Ind vs Eng 3rd Test : કેએલ રાહુલની સદી, ટીમ ઇન્ડિયા 387 રનમાં ઓલઆઉટ

India vs England 3rd Test Score Card Updates in Gujarati : કેએલ રાહુલના 177 બોલમાં 13 ફોર સાથે 100 રન. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની અડધી સદી. ટીમ ઇન્ડિયા 387 રનમાં ઓલઆઉટ

India vs England 3rd Test Score Card Updates in Gujarati : કેએલ રાહુલના 177 બોલમાં 13 ફોર સાથે 100 રન. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની અડધી સદી. ટીમ ઇન્ડિયા 387 રનમાં ઓલઆઉટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs England Live cricket score update in Gujarati, India vs England, ભારત વિ ઇંગ્લેન્ડ

India vs England Live Score Updates, 3rd Test : ભારત વિ ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ ત્રીજો દિવસ

Ind vs Eng 3rd Test, India vs England Score Updates : કેએલ રાહુલની સદી (100), ઋષભ પંત (74) અને રવિન્દ્ર જાડેજા (72) ની અડધી સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં સમાન પ્રભુત્વ મેળવ્યું છે. ઇંગ્લેન્ડના 387 રનના જવાબમાં ભારત પણ પ્રથમ દાવમાં 387 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજા દાવમાં 1 ઓવરમાં વિના વિકેટે 2 રન બનાવી લીધા છે. ઝેક ક્રોલી 2 અને બેન ડકેટ ખાતું ખોલાયા વિના રમતમાં છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

ઇંગ્લેન્ડ : ⁠ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.

  • Jul 12, 2025 23:10 IST

    Ind vs Eng 3rd Test Live : ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડના 1 ઓવરમાં 2 રન

    ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજા દાવમાં 1 ઓવરમાં વિના વિકેટે 2 રન બનાવી લીધા છે. ઝેક ક્રોલી 2 અને બેન ડકેટ ખાતું ખોલાયા વિના રમતમાં છે.



  • Jul 12, 2025 22:46 IST

    Ind vs Eng 3rd Test Live : ટીમ ઇન્ડિયા 387 રનમાં ઓલઆઉટ

    ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતીય ટીમ 119.2 ઓવરમાં 387 રનમાં ઓલઆઉટ. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. વોશિંગ્ટન સુંદર 76 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 23 રન બનાવી આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Advertisment
  • Jul 12, 2025 22:44 IST

    Ind vs Eng 3rd Test Live : આકાશદીપ 7 રને આઉટ

    આકાશદીપ 10 બોલમાં 1 સિક્સર સાથે 7 રને અને જસપ્રીત બુમરાહ 8 બોલમાં ખાતું ખોલાયા વિના આઉટ થયો. ભારતે 387 રને નવમી વિકેટ ગુમાવી.



  • Jul 12, 2025 22:13 IST

    Ind vs Eng 3rd Test Live : રવિન્દ્ર જાડેજા 72 રને આઉટ

    રવિન્દ્ર જાડેજા 131 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 72 રન બનાવી વોક્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 376 રને સાતમી વિકેટ ગુમાવી.



  • Jul 12, 2025 21:21 IST

    Ind vs Eng 3rd Test Live : જાડેજાની અડધી સદી

    રવિન્દ્ર જાડેજાએ 87 બોલમાં 5 ફોર સાથે અડધી સદી ફટકારી.



  • Jul 12, 2025 21:20 IST

    Ind vs Eng 3rd Test Live : નીતિશ કુમાર રેડ્ડી આઉટ

    નીતિશ કુમાર રેડ્ડી 91 બોલમાં 4 ફોર સાથે 30 રન બનાવી સ્ટોક્સની ઓવરમાં કેચ આઉટ થયો.. ભારતે 326 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Jul 12, 2025 20:17 IST

    Ind vs Eng 3rd Test Live : ચા ના વિરામ લમયે ભારતના 5 વિકેટે 316 રન

    ચા ના વિરામ સમયે ભારતે 91 ઓવરમાં 5 વિકેટે 316 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 40 અને નીતિશ કુમાર રેડ્ડી 25 રને રમતમાં છે.



  • Jul 12, 2025 19:41 IST

    Ind vs Eng 3rd Test Live : ભારતના 300 રન

    ભારતે 83.4 ઓવરમાં 300 રન પુરા કર્યા. રવિન્દ્ર જાડેજા અને નીતિશ કુમાર રેડ્ડી રમતમાં છે.



  • Jul 12, 2025 18:28 IST

    Ind vs Eng 3rd Test Live : કેએલ રાહુલ 100 રને આઉટ

    કેએલ રાહુલ 177 બોલમાં 13 ફોર સાથે 100 રન બનાવી શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 254 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Jul 12, 2025 18:19 IST

    Ind vs Eng 3rd Test Live : કેએલ રાહુલની સદી

    કેએલ રાહુલે 176 બોલમાં 13 ફોર સાથે સદી ફટકારી. રાહુલે ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારી.



  • Jul 12, 2025 17:47 IST

    Ind vs Eng 3rd Test Live : ભારતના લંચ સમયે 4 વિકેટે 248 રન

    પ્રથમ દાવમાં ભારતે લંચ સમયે 65.3 ઓવરમાં 4 વિકેટે 248 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 98 રને રમતમાં છે.



  • Jul 12, 2025 17:45 IST

    Ind vs Eng 3rd Test Live : પંત 74 રને રન આઉટ

    ઋષભ પંત 112 બોલમાં 8 ફોર અને 2 સિક્સરની મદદથી 74 રન બનાવી રન આઉટ થયો. ભારતે 248 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Jul 12, 2025 16:11 IST

    Ind vs Eng 3rd Test Live : ભારતના 50 ઓવરમાં 3 વિકેટે 159 રન

    ભારતના 50 ઓવરમાં 3 વિકેટે 159 રન. કેએલ રાહુલ 54 અને ઋષભ પંત 31 રને રમતમાં છે.



  • Jul 12, 2025 15:53 IST

    Ind vs Eng 3rd Test Live : ભારતના 150 રન

    ભારતે 43.4 ઓવરમાં 150 રન પુરા કર્યા. કેએલ રાહુલ અને ઋષભ પંત રમતમાં છે.



  • Jul 12, 2025 15:00 IST

    Ind vs Eng 3rd Test Live : ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ઇંગ્લેન્ડના 387 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 43 ઓવરમાં 3 વિકેટે 145 રન બનાવી લીધા છે. ભારત હજુ 242 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે. દિવસના અંતે કેએલ રાહુલ 53 અને ઋષભ પંત 19 રને રમતમાં છે.



વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ shubman gill Rishabh pant ક્રિકેટ જસપ્રીત બુમરાહ સ્પોર્ટ્સ