scorecardresearch
Live

આઈપીએલ 2023 : આરસીબી સામે ચેન્નઇ સુપર કિંગ્સનો 8 રને વિજય

IPL 2023 RCB vs CSK : ડેવોન કોનવેના 45 બોલમાં 6 ફોર, 6 સિક્સર સાથે 83 રન, શિવમ દુબેના 27 બોલમાં 52 રન

IPL 2023 RCB vs CSK
IPL 2023 RCB vs CSK : ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર મેચ

IPL 2023 RCB vs CSK : ડેવોન કોનવે (83)અને શિવમ દુબેની (52)અડધી સદીની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 8 રને વિજય મેળવ્યો હતો. ચેન્નઇએ 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 218 બનાવી શક્યું હતું.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.

ચેન્નઇ સુપર કિંગ્સ – ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા.

Read More
Read Less
Live Updates
23:33 (IST) 17 Apr 2023
ચેન્નઇ સુપર કિંગ્સનો 8 રને વિજય

ચેન્નઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 8 રને વિજય મેળવ્યો. ચેન્નઇએ 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 218 બનાવી શક્યું.

23:26 (IST) 17 Apr 2023
સુયાશ 19 રને આઉટ

વેન પાર્નેલ 2 રન બનાવી દેશપાંડેની ઓવરમાં આઉટ થયો. સુયાશ 19 રને પથિરાનાનો શિકાર બન્યો. આરસીબીએ 218 રને આઠમી વિકેટ ગુમાવી.

22:59 (IST) 17 Apr 2023
શાહબાઝ અહમદ 12 રને આઉટ

શાહબાઝ અહમદ 12 રન બનાવી આઉટ થયો. આરસીબીએ છઠ્ઠી વિકેટ ગુમાવી.

22:58 (IST) 17 Apr 2023
18 બોલમાં 35 રનની જરૂર

આરસીબીને જીતવા માટે 18 બોલમાં 35 રનની જરૂર છે. શાહબાઝ અહમદ અને સુયાશ રમી રહ્યા છે.

22:55 (IST) 17 Apr 2023
દિનેશ કાર્તિક આઉટ

દિનેશ કાર્તિક 14 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 28 રને દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 191 રને પાંચમી વિકેટ ગુમાવી.

22:45 (IST) 17 Apr 2023
પ્લેસિસ 62 રને આઉટ

પ્લેસિસ 33 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે 62 રન બનાવી મોઇન અલીની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 159 રને ચોથી વિકેટ ગુમાવી.

22:32 (IST) 17 Apr 2023
ગ્લેન મેક્સવેલ 76 રને આઉટ

ગ્લેન મેક્સવેલ 36 બોલમાં 3 ફોર, 8 સિક્સર સાથે 76 રન બનાવી તીક્ષણાનો શિકાર બન્યો. આરસીબીએ 141 રને ત્રીજી વિકેટ ગુમાવી

22:21 (IST) 17 Apr 2023
ગ્લેન મેક્સવેલની અડધી સદી

ગ્લેન મેક્સવેલે 24 બોલમાં 3 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

22:15 (IST) 17 Apr 2023
પ્લેસિસની અડધી સદી

કેપ્ટન પ્લેસિસે શાનદાર ઇનિંગ્સ રમતા 23 બોલમાં 5 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

22:14 (IST) 17 Apr 2023

આરસીબીએ 8.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

22:09 (IST) 17 Apr 2023
આરસીબીના 8 ઓવરમાં 2 વિકેટે 93 રન

પ્લેસિસ અને મેક્સવેલની આક્રમક બેટિંગ. આરસીબીના 8 ઓવરમાં 2 વિકેટે 93 રન. પ્લેસિસ 48 અને મેક્સવેલ 36 રને રમી રહ્યા છે.

22:04 (IST) 17 Apr 2023
આરસીબીએ 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા

આરસીબીએ 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા. પાવરપ્લેમાં 2 વિકેટે 75 રન બનાવ્યા.

21:47 (IST) 17 Apr 2023
મહિપાલ લોમરોર ખાતું ખોલાયા વિના આઉટ

મહિપાલ લોમરોર ખાતું ખોલાયા વિના દેશપાંડેનો શિકાર બન્યો. આરસીબીએ 15 રને બીજી વિકેટ ગુમાવી.

21:46 (IST) 17 Apr 2023
વિરાટ કોહલી 4 રને આઉટ

વિરાટ કોહલી પ્રથમ ઓવરમાં આકાશ સિંહની ઓવરમાં 6 રને આઉટ થયો. આરસીબીએ 6 રને પ્રથમ વિકેટ ગુમાવી.

21:22 (IST) 17 Apr 2023

મોઇન અલી 19 અને ધોની 1 રને અણનમ રહ્યા. પાર્નેલ, સિરાજ, વિજય કુમાર, મેક્સવેલ, હસરંગા, હર્ષલ પટેલને 1-1 વિકેટ મળી.

21:20 (IST) 17 Apr 2023
સીએસકેના 20 ઓવરમાં 6 વિકેટે 226 રન

ચેન્નઇ સુપરકિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા. આરસીબીને જીતવા માટે 227 રનનો પડકાર મળ્યો.

21:20 (IST) 17 Apr 2023
રવિન્દ્ર જાડેજા 10 રને આઉટ

રવિન્દ્ર જાડેજા 10 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો. સીએસકેએ 224 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

21:02 (IST) 17 Apr 2023
અંબાતી રાયડુ 14 રને આઉટ

અંબાતી રાયડુ 14 રન બનાવી વિજયકુમાર વૈશાકનો શિકાર બન્યો. ચેન્નઇએ 198 રને પાંચમી વિકેટ ગુમાવી.

21:00 (IST) 17 Apr 2023
શિવમ દુબે 52 રને આઉટ

શિવમ દુબે 27 બોલમાં 2 ફોર, 5 સિક્સર સાથે 52 રન બનાવી પાર્નેલનો શિકાર બન્યો. ચેન્નઇએ 178 રને ચોથી વિકેટ ગુમાવી.

20:55 (IST) 17 Apr 2023
શિવમ દુબેની અડધી સદી

શિવમ દુબએ 25 બોલમાં 2 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

20:55 (IST) 17 Apr 2023
ડેવોન કોનવેના 83 રન

ડેવોન કોનવે 45 બોલમાં 6 ફોર, 6 સિક્સર સાથે 83 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો. ચેન્નઇએ 170 રને ત્રીજી વિકેટ ગુમાવી.

20:23 (IST) 17 Apr 2023

ચેન્નઇ સુપર કિંગ્સે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

20:23 (IST) 17 Apr 2023
ડેવોન કોનવેની અડધી સદી

ડેવોન કોનવેએ 32 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

20:22 (IST) 17 Apr 2023
રહાણે 37 રને બોલ્ડ

અજિંક્ય રહાણે 20 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 37 રન બનાવી હસરંગાની ઓવરમાં બોલ્ડ થયો. ચેન્નઇએ 90 રને બીજી વિકેટ ગુમાવી.

20:13 (IST) 17 Apr 2023
સીએસકેના 50 રન

ચેન્નઇ સુપર કિંગ્સે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.

19:46 (IST) 17 Apr 2023
ગાયકવાડ 3 રને આઉટ

ગાયકવાડ 3 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 16 રને પ્રથમ વિકેટ ગુમાવી.

19:46 (IST) 17 Apr 2023
ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા

ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. મોહમ્મદ સિરાજની પ્રથમ ઓવરમાં 3 રન બનાવ્યા.

19:17 (IST) 17 Apr 2023
ચેન્નઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા.

19:17 (IST) 17 Apr 2023
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.

19:03 (IST) 17 Apr 2023
આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ચેન્નઇ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

18:53 (IST) 17 Apr 2023
ચેન્નઇ વિ. બેંગલોર વચ્ચે મુકાબલો

આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો

Web Title: Ipl 2023 royal challengers bangalore vs chennai super kings rcb vs csk live score updates

Best of Express