LSG vs DC Head To Head Records : આઈપીએલમાં લખનઉ વિ. દિલ્હી હેડ ટુ હેડ, આ ટીમનું છે સંપૂર્ણ પ્રભુત્વ

LSG vs DC Head To Head : સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં ચાર મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમનો 5 મેચમાંથી 1 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

LSG vs DC Head To Head : સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં ચાર મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમનો 5 મેચમાંથી 1 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
LSG vs DC head to head, LSG vs DC, IPL 2024

IPL LSG vs DC : આઈપીએલ 2024ની 26મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback LSG vs DC : આઈપીએલ 2024ની 26મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 12 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં ચાર મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમનો 5 મેચમાંથી 1 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો લખનઉનો દબદબો જોવા મળે છે.

Advertisment

સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં લખનઉ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 3 મુકાબલા થયા છે અને ત્રણેય મુકાબલામાં લખનઉનો વિજય થયો છે. દિલ્હી તેની સામે એકપણ મેચ જીતી શક્યું નથી. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 189 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 195 અને લોએસ્ટ સ્કોર 193 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી જેમાં લખનઉનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર્સ, ટોપ-10માં ભારતના આ 4 ખેલાડીઓ સામેલ

હોમગ્રાઉન્ડમાં લખનઉ અને દિલ્હીનો રેકોર્ડ

દિલ્હી કેપિટલ્સના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને એકપણ મેચ રમ્યા નથી. બીજી તરફ લખનઉના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને તેમાં લખનઉનો વિજય થયો છે.તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો લખનઉ અને દિલ્હી વચ્ચે 2 મેચ રમાઇ છે અને બન્ને મેચમાં લખનઉનો વિજય થયો છે.

Advertisment

એકાના ક્રિકેટ સ્ટેડિયમ પીચ રિપોર્ટ

એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરો માટે અનુકુળ છે, જ્યારે બેટ્સમેનોને ક્યારેક થોડી મદદ મળે છે. પીચની પ્રકૃતિ એકસરખી નથી. આ જ કારણ છે કે ચોક્કસ દિવસે જ તેનું મૂલ્યાંકન કરી શકાય છે. અહીં ઓછી T20 મેચ રમાઈ છે. ફાસ્ટ બોલરોએ 65 અને સ્પિનરોએ 47 વિકેટ ઝડપી છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 155 રન છે. ત્યારબાદ રોહિત શર્માએ આ ટર્નિંગ ટ્રેક પર 100 રન બનાવ્યા હતા.

લખનઉ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ કે એલ રાહુલ Rishabh pant IPL સ્પોર્ટ્સ