થી મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બે સત્ર માટે ભારતીય બોલરો પર ઓસ્ટ્રેલિયાના બેસ્ટમેનો ભારે પડ્યા હતા. ત્યારબાદ જસપ્રીત બુમરાહે ધડાધડ ત્રણ વિકેટો લઈને ભારતને વાપસી કરાવી હતી.
બોક્સિંગ ડે ટેસ્ટનો પહેલો દિવસ પુરો
બોક્સિંગ ડે ટેસ્ટનો પહેલો દિવસ પુરો થયો છે. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 86 ઓવરમાં 6 વિકેટપર 311 રન બનાવ્યા છે. પેટ કમિંસ 8 અને સ્ટીવ સ્મિથ 68 રન બનાવીને ક્રિઝ પર છે. ઉસ્માન ખ્વાઝા 57 રન અને માર્નસ લાબુશેન 72 રન બનાવીને આઉટ થયો છે. ડેબ્યૂટેંટ સેમ કોનસ્ટાસે 65 બોલ પર 60 રન બનાવ્યા છે. ટ્રેવિસ ખાતું ખાલાયા વગર આઉટ થયો હતો. મિચેશ માર્શ 4 રન બનાવીને આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 31 રન ફટકાર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ, આકાશદીપ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ત્રણેએ એક એક વિકેટ લીધી હતી.
બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસના બીજા સત્રની રમત પુરી
બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસના બીજા સત્રની રમત પુરી થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 53 ઓવરમાં બે વિકેટના નુકસાન સાથે 176 રન બનાવ્યા છે. જેમાં સ્ટીવ સ્મિથ 10 અને માર્નશ લાબુશેન 44 રન બનાવીને ક્રિઝ પર છે. ઉસ્માન ખ્વારા 57 રન બનાવી આઉટ થયો છે. ડેબ્યુટેંટ સેમ કોનસ્ટાસે 65 બોલમાં 60 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને જસપ્રીસ બુમરાહે એક એક વિકેટ લીધી છે.
ઉસ્માન ખ્વાજાએ અડધીશદી ફટકારી
ઉસ્માન ખ્વાજાએ અડધીશદી ફટકારી છે. તેણે 101 બોલમાં 50 રન બનાવ્યા છે. માર્નસ લાબુશેન 14 રન બનાવીને ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 33.4 ઓવરમાં 1 વિકેટ પર 127 રન છ.
ભારતીય ટીમે પ્લેઇંગ 11માં 1 ફેરફાર કર્યો છે
શુભમન ગિલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક મળી છે. રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે તે ઓપનિંગ કરશે. ઓસ્ટ્રેલિયાએ પહેલા જ પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી હતી. નાથન મેકસ્વિનીના સ્થાને સેમ કોન્સ્ટાસને તક મળી અને ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડને તક મળી.
ભારતની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
- Dec 26, 2024 12:41 IST
IND vs AUS 4th Test day 1 Live : બોક્સિંગ ડે ટેસ્ટનો પહેલો દિવસ પુરો
બોક્સિંગ ડે ટેસ્ટનો પહેલો દિવસ પુરો થયો છે. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 86 ઓવરમાં 6 વિકેટપર 311 રન બનાવ્યા છે. પેટ કમિંસ 8 અને સ્ટીવ સ્મિથ 68 રન બનાવીને ક્રિઝ પર છે. ઉસ્માન ખ્વાઝા 57 રન અને માર્નસ લાબુશેન 72 રન બનાવીને આઉટ થયો છે. ડેબ્યૂટેંટ સેમ કોનસ્ટાસે 65 બોલ પર 60 રન બનાવ્યા છે. ટ્રેવિસ ખાતું ખાલાયા વગર આઉટ થયો હતો. મિચેશ માર્શ 4 રન બનાવીને આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 31 રન ફટકાર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ, આકાશદીપ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ત્રણેએ એક એક વિકેટ લીધી હતી.
- Dec 26, 2024 11:25 IST
IND vs AUS 4th Test day 1 Live : મિચેલ માર્શને પણ જસપ્રીત બુમરાહે આઉટ કર્યો
જસપ્રીત બુમરાહે મિચેલ માર્શને પણ આઉટ કરી પેવેલિયન ભેગો કર્યો છે. તેણે 4 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 69 ઓવરમાં 5 વિકેટ પર 246 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 47 રન બનાવી ક્રિઝ પર છે. બુમરાહે ત્રણ વિકેટ લીધી.
- Dec 26, 2024 11:24 IST
IND vs AUS 4th Test day 1 Live : ટ્રેવિસ હેડ ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગો થયો
ટ્રેવિસ હેડ ખાતું ખોલાયા વગર આઉટ થયો. જસપ્રીત બુમરાહે બોલ્ડ કરી પેવેલિયન મોકલી દીધો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 66.3 ઓવરમાં 4 વિકેટ સાથે 240 રન છે. સ્ટીવ સ્મિત 45 રન બનાવીને ક્રિઝ પર છે.
- Dec 26, 2024 11:22 IST
IND vs AUS 4th Test day 1 Live : સુંદરે માર્નસ લાબુશેનની લીધી વિકેટ
વોશિંગટન સુંદરે માર્નસ લાબુશેનને પેવેલિયન ભેગો કર્યો છે. તેણે 72 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 65.1 ઓવરમાં 3 વિકેટ પર 237 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 42 રન બનાવીને ક્રીઝ પર છે. બંનેએ 127 બોલમાં 82 રનની ભાગીદારી કરી છે.
- Dec 26, 2024 10:41 IST
IND vs AUS 4th Test day 1 Live : માર્નસ લાબુશેનને ફિફ્ટી ફટકારી
માર્નસ લાબુશેને અડધીસદી ફટકારી છે. સ્ટીવ સ્મિથ 18 અને માર્નસ લાબુશેન 114 બોલ પર 50 રન બનાવી ક્રિઝ ઉપર છે. બંને વચ્ચે 67 બોલમાં 36 રનની ભાગીદારી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 55.1 ઓવરમાં 2 વિકેટ પર 191 રન છે.
- Dec 26, 2024 09:49 IST
IND vs AUS 4th Test day 1 Live : બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસના બીજા સત્રની રમત પુરી
બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસના બીજા સત્રની રમત પુરી થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 53 ઓવરમાં બે વિકેટના નુકસાન સાથે 176 રન બનાવ્યા છે. જેમાં સ્ટીવ સ્મિથ 10 અને માર્નશ લાબુશેન 44 રન બનાવીને ક્રિઝ પર છે. ઉસ્માન ખ્વારા 57 રન બનાવી આઉટ થયો છે. ડેબ્યુટેંટ સેમ કોનસ્ટાસે 65 બોલમાં 60 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને જસપ્રીસ બુમરાહે એક એક વિકેટ લીધી છે.
- Dec 26, 2024 09:17 IST
IND vs AUS 4th Test day 1 Live : ઉસ્માન ખ્વાજાએ અડધીશદી ફટકારી
ઉસ્માન ખ્વાજાએ અડધીશદી ફટકારી છે. તેણે 101 બોલમાં 50 રન બનાવ્યા છે. માર્નસ લાબુશેન 14 રન બનાવીને ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 33.4 ઓવરમાં 1 વિકેટ પર 127 રન છ.
- Dec 26, 2024 09:08 IST
IND vs AUS 4th Test day 1 Live : ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુસેન ક્રિઝ પર, ભારતને વિકેટની શોધ
ઓસ્ટ્રેલિયાએ 31 ઓવરમાં એ વિકેટ પર 118 રન બનાવ્યા છે, ઉસ્માન ખ્વાજા 42 રન અને માર્નસ લાબુશેન 13 રન બનાવીને ક્રિઝ પર છે. બંનેની 29 રનની ભાગીદારી છે.
- Dec 26, 2024 08:25 IST
IND vs AUS 4th Test day 1 Live : બોક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ દિવસે લંચ બ્રેક પછી રમત શરૂ
ઓસ્ટ્રેલિયાએ બોક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ દિવસે લંચ બ્રેક બાદ રમવાની શરૂઆત કરી હતી. આકાશદીપે 12 રને માર્નસ લાબુશેન અને 38 રને ક્રિઝ પર ઉસ્માન ખ્વાજા સાથે બોલિંગની શરૂઆત કરી હતી.
- Dec 26, 2024 08:25 IST
IND vs AUS 4th Test day 1 Live : ક્રિઝ પર ઉસ્માન ખ્વાજા અને સેમ કોન્સ્ટન્સ
ઓસ્ટ્રેલિયાએ 5 ઓવરમાં વિના વિકેટે 6 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા 4 રન બનાવીને ક્રિઝ પર અને સેમ કોનસ્ટાસ 2 રન પર છે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ બોલિંગ કરી રહ્યા છે.
- Dec 26, 2024 08:24 IST
IND vs AUS 4th Test day 1 Live : ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ
બોક્સિંગ ડે ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા બેટિંગ કરી રહ્યું છે. ક્રિઝ પર ઉસ્માન ખ્વાજા અને સેમ કોન્સ્ટાસ. નવોદિત સેમ કોન્સ્ટાસે જસપ્રિત બુમરાહની સામે પ્રહારો કર્યા. પ્રથમ ઓવરમાં કોઈ રન નોંધાયો ન હતો.
- Dec 26, 2024 08:24 IST
IND vs AUS 4th Test day 1 Live : ભારતની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.
- Dec 26, 2024 08:24 IST
IND vs AUS 4th Test day 1 Live : ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us