CSK Full Squad : પ્રશાંત વીર અને કાર્તિક શર્માએ રચ્યો ઇતિહાસ, આવી છે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ

IPL 2026 CSK Players List, Full Squad: ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2026ની હરાજીમાં કુલ 9 ખેલાડીઓ ખરીદ્યા હતા. તેણે અનકેપ્ડ પ્રશાંત વીર અને કાર્તિક શર્માને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જાણો હવે કેટલી મજબૂત છે સીએસકેની ટીમ

IPL 2026 CSK Players List, Full Squad: ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2026ની હરાજીમાં કુલ 9 ખેલાડીઓ ખરીદ્યા હતા. તેણે અનકેપ્ડ પ્રશાંત વીર અને કાર્તિક શર્માને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જાણો હવે કેટલી મજબૂત છે સીએસકેની ટીમ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2026 CSK Squad

IPL 2026 CSK Players List, Full Squad: આઈપીએલ 2026 ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ (તસવીર - સોશિયલ મીડિયા)

Chennai Super Kings Players List, Full Squad, IPL Auction 2026 : ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2026ની હરાજીમાં 43.40 કરોડ રૂપિયા સાથે ઉતરી હતી. તેણે હરાજીમાં કુલ 9 ખેલાડીઓ ખરીદ્યા હતા. તેણે અનકેપ્ડ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. 30 લાખની બેઝ પ્રાઇઝ વાળા બંનેને 14.20 અને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. બંને ખેલાડીઓ આઇપીએલના ઈતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બની ગયા હતા. તેણે રાહુલ ચહરને 5.2 કરોડમાં ખરીદ્યો હતો. ટીમમાં પહેલાથી જ ધોની, ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન જેવા ખેલાડીઓ છે.

Advertisment

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા

  • અકીલ હુસૈન (વેસ્ટ ઇન્ડીઝ) - 2 કરોડ રૂપિયા.
  • પ્રશાંત વીર (અનકેપ્ડ, ભારત) - 14.20 કરોડ રૂપિયા.
  • કાર્તિક શર્મા (અનકેપ્ડ, ભારત) - 14.20 કરોડ રૂપિયા.
  • મેથ્યુ શોર્ટ (ઓસ્ટ્રેલિયા) - 1.5 કરોડ રૂપિયા.
  • અમન ખાન (અનકેપ્ડ, ભારત) - 40 લાખ રૂપિયા.
  • સરફરાઝ ખાન (ભારત) - 75 લાખ રૂપિયા.
  • મેટ હેનરી (ન્યૂઝીલેન્ડ) - 2 કરોડ રૂપિયા.
  • રાહુલ ચહર (ભારત) - 5.20 કરોડ રૂપિયા.
  • જેક ફોલ્ક્સ (ન્યૂઝીલેન્ડ) - 75 લાખ રૂપિયા.

ચેન્નાઈ સુપર કિંગ્સના રિટેન કરાયેલા ખેલાડીઓ

એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (ટ્રેડ), આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, ઉર્વિલ પટેલ, નૂર અહમદ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, ખલીલ અહમદ, રામકૃષ્ણ ઘોષ, મુકેશ ચૌધરી, જેમી ઓવરટન, ગુરજપનીત સિંહ, અંશુલ કંબોજ.

આ પણ વાંચો - લખનઉએ જોશ ઇંગ્લિશ પર ખર્ચ કર્યા 8.60 કરોડ, આવી છે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ

Advertisment

આઈપીએલ 2026 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ

એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (ટ્રેડ), આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, ઉર્વિલ પટેલ, નૂર અહમદ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, ખલીલ અહમદ, રામકૃષ્ણ ઘોષ, મુકેશ ચૌધરી, જેમી ઓવરટન, ગુરજપનીત સિંહ, અંશુલ કંબોજ, અકીલ હુસૈન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, મેથ્યુ શોર્ટ, અમન ખાન, સરફરાઝ ખાન, મેટ હેનરી, રાહુલ ચહર, જેક ફોલ્ક્સ.

ipl 2026 સ્પોર્ટ્સ IPL ક્રિકેટ chennai super kings આઈપીએલ હરાજી