Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/IPL-2025-Schedule.jpg)
IPL 2025 Schedule : આઈપીએલ ટ્રોફી સાથે દરેક ટીમના કેપ્ટન જોવા મળે છે (તસવીર - આઈપીએલ)
IPL 2025 Schedule, આઈપીએલ 2025 કાર્યક્રમ : આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે કોલકાતામાં રમાશે. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં અને ક્વોલિફાયર-2 મેચ કોલકાતામાં રમાશે.
Advertisment
અમદાવાદમાં કુલ 7 મેચો રમાશે
- 25 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ પંજાબ કિંગ્સ, સાંજે 7.30 કલાકે
- 29 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ, સાંજે 7.30 કલાકે
- 9 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ, સાંજે 7.30 કલાકે
- 19 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ, બપોરે 3.30 કલાકે
- 2 મે- ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7.30 કલાકે
- 14 મે- ગુજરાત ટાઇટન્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે 7.30 કલાકે
- 18 મે – ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ, સાંજે 7.30 કલાકે
આઈપીએલ 2025 કાર્યક્રમ
| ક્રમ | તારીખ | મેચ | સમય | સ્થળ |
| 1 | શનિવાર,માર્ચ 22 | કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | સાંજે 7:30 વાગ્યે. | કોલકાતા |
| 2 | રવિવાર,માર્ચ 23 | સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | બપોરે 3:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 3 | રવિવાર,માર્ચ 23 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ | સાંજે 7:30 વાગ્યે. | ચેન્નાઈ |
| 4 | સોમવાર,માર્ચ 24 | દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ | સાંજે 7:30 વાગ્યે. | વિશાખાપટ્ટનમ |
| 5 | 25 માર્ચ, મંગળવાર | ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | અમદાવાદ |
| 6 | 26 માર્ચ, બુધવાર | રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ | સાંજે 7:30 વાગ્યે. | ગુવાહાટી |
| 7 | 27 માર્ચ, ગુરુવાર | સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ | સાંજે 7:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 8 | શુક્રવાર,માર્ચ 28 | ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | સાંજે 7:30 વાગ્યે. | ચેન્નાઈ |
| 9 | શનિવાર,માર્ચ 29 | ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ | સાંજે 7:30 વાગ્યે. | અમદાવાદ |
| 10 | રવિવાર,માર્ચ 30 | દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | બપોરે 3:30 વાગ્યે. | વિશાખાપટ્ટનમ |
| 11 | રવિવાર,માર્ચ 30 | રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | ગુવાહાટી |
| 12 | સોમવાર,માર્ચ 31 | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ | સાંજે 7:30 વાગ્યે. | મુંબઈ |
| 13 | 1 એપ્રિલ, મંગળવાર | લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | લખનઉ |
| 14 | 2 એપ્રિલ, બુધવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ | સાંજે 7:30 વાગ્યે. | બેંગ્લોર |
| 15 | 3 એપ્રિલ, ગુરુવાર | કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | સાંજે 7:30 વાગ્યે. | કોલકાતા |
| 16 | 4 એપ્રિલ, શુક્રવાર | લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ | સાંજે 7:30 વાગ્યે. | લખનઉ |
| 17 | 5 એપ્રિલ, શનિવાર | ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | બપોરે 3:30 વાગ્યે. | ચેન્નાઈ |
| 18 | 5 એપ્રિલ, શનિવાર | પંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | સાંજે 7:30 વાગ્યે. | ન્યૂ ચંદીગઢ |
| 19 | 6 એપ્રિલ, રવિવાર | કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ | બપોરે 3:30 વાગ્યે. | કોલકાતા |
| 20 | 6 એપ્રિલ, રવિવાર | સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ | સાંજે 7:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 21 | 7 એપ્રિલ, સોમવાર | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | સાંજે 7:30 વાગ્યે. | મુંબઈ |
| 22 | 8 એપ્રિલ, મંગળવાર | પંજાબ કિંગ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | ન્યૂ ચંદીગઢ |
| 23 | 9 એપ્રિલ, બુધવાર | ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | સાંજે 7:30 વાગ્યે. | અમદાવાદ |
| 24 | 10 એપ્રિલ, ગુરુવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | સાંજે 7:30 વાગ્યે. | બેંગ્લોર |
| 25 | 11 એપ્રિલ, શુક્રવાર | ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ | સાંજે 7:30 વાગ્યે. | ચેન્નાઈ |
| 26 | 12 એપ્રિલ, શનિવાર | લખનઉ સુપર જાયન્ટ્સ વિ ગુજરાત ટાઇટન્સ | બપોરે 3:30 વાગ્યે. | લખનઉ |
| 27 | 12 એપ્રિલ, શનિવાર | સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પંજાબ કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 28 | 13 એપ્રિલ, રવિવાર | રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | બપોરે 3:30 વાગ્યે. | જયપુર |
| 29 | 13 એપ્રિલ, રવિવાર | દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ | સાંજે 7:30 વાગ્યે. | દિલ્હી |
| 30 | 14 એપ્રિલ, સોમવાર | લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | લખનઉ |
| 31 | 15 એપ્રિલ, મંગળવાર | પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ | સાંજે 7:30 વાગ્યે. | ન્યૂ ચંદીગઢ |
| 32 | 16 એપ્રિલ, બુધવાર | દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | સાંજે 7:30 વાગ્યે. | દિલ્હી |
| 33 | 17 એપ્રિલ, ગુરુવાર | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | સાંજે 7:30 વાગ્યે. | મુંબઈ |
| 34 | 18 એપ્રિલ, શુક્રવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | બેંગ્લોર |
| 35 | 19 એપ્રિલ, શનિવાર | ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | બપોરે 3:30 વાગ્યે. | અમદાવાદ |
| 36 | 19 એપ્રિલ, શનિવાર | રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ | સાંજે 7:30 વાગ્યે. | જયપુર |
| 37 | 20 એપ્રિલ, રવિવાર | પંજાબ કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | બપોરે 3:30 વાગ્યે. | ન્યૂ ચંદીગઢ |
| 38 | 20 એપ્રિલ, રવિવાર | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | મુંબઈ |
| 39 | 21 એપ્રિલ, સોમવાર | કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ | સાંજે 7:30 વાગ્યે. | કોલકાતા |
| 40 | 22 એપ્રિલ, મંગળવાર | લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | સાંજે 7:30 વાગ્યે. | લખનઉ |
| 41 | 23 એપ્રિલ, બુધવાર | સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ | સાંજે 7:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 42 | 24 એપ્રિલ, ગુરુવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | સાંજે 7:30 વાગ્યે. | બેંગ્લોર |
| 43 | 25 એપ્રિલ, શુક્રવાર | ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | સાંજે 7:30 વાગ્યે. | ચેન્નાઈ |
| 44 | 26 એપ્રિલ, શનિવાર | કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | કોલકાતા |
| 45 | 27 એપ્રિલ, રવિવાર | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ | બપોરે 3:30 વાગ્યે. | મુંબઈ |
| 46 | 27 એપ્રિલ, રવિવાર | દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | સાંજે 7:30 વાગ્યે. | દિલ્હી |
| 47 | 28 એપ્રિલ, સોમવાર | રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ | સાંજે 7:30 વાગ્યે. | જયપુર |
| 48 | 29 એપ્રિલ, મંગળવાર | દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ | સાંજે 7:30 વાગ્યે. | દિલ્હી |
| 49 | 30 એપ્રિલ, બુધવાર | ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | ચેન્નાઈ |
| 50 | 1 મે, ગુરુવાર | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | સાંજે 7:30 વાગ્યે. | જયપુર |
| 51 | 2 મે, શુક્રવાર | ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | સાંજે 7:30 વાગ્યે. | અમદાવાદ |
| 52 | 3 મે, શનિવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | બેંગ્લોર |
| 53 | 4 મે, રવિવાર | કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | બપોરે 3:30 વાગ્યે. | કોલકાતા |
| 54 | 4 મે, રવિવાર | પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ | સાંજે 7:30 વાગ્યે. | ધર્મશાળા |
| 55 | 5 મે, સોમવાર | સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | સાંજે 7:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 56 | 6 મે, મંગળવાર | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ | સાંજે 7:30 વાગ્યે. | મુંબઈ |
| 57 | 7 મે, બુધવાર | કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | કોલકાતા |
| 58 | 8 મે, ગુરુવાર | પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | સાંજે 7:30 વાગ્યે. | ધર્મશાળા |
| 59 | 9 મે, શુક્રવાર | લખનઉ સુપર જાયન્ટ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | સાંજે 7:30 વાગ્યે. | લખનઉ |
| 60 | 10 મે, શનિવાર | સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ | સાંજે 7:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 61 | 11 મે, રવિવાર | પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ | બપોરે 3:30 વાગ્યે. | ધર્મશાળા |
| 62 | 11 મે, રવિવાર | દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ | સાંજે 7:30 વાગ્યે. | દિલ્હી |
| 63 | 12 મે, સોમવાર | ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ | સાંજે 7:30 વાગ્યે. | ચેન્નાઈ |
| 64 | 13 મે, મંગળવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | સાંજે 7:30 વાગ્યે. | બેંગ્લોર |
| 65 | 14 મે, બુધવાર | ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ | સાંજે 7:30 વાગ્યે. | અમદાવાદ |
| 66 | 15 મે, ગુરુવાર | મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ | સાંજે 7:30 વાગ્યે. | મુંબઈ |
| 67 | 16 મે, શુક્રવાર | રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ | સાંજે 7:30 વાગ્યે. | જયપુર |
| 68 | 17 મે, શનિવાર | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ | સાંજે 7:30 વાગ્યે. | બેંગ્લોર |
| 69 | 18 મે, રવિવાર | ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ | બપોરે 3:30 વાગ્યે. | અમદાવાદ |
| 70 | 18 મે, રવિવાર | લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ | સાંજે 7:30 વાગ્યે. | લખનઉ |
| 71 | 20 મે, મંગળવાર | ક્વોલિફાયર 1 | સાંજે 7:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 72 | 21 મે, બુધવાર | એલિમિનેટર | સાંજે 7:30 વાગ્યે. | હૈદરાબાદ |
| 73 | 23 મે, શુક્રવાર | ક્વોલિફાયર 2 | સાંજે 7:30 વાગ્યે. | કોલકાતા |
| 74 | 25 મે, રવિવાર | ફાઇનલ | સાંજે 7:30 વાગ્યે. | કોલકાતા |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us