KKR vs LSG : હાઇસ્કોરિંગ મેચમાં લખનઉનો રોમાંચક વિજય, 40 ઓવરમાં બન્યા 472 રન

KKR vs LSG Score, Kolkata Knight Riders vs Lucknow Super Giants IPL 2025 : નિકોલસ પૂરનના 36 બોલમાં 7 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 87 રન. મિચેલ માર્શના 48 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 81 રન. લખનઉ સુપર જાયન્ટ્સનો 4 રને વિજય

KKR vs LSG Score, Kolkata Knight Riders vs Lucknow Super Giants IPL 2025 : નિકોલસ પૂરનના 36 બોલમાં 7 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 87 રન. મિચેલ માર્શના 48 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 81 રન. લખનઉ સુપર જાયન્ટ્સનો 4 રને વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2025 KKR vs LSG Live Score, IPL 2025, KKR vs LSG Live Score

KKR vs LSG Score, IPL 2025: આઈપીએલ 2025, કોલકાતા વિ લખનઉ મેચ

KKR vs LSG IPL 2025 Updates, Kolkata Knight Riders vs Lucknow Super Giants: નિકોલસ પૂરનના અણનમ 87 અને મિચેલ માર્શના 81 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 4 રને રોમાંચક વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 7 વિકેટે 234 રન બનાવી શક્યું હતું.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.

  • Apr 08, 2025 19:28 IST

    IPL 2025 KKR vs LSG Live : લખનઉ સુપર જાયન્ટ્સનો 4 રને વિજય

    નિકોલસ પૂરનના અણનમ 87 અને મિચેલ માર્શના 81 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 4 રને રોમાંચક વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 7 વિકેટે 234 રન બનાવી શક્યું હતું.



  • Apr 08, 2025 19:28 IST

    IPL 2025 KKR vs LSG Live : રિંકુ સિંહના અણનમ 38 રન

    રિંકુ સિંહના 15 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 38 રન. હર્ષિત રાણાના 9 બોલમાં 2 ફોર સાથે અણનમ 10 રન. આકાશદીપ અને શાર્દુલ ઠાકુરે સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી.



  • Advertisment
  • Apr 08, 2025 19:08 IST

    IPL 2025 KKR vs LSG Live : આન્દ્રે રસેલ 7 રને આઉટ

    આન્દ્રે રસેલ 4 બોલમાં 1 સિક્સર સાથે 7 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો. કેકેઆરે 185 રને સાતમી વિકેટ ગુમાવી.



  • Apr 08, 2025 19:02 IST

    IPL 2025 KKR vs LSG Live : વેંકટેશ ઐયર 45 રને આઉટ

    ઇમ્પેક્ટ પ્લેયર અંગક્રિશ રઘુવંશી 4 બોલમાં 1 ફોર સાથે 5 રને અને વેંકટેશ ઐયર 29 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 45 રને આઉટ થયો. કેકેઆરે 177 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Apr 08, 2025 18:53 IST

    IPL 2025 KKR vs LSG Live : રહાણે 61 રને આઉટ

    અજિંક્ય રહાણે 35 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે 61 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 162 રને ત્રીજી વિકેટ ગુમાવી. રમનદીપ સિંહ 2 બોલમાં 1 રન બનાવી આઉટ થયો.



  • Apr 08, 2025 18:31 IST

    IPL 2025 KKR vs LSG Live : રહાણેની અડધી સદી

    અજિંક્ય રહાણેએ 26 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.



  • Apr 08, 2025 18:13 IST

    IPL 2025 KKR vs LSG Live : કેકેઆરના 100 રન

    કોલકાતા નાઇટ રાઇડર્સે 7.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Apr 08, 2025 18:08 IST

    IPL 2025 KKR vs LSG Live : સુનીલ નારાયણ 30 રને આઉટ

    સુનીલ નારાયણ 13 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 30 રન બનાવી દિગ્વેશ રાઠીની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 91 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 08, 2025 17:53 IST

    IPL 2025 KKR vs LSG Live : ડી કોક 15 રને આઉટ

    ક્વિન્ટોન ડી કોક 9 બોલમાં 2 સિક્સર સાથે 15 રન બનાવી આકાશ દીપની ઓવરમાં એલબી આઉટ થયો.



  • Apr 08, 2025 17:24 IST

    IPL 2025 KKR vs LSG Live : કોલકાતા નાઇટ રાઇડર્સને 239 રનનો પડકાર

    આઈપીએલ 2025ની 21મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 3 વિકેટે 238 રન બનાવી લીધા છે. કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 239 રનનો પડકાર મળ્યો છે.



  • Apr 08, 2025 17:24 IST

    IPL 2025 KKR vs LSG Live : નિકોલસ પૂરનના અણનમ 87 રન

    નિકોલસ પૂરનના 36 બોલમાં 7 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 87 રન. ડેવિડ મિલરના 4 બોલમાં અણનમ 4 રન. કેકેઆર તરફથી હર્ષિત રાણાએ 2 અને રસેલે 1 વિકેટ ઝડપી.



  • Apr 08, 2025 16:56 IST

    IPL 2025 KKR vs LSG Live : નિકોલસ પૂરનની અડધી સદી

    નિકોલસ પૂરને 21 બોલમાં 2 ફોર અને 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 08, 2025 16:49 IST

    IPL 2025 KKR vs LSG Live : મિચેલ માર્શ 81 રને આઉટ

    મિચેલ માર્શ 48 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 81 રન બનાવી રસેલની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 170 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 08, 2025 16:30 IST

    IPL 2025 KKR vs LSG Live : મિચેલ માર્શની અડધી સદી

    મિચેલ માર્શે 36 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.



  • Apr 08, 2025 16:29 IST

    IPL 2025 KKR vs LSG Live : લખનઉના 100 રન

    લખનઉ સુપર જાયન્ટ્સે 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા. મિચેલ માર્શ અને નિકોલસ પૂરન રમતમાં છે.



  • Apr 08, 2025 16:27 IST

    IPL 2025 KKR vs LSG Live : માર્કરામ 47 રને બોલ્ડ

    એડન માર્કરામ 28 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 47 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં બોલ્ડ થયો. લખનઉએ 99 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 08, 2025 15:54 IST

    IPL 2025 KKR vs LSG Live : લખનઉના 50 રન

    લખનઉ સુપર જાયન્ટ્સે 5.2 ઓવરમાં વિના વિકેટે 50 રન બનાવી લીધા છે. એડન માર્કરામ 35 અને મિચેલ માર્શ 13 રને રમતમાં છે.



  • Apr 08, 2025 15:14 IST

    IPL 2025 KKR vs LSG Live : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

    સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.



  • Apr 08, 2025 15:13 IST

    IPL 2025 KKR vs LSG Live : લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.



  • Apr 08, 2025 15:03 IST

    IPL 2025 KKR vs LSG Live : કેકેઆરે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની 21મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 08, 2025 14:37 IST

    IPL 2025 KKR vs LSG Live : કોલકાતા વિ લખનઉ વચ્ચે મેચ

    આઈપીએલ 2025ની 21મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.



આઈપીએલ 2025 લખનઉ સુપર જાયન્ટ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ Rishabh pant ક્રિકેટ IPL સ્પોર્ટ્સ