IPL Auction 2024 Updates : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી મંગળવારને 19 ડિસેમ્બર 2023ના રોજ દુબઈના કોકા-કોલા એરેનામાં યોજાઇ હતી. મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો. તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદે કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો હતો. આઈપીએલ 2024ની હરાજીમાં કઇ ટીમે કયો ખેલાડી ખરીદ્યો તેના વિશે જણાવી રહ્યા છીએ.
કોલકાતા નાઇટ રાઇડર્સ
મિચેલ સ્ટાર્ક 24.75 કરોડ, મુજીબ રહમાન 2 કરોડ, રુથરફોર્ડ 1.5 કરોડ, એટ્રિકન્સન 1 કરોડ, કે એસ ભરત 50 લાખ, મનીષ પાંડે 50 લાખ, ચેતન સાકરિયા 50 લાખ, રમનદીપ 20 લાખ, અંગરિશ રઘુવંશી 20 લાખ, શાકિબ હુસૈન 20 લાખ.
મુંબઇ ઇન્ડિયન્સ
ગેરાલ્ડ કોત્ઝે 5 કરોડ, નુવાન તુષારા 4.80 કરોડ, દિલશાન મદુશંકા 4.60 કરોડ, મોહમ્મદ નબી 1.5 કરોડ, શ્રેયસ ગોપાલ 20 લાખ, અંશુલ કામ્બોજ 20 લાખ, નમન ધીર 20 લાખ, શિવાલીક શર્મા 20 લાખ.
ગુજરાત ટાઇટન્સ
સ્પેન્સર જોન્સન 10 કરોડ, એમ શાહરુખ ખાન 7.40 કરોડ, ઉમેશ યાદવ 5.80 કરોડ, રોબિન મિન્ઝ 3.6 કરોડ, સુશાંત મિશ્રા 2.20 કરોડ, કાર્તિક ત્યાગી 60 લાખ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ 50 લાખ, માનવ સુથાર 20 લાખ.
દિલ્હી ડેરડેવિલ્સ
કુમાર કુશાગ્ર 7.20 કરોડ, ઝાય રિચાર્ડસન 5 કરોડ, બેરી બ્રૂક 4 કરોડ, સુમિત કુમાર 1 કરોડ, શાઈ હોપ 75 લાખ,ટ્રિસ્ટન સ્ટબ્સ 50 લાખ, રિકી ભુઈ 50 લાખ, રસિક દાર 20 લાખ, સ્વસ્તિક છીકારા 20 લાખ.
આ પણ વાંચો – આઈપીએલ 2024 હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી છવાયા, સ્ટાર્ક 24.75 કરોડ, કમિન્સ 20.50 કરોડ, જોનસન 10 કરોડમાં વેચાયો
પંજાબ કિંગ્સ
હર્ષલ પટેલ 11.75 કરોડ, રિલે રોસોયુ 8 કરોડ, ક્રિસ વોક્સ 4.20 કરોડ, આશુતોષ શર્મા 20 લાખ, વિશ્વનાથ પ્રતાપ સિંહ 20 લાખ, શશાંક સિંહ 20 લાખ, તનય થ્યાગરાજન 20 લાખ, પ્રિન્સ ચૌધરી 20 લાખ.
રાજસ્થાન રોયલ્સ
રોવમાન પોવેલ 7.40 કરોડ, શુભમ દુબે 5.80 કરોડ, બર્ગર 50 લાખ, ટોમ કોલ્હેર કાડમોર 40 લાખ, આબિદ મુસ્તાક 20 લાખ.
લખનઉ સુપર જાયન્ટ્સ
શિવમ માવી 6.40 કરોડ, એમ સિદ્ધાર્થ 2.40 કરોડ, ડેવિડ વિલી 2 કરોડ, એશ્ટોન ટર્નર 1 કરોડ, અર્ષીન કુલકર્ણી 20 લાખ, અર્ષદ ખાન 20 લાખ.
સનરાઇઝર્સ હૈદરાબાદ
પેટ કમિન્સ 20.50 કરોડ, ટ્રેવિસ હેડ 6.80 કરોડ, જયદેવ ઉનડકટ 1.6 કરોડ, હસારંગા 1.5 કરોડ, આકાશ સિં 20 લાખ, જે સુબ્રમણ્યમ 20 લાખ.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ડેરેલ મિચેલ 14 કરોડ, સમીર રિઝવી 8.40 કરોડ, શાર્દુલ ઠાકુર 4 કરોડ, મુસ્તફિઝુર રહમાન 1.80 કરોડ, રચિન રવિન્દ્ર 1.80 કરોડ, અવિનાશ રાવ 20 લાખ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
અલઝારી જોસેફ 11.50 કરોડ, યશ દયાલ 5 કરોડ, લોકી ફર્ગ્યુસન 2 કરોડ, ટોમ કરન 1.5 કરોડ, સ્વપ્નિલ સિંઘ 20 લાખ, સૌરવ ચૌહાણ 20 લાખ.





