Live

આઈપીએલ 2023 : અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે જીત સાથે શરૂઆત કરી, ચેન્નઇ સુપર કિંગ્સનો 5 વિકેટે પરાજય

IPL 2023, CSK Vs GT Match Updates: ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો

Written by Ashish Goyal
Updated : March 31, 2023 23:54 IST
આઈપીએલ 2023 : અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે જીત સાથે શરૂઆત કરી, ચેન્નઇ સુપર કિંગ્સનો 5 વિકેટે પરાજય
આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

શુભમન ગિલના 63 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023ની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, યશ દલાલ, અલ્જારી જોસેફ.

ચેન્નઇ સુપર કિંગ્સ – ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર, દીપક ચાહર, રાજવર્ધન હેંગરગેકર.

તમન્ના ભાટિયા, અરિજિત સિંહ, રશ્મિકાએ દર્શકોને ડોલાવ્યા

મેચ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા અને અરજિત સિંહ પર્ફોમન્સ કર્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અરિજિતે કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા, ચંદા મેરે યા મેરે યા પિયા, રે કબીરા માન જા, તુ મેરા કોઇના જેવા ગીતો ગાયા હતા. અરિજિતના હિટ ગીત પર દર્શકો પણ ઝુમી ઉઠ્યા હતા.તમન્ના ભાટિયાએ સાઉથ ઇન્ડિયન ગીત પર ડાન્સ કરી બધાને ડોલાવ્યા હતા. આ પછી તૂને મારી એન્ટ્રી યાર, રંગીલા તારા જેવા ગીતો પર ડાન્સ કર્યો હતો. રશ્મિકા મંધાનાએ કેમ છો ગુજરાતી કરીને શરૂઆત કરી હતી. બલમ શામી જેવા હિટ ગીત પર પર્ફોમન્સ કર્યું હતું. રશ્મિકાએ નાટૂ-નાટૂ ગીત ઉપર પણ ડાન્સ કર્યો હતો.

Live Updates

ગુજરાત ટાઇટન્સની જીત સાથે શરૂઆત

શુભમન ગિલના 63 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023ની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો

ગુજરાત ટાઇટન્સને 19.2 ઓવરમાં પડકાર મેળવ્યો, 5 વિકેટે વિજય

પ્રથમ બોલ – વાઇડ

પ્રથમ બોલ – તેવટિયાની સિક્સ

બીજો બોલ – તેવટિયાની ફોર

19મી ઓવરમાં 15 રન

પ્રથમ બોલ – તેવાટિયાનો 0 રન

બીજો બોલ – 4 લેગબાય

ત્રીજો બોલ – તેવટિયાનો 1 રન

ચોથો બોલ – રાશિદ ખાનની સિક્સ

પાંચમો બોલ – રાશિદ ખાનની ફોર

છઠ્ઠો બોલ – રાશિદ ખાનનો 0 રન

વિજય શંકર 27 રને આઉટ

પ્રથમ બોલ – તેવટિયોનો 0 રન

બીજો બોલ – તેવટિયોનો 0 રન

ત્રીજો બોલ – તેવટિયોનો 1 રન

ચોથો બોલ – વિજય શંકરની સિક્સ

પાંચમો બોલ – 0 રન

છઠ્ઠો બોલ – વિજય શંકર 27 રને આઉટ

17મી ઓવરમાં 4 રન

પ્રથમ બોલ – વિજય શંકરનો 1 રન

બીજો બોલ – તેવટિયાનો 1 રન

ત્રીજો બોલ – શંકરનો 0 રન

ચોથો બોલ – વિજય શંકરનો 1 રન

પાંચમો બોલ – તેવટિયાનો 0 રન

છઠ્ઠો બોલ – તેવટિયાનો 1 રન

16મી ઓવરમાં 7 રન

પ્રથમ બોલ – વિજય શંકરનો 1 રન

બીજો બોલ – રાહુલ તેવાટિયાનો 1 રન

ત્રીજો બોલ – વિજય શંકરની ફોર

ચોથો બોલ – વિજય શંકરનો 1 રન

પાંચમો બોલ – રાહુલ તેવાટિયાનો 0 રન

છઠ્ઠો બોલ – 0 રન

શુભમન ગિલ 36 બોલમાં 63 રન બનાવી આઉટ

પ્રથમ બોલ – વિજય શંકરનો 1 રન

બીજો બોલ – ગિલનો 1 રન

ત્રીજો બોલ – વિજય શંકરના 2 રન

ચોથો બોલ – વિજય શંકરનો 1 રન

પાંચમો બોલ – ગિલની સિક્સર

છઠ્ઠો બોલ – શુભમન ગિલ 36 બોલમાં 63 રન બનાવી આઉટ

14મી ઓવરમાં 13 રન ફટકાર્યા

પ્રથમ બોલ – વાઇડ

પ્રથમ બોલ – 0 રન

બીજો બોલ – વિજય શંકરની ફોર

ત્રીજો બોલ – વિજય શંકર1 રન

ચોથો બોલ – ગિલનો 1 રન

પાંચમો બોલ – વાઇડ

પાંચમો બોલ – વિજય શંકરનો 1 રન

છઠ્ઠો બોલ – ગિલની ફોર

હાર્દિક પંડ્યા 8 રને આઉટ જાડેજાની ઓવરમાં બોલ્ડ

પ્રથમ બોલ – હાર્દિક પંડ્યા 8 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ

બીજો બોલ – વિજય શંકરનો 0 રન

ત્રીજો બોલ – વિજય શંકરનો 0 રન

ચોથો બોલ – વિજય શંકરનો 0 રન

પાંચમો બોલ – વિજય શંકરના 2 રન

છઠ્ઠો બોલ – વિજય શંકરનો 1 રન

શુભમન ગિલે 30 બોલમાં અડધી સદી ફટકારી

પ્રથમ બોલ – હાર્દિકનો 1 રન

બીજો બોલ – ગિલનો 1 રન. 30 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

ત્રીજો બોલ – હાર્દિકનો 1 રન

ચોથો બોલ – ગિલનો 1 રન

પાંચમો બોલ – હાર્દિકનો 0 રન

છઠ્ઠો બોલ – હાર્દિકનો 1 રન

જાડેજા ઓવરમાં 13 રન

પ્રથમ બોલ – હાર્દિકનો 0 રન

બીજો બોલ – હાર્દિકનો 1 રન

ત્રીજો બોલ – ગિલનો 1 રન

ચોથો બોલ – હાર્દિકનો 1 રન

પાંચમો બોલ – ગિલની ફોર

છઠ્ઠો બોલ – ગિલની સિક્સર

સુદર્શન હેંગરગેકરની ઓવરમાં આઉટ

પ્રથમ બોલ – ગિલનો 1 રન

બીજો બોલ – સુદર્શનનો 0 રન

ત્રીજો બોલ – સુદર્શન 22 રને કેચ આઉટ

ચોથો બોલ – હાર્દિક પંડ્યાના 2 રન

પાંચમો બોલ – 0 રન

છઠ્ઠો બોલ – હાર્દિક પંડ્યાનો 1 રન

જાડેજાની ઓવરમાં 7 રન

પ્રથમ બોલ – ગિલનો 1 રન

બીજો બોલ – સુદર્શનનો 1 રન

ત્રીજો બોલ – ગિલનો 0 રન

ચોથો બોલ – ગિલના 2 રન

પાંચમો બોલ – ગિલનો 1 રન

છઠ્ઠો બોલ – સુદર્શનના 2 રન

આઠમી ઓવરમાં 11 રન ફટકાર્યા

પ્રથમ બોલ – ગિલનો 0 રન

બીજો બોલ – ગિલનો 1 રન

ત્રીજો બોલ – સુદર્શનની ફોર

ચોથો બોલ – સુદર્શનનો 1 રન

પાંચમો બોલ – ગિલની ફોર

છઠ્ઠો બોલ – ગિલનો 1 રન

જાડેજાની પ્રથમ ઓવરમાં 6 રન

પ્રથમ બોલ – સુદર્શનનો 1 રન

બીજો બોલ – ગિલના 2 રન

ત્રીજો બોલ – ગિલનો 0 રન

ચોથો બોલ – ગિલનો 1 રન

પાંચમો બોલ – સુદર્શનનો 0 રન

છઠ્ઠો બોલ – સુદર્શનના 2 રન

સેન્ટનરની ઓવરમાં 9 રન

પ્રથમ બોલ – સુદર્શનનો 0 રન

બીજો બોલ – સુદર્શનનો 0 રન

ત્રીજો બોલ – સુદર્શનનો 0 રન

ચોથો બોલ – સુદર્શનની ફોર

પાંચમો બોલ – સુદર્શનનો 1 રન

છઠ્ઠો બોલ – ગિલની ફોર

પાંચમી ઓવરમાં 15 રન ફટકાર્યા

પ્રથમ બોલ – ગિલની ફોર

બીજો બોલ – ગિલનો 1 રન

ત્રીજો બોલ – નો બોલ

ત્રીજો બોલ – ફ્રી હિટમાં ગિલની સિક્સર

ચોથો બોલ – ગિલનો 0 રન

પાંચમો બોલ – ગિલનો 1 રન

છઠ્ઠો બોલ – સુદર્શનનો 1 રન

રાજવર્ધન હેંગરગેકરની ચોથી ઓવરમાં સાહા આઉટ

પ્રથમ બોલ – સાહાનો 0 રન

બીજો બોલ – નો બોલ

બીજો બોલ – વાઇડ

બીજો બોલ – સાહાની ફોર

ત્રીજો બોલ – સાહાનો 1 રન

ચોથો બોલ – ગિલનો 1 રન

પાંચમો બોલ – સાહા 16 બોલમાં 25 રન બનાવી આઉટ

છઠ્ઠો બોલ – સુદર્શનની ફોર

ત્રીજી ઓવરમાં 11 રન

પ્રથમ બોલ – સાહાનો 1 રન

બીજો બોલ – ગિલનો 1 રન

ત્રીજો બોલ – સાહાનો 1 રન

ચોથો બોલ – ગિલનો 1 રન

પાંચમો બોલ – સાહાની સિક્સર

છઠ્ઠો બોલ – સાાહનો 1 રન

ઇમ્પેક્ટ પ્લેયર તુષાર દેશપાંડેએ બીજી ઓવર ફેંકી

પ્રથમ બોલ – સાહાની સિક્સર

બીજો બોલ – સાહાની ફોર

ત્રીજો બોલ – સાહાનો 1 રન

ચોથો બોલ – ગિલનો 0 રન

પાંચમો બોલ – ગિલની ફોર

છઠ્ઠો બોલ – ગિલનો 0 રન

પ્રથમ ઓવર દીપર ચાહર ફેંકવા આવ્યો

પ્રથમ ઓવર – સાહાનો 0 રન

બીજો બોલ – સાહાનો 0 રન

ત્રીજો બોલ – સાહાનો 0 રન

ચોથો બોલ – સાહાનો 1 રન

પાંચમો બોલ – શુભમન ગિલના 2 રન

છઠ્ઠો બોલ – શુભમન ગિલનો 0 રન

20મી ઓવરમાં 13 રન

પ્રથમ બોલ – ધોનીનો 1 રન

બીજો બોલ – 1 લેગ બાય

ત્રીજો બોલ – ધોનીની સિક્સરટ

ચોથો બોલ – ધોનીની ફોર

પાંચમો બોલ – ધોનીનો 0 રન

છઠ્ઠો બોલ – ધોનીનો 1 રન

શિવમ દુબે 19 રને આઉટ

પ્રથમ બોલ – શિવમ દુબેના 2 રન

બીજો બોલ – શિવમ દુબેની સિક્સર

ત્રીજો બોલ – શિવમ દુબે 19 રને કેચ આઉટ

ચોથો બોલ – 0 રન

પાંચમો બોલ – સેન્ટનરનો 1 રન

છઠ્ઠો બોલ – ધોનીનો 1 રન

ઋતુરાજ ગાયકવાડ 92 રને આઉટ

પ્રથમ બોલ – ઋતુરાજ ગાયકવાડ 92 રને આઉટ

બીજો બોલ – જાડેજાનો 1 રન

ત્રીજો બોલ – શિવમ દુબેનો 1 રન

ચોથો બોલ – જાડેજા 1 રને જોસેફની ઓવરમાં આઉટ

પાંચમો બોલ – ધોનીનો 1 રન

છઠ્ઠો બોલ – શિવમ દુબેનો 1 રન

રાશિદ ખાનની અંતિમ ઓવરમાં 11 રન

પ્રથમ બોલ – ગાયકવાડની સિક્સર

બીજો બોલ – ગાયકવાડના 2 રન

ત્રીજો બોલ – ગાયકવાડનો 1 રન

ચોથો બોલ – 1 બાય

પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન

છઠ્ઠો બોલ – ગાયકવાડનો 1 રન

જોસેફની 16મી ઓવરમાં 7 રન

પ્રથમ બોલ – ગાયકવાડનો 1 રન

બીજો બોલ – શિવમ દુબેનો 0 રન

ત્રીજો બોલ – શિવમ દુબેનો 1 રન

ચોથો બોલ – ગાયકવાડનો 1 રન

પાંચમો બોલ – શિવમ દુબેના 2 રન

છઠ્ઠો બોલ – શિવમ દુબેના 2 રન

15મી ઓવર

પ્રથમ બોલ – શિવમ દુબેનો 1 રન

બીજો બોલ – ગાયકવાડનો 1 રન

ત્રીજો બોલ – 4 લેગ બાય

ચોથો બોલ – શિવમ દુબેનો 1 રન

પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન

છઠ્ઠો બોલ – ગાયકવાડનો 1 રન

જોસેફની 14મી ઓવર

પ્રથમ બોલ – ગાયકવાડનો 1 રન

બીજો બોલ – શિવમ દુબેનો 1 રન

ત્રીજો બોલ – ગાયકવાડનો 1 રન

ચોથો બોલ – શિવમ દુબેનો 0 રન

પાંચમો બોલ – શિવમ દુબેનો 0 રન

છઠ્ઠો બોલ – શિવન દુબેનો 1 રન

13મી ઓવરમાં અંબાતી રાયડુ આઉટ

પ્રથમ બોલ – ગાયકવાડનો 1 રન

બીજો બોલ – રાયડુનો 1 રન

ત્રીજો બોલ – ગાયકવાડના ચાર રન

ચોથો બોલ – ગાયકવાડનો 1 રન

પાંચમો બોલ – અંબાતી રાયડુ 12 રને આઉટ બોલ્ટ

છઠ્ઠો બોલ – શિવમ દુબેનો 0 રન

12મી ઓવરમાં યશ દલાલે 14 રન આપ્યા

પ્રથમ બોલ – રાયડુનો 1 રન

બીજો બોલ – ગાયકવાડનો 0 રન

ત્રીજો બોલ – ગાયકવાડની સિક્સર

ચોથો બોલ – ગાયકવાડનો 0 રન

પાંચમો બોલ – ગાયકવાડનો 1 રન

છઠ્ઠો બોલ – રાયડુની સિક્સર

11મી ઓવરમાં 7 રન

પ્રથમ બોલ – રાયડુનો 0 રન

બીજો બોલ – રાયડુનો 0 રન

ત્રીજો બોલ – રાયડુનો 0 રન

ચોથો બોલ – રાયડુનો 1 રન

પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન

છઠ્ઠો બોલ – ગાયકવાડની સિક્સર

10મી ઓવરમાં રાશિદ ખાને 3 રન આપ્યા

પ્રથમ બોલ – રાયડુ 0 રન

બીજો બોલ – રાયડુ 1 રન

ત્રીજો બોલ – ગાયકવાડ 1 રન

ચોથો બોલ – રાયડુનો 1 રન

પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન

છઠ્ઠો બોલ – ગાયકવાડનો 0 રન

નવમી ઓવરમાં 18 રન

પ્રથમ બોલ – જોસેફની ઓવરમાં ગાયકવાડે સિક્સર ફટકારી

બીજો બોલ – ગાયકવાડનો 0 રન

ત્રીજો બોલ – ગાયકવાડનો 0 રન

ચોથો બોલ – ગાયકવાડની સિક્સર

પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન

છઠ્ઠો બોલ – ગાયકવાડની સિક્સર

ઋતુરાજ ગાયકવાડની 23 બોલમાં અડધી સદી

ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા 23 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી

આઠમી ઓવરમાં રાશિદ ખાનને મળી બીજી સફળતા

પ્રથમ બોલ – સ્ટોક્સનો 1 રન

બીજો બોલ – ગાયકવાડનો 1 રન

ત્રીજો બોલ – સ્ટોક્સના ચાર રન

ચોથો બોલ – સ્ટોક્સ 7 રને વિકેટકિપરના હાથે કેચ આઉટ

પાંચમો બોલ – રાયડુનો 1 રન

છઠ્ઠો બોલ – ગાયકવાડનો 1 રન

ગાયકવાડે બે બોલમાં બે સિક્સર ફટકારી

પ્રથમ બોલ – બેન સ્ટોક્સનો 0 રન

બીજો બોલ – બેન સ્ટોક્સનો 1 રન

ત્રીજો બોલ – ગાયકવાડની સિક્સર

ચોથો બોલ – ગાયકવાડની સિક્સર

પાંચમો બોલ – 0 રન

છઠ્ઠો બોલ – 0 રન

છઠ્ઠી ઓવરમાં 5 રન અને 1 વિકેટ

રાશિદ ખાન છઠ્ઠી ઓવર ફેંકવા આવ્યો

પ્રથમ બોલ – મોઇન અલી 0 રન

બીજો બોલ – 0 રન

ત્રીજો બોલ – 0 રન

ચોથો બોલ – મોઇન અલીના 4 રન

પાંચમો બોલ – મોઇન અલી 23 રન બનાવી કેચ આઉટ

છઠ્ઠો બોલ – બેન સ્ટોક્સનો 1 રન

શમીની ઓવરમાં 17 રન ફટકાર્યા

પ્રથમ બોલ – 0 રન

બીજો બોલ – ગાયકવાડનો 1 રન

ત્રીજો બોલ – મોઇન અલીએ ફોર ફટકારી

ચોથો બોલ – નો બોલ (0 રન)

ચોથો બોલ – મોઇન અલીએ સિક્સર ફટકારી

પાંચમો બોલ – મોઇન અલીએ ફોર ફટકારી

છઠ્ઠો બોલ – મોઇન અલીનો 1 રન

ચોથી ઓવર

જોશુઓ લિટિલની ચોથી ઓવર

પ્રથમ બોલ – ગાયકવાડે સિક્સર ફટકારી

બીજો બોલ – ગાયકવાડે ફોર ફટકારી

ત્રીજો બોલ – ગાયકવાડનો 1 રન

ચોથો બોલ – મોઇન અલીનો 0 રન

પાંચમો બોલ – મોઇન અલીએ ફોર ફટકારી

છઠ્ઠો બોલ – મોઇન અલીનો 0 રન

ચેન્નઇના 4 ઓવરમાં 1 વિકેટે 29 રન

શમીને મળી સફળતા

શમીની ત્રીજી ઓવર

પ્રથમ બોલ – ગાયકવાડનો 1 રન

બીજો બોલ – ડેવોન કોનવે 1 રને બોલ્ડ થયો

ત્રીજો બોલ – 0 રન

ચોથો બોલ – 0 રન

પાંચમો બોલ – 0 રન

છઠ્ઠો બોલ – 0 રન

બીજી ઓવર હાર્દિક પંડ્યા ફેંકવા આવ્યો હતો

પ્રથમ બોલ – ગાયકવાડે 4 ફટકારી

બીજો બોલ – ગાયકવાડનો 0 રન

ત્રીજો બોલ – ગાયકવાડે 4 ફટકારી

ચોથો બોલ – ગાયકવાડનો 1 રન

પાંચમો બોલ – કોનવેનો 1 રન

છઠ્ઠો બોલ – ગાયકવાડનો 1 રન

બીજી ઓવરમાં 11 રન ફટકાર્યા

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં ઉતર્યા

ચેન્નઇના ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં આવ્યા હતા. ગુજરાત તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ ફેંકી હતી.

પ્રથમ બોલ – 0 રન

બીજો બોલ – 1 લેગ બાય

ત્રીજો બોલ – 0 રન

ચોથો બોલ – 1 રન

પાંચમો બોલ – 0 રન

છઠ્ઠો બોલ – 0 રન

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન

ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, યશ દલાલ, અલ્જારી જોસેફ.

ચેન્નઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર, દીપક ચાહર, રાજવર્ધન હેંગરગેકર.

ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

કેવી હશે પિચ

સંજય માંજરેકરે જણાવ્યું કે સ્પિનર્સને પ્રથમ ઇનિંગ્સમાં મદદ મળી શકે છે. જેથી ટોસ જીતીને ફિલ્ડિંગ કરવી ટીમ માટે સારું રહેશે.

તમન્ના ભાટિયાનું પર્ફોમન્સ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ