IND vs AUS 5th Test Day 2 Live Score : સિડની ટેસ્ટની બીજા દિવસની રમત પુરી,2 દિવસમાં 26 વિકેટ પડી

India vs Australia 5th test day 2 Live Score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 3 જાન્યુઆરીથી શરું થઈ હતી. આજે 4 જાન્યુઆરી શનિવારના રોજ બીજો દિવસ શરું થયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
IND vs AUS 5th Test

ભારત વિ. ઓસ્ટ્રેલિયા સિડની ટેસ્ટ - photo - jansatta

IND vs AUS 5th Test Live Cricket Score Day 2 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 3 જાન્યુઆરીથી શરું થઈ હતી. આજે 4 જાન્યુઆરી શનિવારના રોજ બીજો દિવસ શરું થયો છે. ભારતે ટોશ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા દિવસે ભારત 185 રન બનાવી આઉટ થયું હતું. બીજા દિવસની રમત ચાલું છે.

Advertisment

સિડની ટેસ્ટની બીજા દિવસની રમત પુરી

સિડની ટેસ્ટમાં 2 દિવસમાં 26 વિકેટ પડી, પહેલા દિવસમાં 11 અને બીજા દિવસમાં 15 વિકેટ પડી હતી. ત્રીજા દિવસે પરિણામ આવી જવું જોઈે. બીજા દિવસની રમત પુરી થઈ ગઈ છે. ભારતે 32 ઓવરમાં 6 વિકેટ પર 141 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 8 અને વોશિંગ્ટન સુંદર 6 રન બનાવી ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલ 22 રન, કેએલ રાહુલ અને શુભમન ગીલ 13-13 રન બનાવી આઉટ થયા છે. વિરાટ કોહલી 6 રન બનાવી આઉટ થયો છે. ઋષભ પંત 61 રન અને નિતીશ કુમાર રેડ્ડી 4 રન બનાવી આઉટ થયો છે. સ્કોટ બોલેન્ડે 4 વિકેટ લીધી છે. પેટ કમિંસ અને બ્લૂ વેબસ્ટરે 1-1 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયા 181 રન ઉપર આઉટ

ભારતીય ટીમે સિડની ટેસ્ટ મેચમાં દબદબો બનાવ્યો છે. ટી બ્રેક પહેલા ઓસ્ટ્રેલિયા 181 રન ઉપર આઉટ થયો છે. બારતે 4 રનની બઢત બનાવી છે. મોહમ્મદ સિરાઝે સ્કોટ બોલેન્ડને આઉટ કર્યો છે. તેમણે 9 રન બનાવ્યા છે. નાથન લિયોન 7 રન બનાવી અણનમ રહ્યો છે. બ્યૂ વેબસ્ટર 57 રન અને એલેક્સ કેરી 21 રન બનાવી આઉટ થયો છે. પેટ કમિંસ 10 અને મિચેલ સ્ટાર્ક 1 રન બનાવી આઉટ થયો છે. સેમ કોનસ્ટસ 23, ઉસ્માન ખ્વાઝા અને માર્નસ લાબુશેન 2-2 રન બનાવી આઉટ થયો છે. સ્ટીવ સ્મિથ 33 અને ટ્રેવિસ હેડ 4 રન બનાવીને આઉટ થયો છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાઝ 3-3 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ અને નીતિશ રેડ્ડી 2-2 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે.

સિડની ટેસ્ટના બીજા દિવસના પહેલા સત્રની રમત પુરી

સિડની ટેસ્ટના બીજા દિવસે પહેલા સત્રની રમત પુરી થઈ છે. આ સત્રમાં 4 વિકેટ પડી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 92 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ કૂલ 29 ઓવરમાં 5 વિકેટ પર 101 રન બનાવ્યા છે. ભારત 84 રન બનાવી આગળ છે. બ્યૂ વેબસ્ટર 28 અને એલેક્સ કેરી 4 રન બનાવી ક્રિઝ પર છે. સેમ કોનસ્ટસ 23, ઉસ્માન ખ્વાઝા અને માર્નસ લાબુશેન 2-2 રન બનાવી આઉટ થયો છે. સ્ટીવ સ્મિત 33 અને ટ્રેવિસ હેડ 4 રન બનાવી આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝને 2-2 વિકેટ મળી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ લીધી છે.

Advertisment

સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારત 185 રન પર આઉટ

સિડની ટેસ્ટના ત્રીજા સત્રમાં ભારતીય ટીમ 72.2 ઓવરમાં 185 રન ઉપર આઉટ થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ 10 રન, કેએલ રાહુલ 4 રન, શુભમન ગિલ 20 રન, વિરાટ કોહલી17 રન, ઋષભ પંત સૌથી વધારે 40 રન, રવિન્દ્ર જાડેજા 26 રન, નિતીશ રેડ્ડી ખાતું ખોલાયા વગર આઉટ થયો, વોશિંગટન સુંદર 14 રન, પ્રસિદ્ધ કૃષ્ણા 2 રન બનાવી આઉટ થયો હતો.

આ ઉપરાંત કેપ્ટન જસપ્રીત બુમરાહે 17 બોલમાં 22 રન બનાવ્યા હતા. બુમરાહે 3 ફોર અને એક સિક્સ લગાવી હતી. મોહમ્મદ સિરાઝ 17 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બોલરોમાં સ્કોટ બોલેંડે 4 વિકેટ, મિચેલ સ્ટાકે 3 વિકેટ, પેટ કમિંસે 2 વિકેટ અને નાથન લિયોને 1 વિકેટ લીધી હતી.

  • Jan 04, 2025 12:49 IST

    IND vs AUS 5th Test Day 2 Live :સિડની ટેસ્ટની બીજા દિવસની રમત પુરી

    સિડની ટેસ્ટમાં 2 દિવસમાં 26 વિકેટ પડી, પહેલા દિવસમાં 11 અને બીજા દિવસમાં 15 વિકેટ પડી હતી. ત્રીજા દિવસે પરિણામ આવી જવું જોઈે. બીજા દિવસની રમત પુરી થઈ ગઈ છે. ભારતે 32 ઓવરમાં 6 વિકેટ પર 141 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 8 અને વોશિંગ્ટન સુંદર 6 રન બનાવી ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલ 22 રન, કેએલ રાહુલ અને શુભમન ગીલ 13-13 રન બનાવી આઉટ થયા છે. વિરાટ કોહલી 6 રન બનાવી આઉટ થયો છે. ઋષભ પંત 61 રન અને નિતીશ કુમાર રેડ્ડી 4 રન બનાવી આઉટ થયો છે. સ્કોટ બોલેન્ડે 4 વિકેટ લીધી છે. પેટ કમિંસ અને બ્લૂ વેબસ્ટરે 1-1 વિકેટ લીધી છે.

  • Jan 04, 2025 11:23 IST

    IND vs AUS 5th Test Day 2 Live : સ્કોટ બોલેન્ડે યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો

    શુભમન ગિલ આઉટ થયો, બ્યૂ વેબસ્ટરે વિકેટ લીધી. 13 રન બનાવી આઉટ થયો છે. ઋષભ પંત 17 રન બનાવી ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 15.2 ઓવરમાં 4 વિકેટ પર 78 રન બનાવ્યા છે. ભારતને 82 રનની લીડ.

  • Jan 04, 2025 08:49 IST

    IND vs AUS 5th Test Day 2 Live : એલેક્સ કેરીને પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્યો બોલ્ડ

    એલેક્સ કેરીને પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલ્ડ કર્યો છે. તેણે 21 રન બનાવ્યા છે. બ્લૂ વેબસ્ટર 41 રન બનાવી ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 37.5 ઓવરમાં 6 વિકેટ પર 137 રન બનાવ્યા છે. ભારત 48 રનથી આગળ છે.

  • Jan 04, 2025 08:48 IST

    IND vs AUS 5th Test Day 2 Live : સિડની ટેસ્ટના બીજા દિવસના બીજા સત્રની રમત શરુ

    સિડની ટેસ્ટના બીજા દિવસના સત્રની રમત શરુ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 31 ઓવરમાં 5 વિકેટ ઉપર 111 રન બનાવ્યા છે. ભારત 74 રનથી આગળ છે. બ્યૂ વેબસ્ટર 32 અને એલેક્સ કેરી 10 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 15 રનની ભાગીદારી છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યા છે.

  • Jan 04, 2025 07:53 IST

    IND vs AUS 5th Test Day 2 Live : સિડની ટેસ્ટના બીજા દિવસના પહેલા સત્રની રમત પુરી

    સિડની ટેસ્ટના બીજા દિવસે પહેલા સત્રની રમત પુરી થઈ છે. આ સત્રમાં 4 વિકેટ પડી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 92 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ કૂલ 29 ઓવરમાં 5 વિકેટ પર 101 રન બનાવ્યા છે. ભારત 84 રન બનાવી આગળ છે. બ્યૂ વેબસ્ટર 28 અને એલેક્સ કેરી 4 રન બનાવી ક્રિઝ પર છે. સેમ કોનસ્ટસ 23, ઉસ્માન ખ્વાઝા અને માર્નસ લાબુશેન 2-2 રન બનાવી આઉટ થયો છે. સ્ટીવ સ્મિત 33 અને ટ્રેવિસ હેડ 4 રન બનાવી આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝને 2-2 વિકેટ મળી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ લીધી છે.

  • Jan 04, 2025 07:50 IST

    IND vs AUS 5th Test Day 2 Live : પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતની જરૂરી સફળતા અપાવી

    પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતને જરૂરી સફળતા અપાવી છે. સ્ટીવ સ્મિથને આઉટ કર્યો છે. તેણે 33 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સ્કોર 5 વિકેટ પર 96 રન બનાવ્યા છે. ભારત 89 રન આગળ છે. એલેક્સ કેરી અને બ્લૂ વેબસ્ટર 27 રન બનાવી ક્રિઝ પર છે.

  • Jan 04, 2025 07:49 IST

    IND vs AUS 5th Test Day 2 Live : ભારત વિકેટની શોધમાં

    ભારતને વિકેટની શોધ છે. ઓસ્ટ્રેલિયાએ 27 ઓવરમાં 4 વિકેટ પર 96 રન બનાવ્યા, ભારત 89 રનથી આગળ છે. બ્લૂ વેબસ્ટર 27 અને સ્ટીવ સ્મિત 33 રન બનાવી ક્રિઝ પર છે.

  • Jan 04, 2025 07:48 IST

    IND vs AUS 5th Test Day 2 Live : સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારત 185 રન પર આઉટ

    સિડની ટેસ્ટના ત્રીજા સત્રમાં ભારતીય ટીમ 72.2 ઓવરમાં 185 રન ઉપર આઉટ થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ 10 રન, કેએલ રાહુલ 4 રન, શુભમન ગિલ 20 રન, વિરાટ કોહલી17 રન, ઋષભ પંત સૌથી વધારે 40 રન, રવિન્દ્ર જાડેજા 26 રન, નિતીશ રેડ્ડી ખાતું ખોલાયા વગર આઉટ થયો, વોશિંગટન સુંદર 14 રન, પ્રસિદ્ધ કૃષ્ણા 2 રન બનાવી આઉટ થયો હતો.

    આ ઉપરાંત કેપ્ટન જસપ્રીત બુમરાહે 17 બોલમાં 22 રન બનાવ્યા હતા. બુમરાહે 3 ફોર અને એક સિક્સ લગાવી હતી. મોહમ્મદ સિરાઝ 17 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બોલરોમાં સ્કોટ બોલેંડે 4 વિકેટ, મિચેલ સ્ટાકે 3 વિકેટ, પેટ કમિંસે 2 વિકેટ અને નાથન લિયોને 1 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ