IPL 2025 Orange Cap Purple Cap Update in Gujarati : આઈપીએલ 2025માં પર્પલ કેપ અને ઓરેન્જ કપ પર બધાના પ્લેયર્સની નજર રહે છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે અને સૌથી વધારે વિકેટ ઝડપનારને પર્પલ કેપ આપવામાં આવે છે. હાલ ઓરેન્જ કેપ ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન પાસે છે. પર્પલ કેપની વાત કરવામાં આવે તો તે ગુજરાત ટાઇટન્સના પ્રસિદ્ધ કૃષ્ણા પાસે છે.
ઓરેન્જ કેપ – આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ ( Orange Cap IPL 2025 List)
ક્રમ ખેલાડી મેચ રન હાઈએસ્ટ સ્ટ્રાઇક રેટ 100/50 4s/6s 1 સાઇ સુદર્શન (ગુજરાત) 15 759 108* 156.17 1/6 88/21 2 સૂર્યકુમાર યાદવ (મુંબઇ) 16 717 73* 167.91 0/5 69/38 3 શુભમન ગિલ (ગુજરાત) 15 650 93* 155.87 0/6 62/24
આ પણ વાંચો – આઈપીએલ 2025 પોઇન્ટ ટેબલ અપડેટ્સ
પર્પલ કેપ – આઈપીએલ 2025માં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર્સ ( Purple Cap IPL 2025 List)
ક્રમ ખેલાડી ટીમ મેચ વિકેટ બેસ્ટ પ્રદર્શન ઇકોનોમી 4 વિકેટ 1 પ્રસિદ્ધ ક્રિષ્ના ગુજરાત ટાઇટન્સ 15 25 41/4 8.27 1 2 નૂર અહમદ ચેન્નઇ સુપર કિંગ્સ 14 24 18/4 8.16 2 3 ટ્રેન્ટ બોલ્ટ મુંબઈ ઇન્ડિયન્સ 16 22 26/4 8.96 1
આઈપીએલ 2024માં કોહલી અને હર્ષદ પટેલ રહ્યા હતા વિજેતા
આઈપીએલ 2024ની સિઝનમાં ઓરેન્જ કેપ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીએ જીતી હતી. વિરાટ કોહલીએ તે સિઝનમાં 15 મેચમાં 741 રન બનાવ્યા હતા. જ્યારે આઈપીએલ 2024મી સિઝનમાં પર્પલ કેપ પંજાબ કિંગ્સના હર્ષદ પટેલે જીતી હતી. હર્ષલ પટેલ 14 મેચમાં 24 વિકેટ ઝડપી તે સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર રહ્યો હતો