શુભમન ગિલના 63 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023ની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, યશ દલાલ, અલ્જારી જોસેફ.
ચેન્નઇ સુપર કિંગ્સ – ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર, દીપક ચાહર, રાજવર્ધન હેંગરગેકર.
તમન્ના ભાટિયા, અરિજિત સિંહ, રશ્મિકાએ દર્શકોને ડોલાવ્યા
મેચ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા અને અરજિત સિંહ પર્ફોમન્સ કર્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અરિજિતે કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા, ચંદા મેરે યા મેરે યા પિયા, રે કબીરા માન જા, તુ મેરા કોઇના જેવા ગીતો ગાયા હતા. અરિજિતના હિટ ગીત પર દર્શકો પણ ઝુમી ઉઠ્યા હતા.તમન્ના ભાટિયાએ સાઉથ ઇન્ડિયન ગીત પર ડાન્સ કરી બધાને ડોલાવ્યા હતા. આ પછી તૂને મારી એન્ટ્રી યાર, રંગીલા તારા જેવા ગીતો પર ડાન્સ કર્યો હતો. રશ્મિકા મંધાનાએ કેમ છો ગુજરાતી કરીને શરૂઆત કરી હતી. બલમ શામી જેવા હિટ ગીત પર પર્ફોમન્સ કર્યું હતું. રશ્મિકાએ નાટૂ-નાટૂ ગીત ઉપર પણ ડાન્સ કર્યો હતો.
શુભમન ગિલના 63 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023ની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો
પ્રથમ બોલ – વાઇડ
પ્રથમ બોલ – તેવટિયાની સિક્સ
બીજો બોલ – તેવટિયાની ફોર
પ્રથમ બોલ – તેવાટિયાનો 0 રન
બીજો બોલ – 4 લેગબાય
ત્રીજો બોલ – તેવટિયાનો 1 રન
ચોથો બોલ – રાશિદ ખાનની સિક્સ
પાંચમો બોલ – રાશિદ ખાનની ફોર
છઠ્ઠો બોલ – રાશિદ ખાનનો 0 રન
પ્રથમ બોલ – તેવટિયોનો 0 રન
બીજો બોલ – તેવટિયોનો 0 રન
ત્રીજો બોલ – તેવટિયોનો 1 રન
ચોથો બોલ – વિજય શંકરની સિક્સ
પાંચમો બોલ – 0 રન
છઠ્ઠો બોલ – વિજય શંકર 27 રને આઉટ
પ્રથમ બોલ – વિજય શંકરનો 1 રન
બીજો બોલ – તેવટિયાનો 1 રન
ત્રીજો બોલ – શંકરનો 0 રન
ચોથો બોલ – વિજય શંકરનો 1 રન
પાંચમો બોલ – તેવટિયાનો 0 રન
છઠ્ઠો બોલ – તેવટિયાનો 1 રન
પ્રથમ બોલ – વિજય શંકરનો 1 રન
બીજો બોલ – રાહુલ તેવાટિયાનો 1 રન
ત્રીજો બોલ – વિજય શંકરની ફોર
ચોથો બોલ – વિજય શંકરનો 1 રન
પાંચમો બોલ – રાહુલ તેવાટિયાનો 0 રન
છઠ્ઠો બોલ – 0 રન
પ્રથમ બોલ – વિજય શંકરનો 1 રન
બીજો બોલ – ગિલનો 1 રન
ત્રીજો બોલ – વિજય શંકરના 2 રન
ચોથો બોલ – વિજય શંકરનો 1 રન
પાંચમો બોલ – ગિલની સિક્સર
છઠ્ઠો બોલ – શુભમન ગિલ 36 બોલમાં 63 રન બનાવી આઉટ
પ્રથમ બોલ – વાઇડ
પ્રથમ બોલ – 0 રન
બીજો બોલ – વિજય શંકરની ફોર
ત્રીજો બોલ – વિજય શંકર1 રન
ચોથો બોલ – ગિલનો 1 રન
પાંચમો બોલ – વાઇડ
પાંચમો બોલ – વિજય શંકરનો 1 રન
છઠ્ઠો બોલ – ગિલની ફોર
પ્રથમ બોલ – હાર્દિક પંડ્યા 8 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ
બીજો બોલ – વિજય શંકરનો 0 રન
ત્રીજો બોલ – વિજય શંકરનો 0 રન
ચોથો બોલ – વિજય શંકરનો 0 રન
પાંચમો બોલ – વિજય શંકરના 2 રન
છઠ્ઠો બોલ – વિજય શંકરનો 1 રન
પ્રથમ બોલ – હાર્દિકનો 1 રન
બીજો બોલ – ગિલનો 1 રન. 30 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી
ત્રીજો બોલ – હાર્દિકનો 1 રન
ચોથો બોલ – ગિલનો 1 રન
પાંચમો બોલ – હાર્દિકનો 0 રન
છઠ્ઠો બોલ – હાર્દિકનો 1 રન
પ્રથમ બોલ – હાર્દિકનો 0 રન
બીજો બોલ – હાર્દિકનો 1 રન
ત્રીજો બોલ – ગિલનો 1 રન
ચોથો બોલ – હાર્દિકનો 1 રન
પાંચમો બોલ – ગિલની ફોર
છઠ્ઠો બોલ – ગિલની સિક્સર
પ્રથમ બોલ – ગિલનો 1 રન
બીજો બોલ – સુદર્શનનો 0 રન
ત્રીજો બોલ – સુદર્શન 22 રને કેચ આઉટ
ચોથો બોલ – હાર્દિક પંડ્યાના 2 રન
પાંચમો બોલ – 0 રન
છઠ્ઠો બોલ – હાર્દિક પંડ્યાનો 1 રન
પ્રથમ બોલ – ગિલનો 1 રન
બીજો બોલ – સુદર્શનનો 1 રન
ત્રીજો બોલ – ગિલનો 0 રન
ચોથો બોલ – ગિલના 2 રન
પાંચમો બોલ – ગિલનો 1 રન
છઠ્ઠો બોલ – સુદર્શનના 2 રન
પ્રથમ બોલ – ગિલનો 0 રન
બીજો બોલ – ગિલનો 1 રન
ત્રીજો બોલ – સુદર્શનની ફોર
ચોથો બોલ – સુદર્શનનો 1 રન
પાંચમો બોલ – ગિલની ફોર
છઠ્ઠો બોલ – ગિલનો 1 રન
પ્રથમ બોલ – સુદર્શનનો 1 રન
બીજો બોલ – ગિલના 2 રન
ત્રીજો બોલ – ગિલનો 0 રન
ચોથો બોલ – ગિલનો 1 રન
પાંચમો બોલ – સુદર્શનનો 0 રન
છઠ્ઠો બોલ – સુદર્શનના 2 રન
પ્રથમ બોલ – સુદર્શનનો 0 રન
બીજો બોલ – સુદર્શનનો 0 રન
ત્રીજો બોલ – સુદર્શનનો 0 રન
ચોથો બોલ – સુદર્શનની ફોર
પાંચમો બોલ – સુદર્શનનો 1 રન
છઠ્ઠો બોલ – ગિલની ફોર
પ્રથમ બોલ – ગિલની ફોર
બીજો બોલ – ગિલનો 1 રન
ત્રીજો બોલ – નો બોલ
ત્રીજો બોલ – ફ્રી હિટમાં ગિલની સિક્સર
ચોથો બોલ – ગિલનો 0 રન
પાંચમો બોલ – ગિલનો 1 રન
છઠ્ઠો બોલ – સુદર્શનનો 1 રન
પ્રથમ બોલ – સાહાનો 0 રન
બીજો બોલ – નો બોલ
બીજો બોલ – વાઇડ
બીજો બોલ – સાહાની ફોર
ત્રીજો બોલ – સાહાનો 1 રન
ચોથો બોલ – ગિલનો 1 રન
પાંચમો બોલ – સાહા 16 બોલમાં 25 રન બનાવી આઉટ
છઠ્ઠો બોલ – સુદર્શનની ફોર
પ્રથમ બોલ – સાહાનો 1 રન
બીજો બોલ – ગિલનો 1 રન
ત્રીજો બોલ – સાહાનો 1 રન
ચોથો બોલ – ગિલનો 1 રન
પાંચમો બોલ – સાહાની સિક્સર
છઠ્ઠો બોલ – સાાહનો 1 રન
પ્રથમ બોલ – સાહાની સિક્સર
બીજો બોલ – સાહાની ફોર
ત્રીજો બોલ – સાહાનો 1 રન
ચોથો બોલ – ગિલનો 0 રન
પાંચમો બોલ – ગિલની ફોર
છઠ્ઠો બોલ – ગિલનો 0 રન
પ્રથમ ઓવર – સાહાનો 0 રન
બીજો બોલ – સાહાનો 0 રન
ત્રીજો બોલ – સાહાનો 0 રન
ચોથો બોલ – સાહાનો 1 રન
પાંચમો બોલ – શુભમન ગિલના 2 રન
છઠ્ઠો બોલ – શુભમન ગિલનો 0 રન
પ્રથમ બોલ – ધોનીનો 1 રન
બીજો બોલ – 1 લેગ બાય
ત્રીજો બોલ – ધોનીની સિક્સરટ
ચોથો બોલ – ધોનીની ફોર
પાંચમો બોલ – ધોનીનો 0 રન
છઠ્ઠો બોલ – ધોનીનો 1 રન
પ્રથમ બોલ – શિવમ દુબેના 2 રન
બીજો બોલ – શિવમ દુબેની સિક્સર
ત્રીજો બોલ – શિવમ દુબે 19 રને કેચ આઉટ
ચોથો બોલ – 0 રન
પાંચમો બોલ – સેન્ટનરનો 1 રન
છઠ્ઠો બોલ – ધોનીનો 1 રન
પ્રથમ બોલ – ઋતુરાજ ગાયકવાડ 92 રને આઉટ
બીજો બોલ – જાડેજાનો 1 રન
ત્રીજો બોલ – શિવમ દુબેનો 1 રન
ચોથો બોલ – જાડેજા 1 રને જોસેફની ઓવરમાં આઉટ
પાંચમો બોલ – ધોનીનો 1 રન
છઠ્ઠો બોલ – શિવમ દુબેનો 1 રન
પ્રથમ બોલ – ગાયકવાડની સિક્સર
બીજો બોલ – ગાયકવાડના 2 રન
ત્રીજો બોલ – ગાયકવાડનો 1 રન
ચોથો બોલ – 1 બાય
પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન
છઠ્ઠો બોલ – ગાયકવાડનો 1 રન
પ્રથમ બોલ – ગાયકવાડનો 1 રન
બીજો બોલ – શિવમ દુબેનો 0 રન
ત્રીજો બોલ – શિવમ દુબેનો 1 રન
ચોથો બોલ – ગાયકવાડનો 1 રન
પાંચમો બોલ – શિવમ દુબેના 2 રન
છઠ્ઠો બોલ – શિવમ દુબેના 2 રન
પ્રથમ બોલ – શિવમ દુબેનો 1 રન
બીજો બોલ – ગાયકવાડનો 1 રન
ત્રીજો બોલ – 4 લેગ બાય
ચોથો બોલ – શિવમ દુબેનો 1 રન
પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન
છઠ્ઠો બોલ – ગાયકવાડનો 1 રન
પ્રથમ બોલ – ગાયકવાડનો 1 રન
બીજો બોલ – શિવમ દુબેનો 1 રન
ત્રીજો બોલ – ગાયકવાડનો 1 રન
ચોથો બોલ – શિવમ દુબેનો 0 રન
પાંચમો બોલ – શિવમ દુબેનો 0 રન
છઠ્ઠો બોલ – શિવન દુબેનો 1 રન
પ્રથમ બોલ – ગાયકવાડનો 1 રન
બીજો બોલ – રાયડુનો 1 રન
ત્રીજો બોલ – ગાયકવાડના ચાર રન
ચોથો બોલ – ગાયકવાડનો 1 રન
પાંચમો બોલ – અંબાતી રાયડુ 12 રને આઉટ બોલ્ટ
છઠ્ઠો બોલ – શિવમ દુબેનો 0 રન
પ્રથમ બોલ – રાયડુનો 1 રન
બીજો બોલ – ગાયકવાડનો 0 રન
ત્રીજો બોલ – ગાયકવાડની સિક્સર
ચોથો બોલ – ગાયકવાડનો 0 રન
પાંચમો બોલ – ગાયકવાડનો 1 રન
છઠ્ઠો બોલ – રાયડુની સિક્સર
પ્રથમ બોલ – રાયડુનો 0 રન
બીજો બોલ – રાયડુનો 0 રન
ત્રીજો બોલ – રાયડુનો 0 રન
ચોથો બોલ – રાયડુનો 1 રન
પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન
છઠ્ઠો બોલ – ગાયકવાડની સિક્સર
પ્રથમ બોલ – રાયડુ 0 રન
બીજો બોલ – રાયડુ 1 રન
ત્રીજો બોલ – ગાયકવાડ 1 રન
ચોથો બોલ – રાયડુનો 1 રન
પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન
છઠ્ઠો બોલ – ગાયકવાડનો 0 રન
પ્રથમ બોલ – જોસેફની ઓવરમાં ગાયકવાડે સિક્સર ફટકારી
બીજો બોલ – ગાયકવાડનો 0 રન
ત્રીજો બોલ – ગાયકવાડનો 0 રન
ચોથો બોલ – ગાયકવાડની સિક્સર
પાંચમો બોલ – ગાયકવાડનો 0 રન
છઠ્ઠો બોલ – ગાયકવાડની સિક્સર
ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા 23 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી
પ્રથમ બોલ – સ્ટોક્સનો 1 રન
બીજો બોલ – ગાયકવાડનો 1 રન
ત્રીજો બોલ – સ્ટોક્સના ચાર રન
ચોથો બોલ – સ્ટોક્સ 7 રને વિકેટકિપરના હાથે કેચ આઉટ
પાંચમો બોલ – રાયડુનો 1 રન
છઠ્ઠો બોલ – ગાયકવાડનો 1 રન
પ્રથમ બોલ – બેન સ્ટોક્સનો 0 રન
બીજો બોલ – બેન સ્ટોક્સનો 1 રન
ત્રીજો બોલ – ગાયકવાડની સિક્સર
ચોથો બોલ – ગાયકવાડની સિક્સર
પાંચમો બોલ – 0 રન
છઠ્ઠો બોલ – 0 રન
રાશિદ ખાન છઠ્ઠી ઓવર ફેંકવા આવ્યો
પ્રથમ બોલ – મોઇન અલી 0 રન
બીજો બોલ – 0 રન
ત્રીજો બોલ – 0 રન
ચોથો બોલ – મોઇન અલીના 4 રન
પાંચમો બોલ – મોઇન અલી 23 રન બનાવી કેચ આઉટ
છઠ્ઠો બોલ – બેન સ્ટોક્સનો 1 રન
પ્રથમ બોલ – 0 રન
બીજો બોલ – ગાયકવાડનો 1 રન
ત્રીજો બોલ – મોઇન અલીએ ફોર ફટકારી
ચોથો બોલ – નો બોલ (0 રન)
ચોથો બોલ – મોઇન અલીએ સિક્સર ફટકારી
પાંચમો બોલ – મોઇન અલીએ ફોર ફટકારી
છઠ્ઠો બોલ – મોઇન અલીનો 1 રન
જોશુઓ લિટિલની ચોથી ઓવર
પ્રથમ બોલ – ગાયકવાડે સિક્સર ફટકારી
બીજો બોલ – ગાયકવાડે ફોર ફટકારી
ત્રીજો બોલ – ગાયકવાડનો 1 રન
ચોથો બોલ – મોઇન અલીનો 0 રન
પાંચમો બોલ – મોઇન અલીએ ફોર ફટકારી
છઠ્ઠો બોલ – મોઇન અલીનો 0 રન
ચેન્નઇના 4 ઓવરમાં 1 વિકેટે 29 રન
શમીની ત્રીજી ઓવર
પ્રથમ બોલ – ગાયકવાડનો 1 રન
બીજો બોલ – ડેવોન કોનવે 1 રને બોલ્ડ થયો
ત્રીજો બોલ – 0 રન
ચોથો બોલ – 0 રન
પાંચમો બોલ – 0 રન
છઠ્ઠો બોલ – 0 રન
બીજી ઓવર હાર્દિક પંડ્યા ફેંકવા આવ્યો હતો
પ્રથમ બોલ – ગાયકવાડે 4 ફટકારી
બીજો બોલ – ગાયકવાડનો 0 રન
ત્રીજો બોલ – ગાયકવાડે 4 ફટકારી
ચોથો બોલ – ગાયકવાડનો 1 રન
પાંચમો બોલ – કોનવેનો 1 રન
છઠ્ઠો બોલ – ગાયકવાડનો 1 રન
બીજી ઓવરમાં 11 રન ફટકાર્યા
ચેન્નઇના ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં આવ્યા હતા. ગુજરાત તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ ફેંકી હતી.
પ્રથમ બોલ – 0 રન
બીજો બોલ – 1 લેગ બાય
ત્રીજો બોલ – 0 રન
ચોથો બોલ – 1 રન
પાંચમો બોલ – 0 રન
છઠ્ઠો બોલ – 0 રન
ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, યશ દલાલ, અલ્જારી જોસેફ.
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર, દીપક ચાહર, રાજવર્ધન હેંગરગેકર.
ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
સંજય માંજરેકરે જણાવ્યું કે સ્પિનર્સને પ્રથમ ઇનિંગ્સમાં મદદ મળી શકે છે. જેથી ટોસ જીતીને ફિલ્ડિંગ કરવી ટીમ માટે સારું રહેશે.