DC Full Squad : અનકેપ્ડ આકીબ દારને 8.40 કરોડ રુપિયામાં ખરીદ્યો, આવી છે દિલ્હી કેપિટલ્સ ટીમ

IPL 2026 DC Players List, Full Squad : દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2026ની હરાજીમાં કુલ 8 આઠ ખેલાડીઓ ખરીદ્યા હતા. જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકીબ ડારને 8.40માં કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. જાણો હવે કેટલી મજબૂત છે દિલ્હી કેપિટલ્સની ટીમ

IPL 2026 DC Players List, Full Squad : દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2026ની હરાજીમાં કુલ 8 આઠ ખેલાડીઓ ખરીદ્યા હતા. જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકીબ ડારને 8.40માં કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. જાણો હવે કેટલી મજબૂત છે દિલ્હી કેપિટલ્સની ટીમ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2026 DC Players List, Full Squad

IPL 2026 DC Players List, Full Squad: આઈપીએલ 2026 દિલ્હી કેપિટલ્સ ટીમ (તસવીર - આઈપીએલ)

Delhi Capitals Players List, Full Squad, IPL Auction 2026 : દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2026ની હરાજીમાં 21.80 કરોડ રૂપિયાના પર્સ સાથે ઉતરી હતી. હરાજીમાં તેણે કુલ 8 આઠ ખેલાડીઓ ખરીદ્યા. અક્ષર પટેલની આગેવાની હેઠળની ટીમમાં પહેલાથી જ કેએલ રાહુલ અને મિચેલ સ્ટાર્ક જેવા ખેલાડીઓ છે. તેણે ડેવિડ મિલર અને બેન ડકેટને 2 કરોડમાં ખરીદ્યા હતા. જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકીબ ડારને 8.40માં કરોડમાં ખરીદાયો હતો.

Advertisment

દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા

  • ડેવિડ મિલર (દક્ષિણ આફ્રિકા) - 2 કરોડ રૂપિયા.
  • બેન ડકેટ (ઇંગ્લેન્ડ) - 2 કરોડ રૂપિયા
  • આકિબ ડાર (અનકેપ્ડ, ભારત) - 8.40 કરોડ રૂપિયા.
  • પાથુમ નિસાંકા (શ્રીલંકા) 4 કરોડ રૂપિયા.
  • લુંગી એનગિડી (દક્ષિણ આફ્રિકા)- 2 કરોડ રૂપિયા.
  • સાહિલ પારખ (અનકેપ્ડ, ભારત) - 30 લાખ રૂપિયા.
  • પૃથ્વી શો (ભારત) - 75 લાખ રૂપિયા.
  • કાયલ જેમિસન (ન્યૂઝીલેન્ડ) - 2 કરોડ રૂપિયા.

દિલ્હી કેપિટલ્સે રિટેન કરેલા ખેલાડીઓ

કરુણ નાયર, કેએલ રાહુલ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, અજય મંડલ, ત્રિપુરાના વિજય, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા, ટી નટરાજન, નીતિશ રાણા (ટ્રેડ).

આ પણ વાંચો -  રવિ બિશ્નોઇને 7 કરોડ રુપિયામાં ખરીદ્યો, આવી છે રાજસ્થાન રોયલ્સ ટીમ

Advertisment

આઈપીએલ 2026 માટે દિલ્હી કેપિટલ્સ ટીમ

સમીર રિઝવી, કરુણ નાયર, કેએલ રાહુલ, ટ્રિસ્ટન સ્ટબ્સ,નીતિશ રાણા (ટ્રેડ), અભિષેક પોરેલ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, અજય મંડલ, ત્રિપુરાના વિજય, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા, ટી નટરાજન, ડેવિડ મિલર, બેન ડકેટ, આકીબ ડાર, પાથુમ નિસાંકા, લુંગી એનગિડી, સાહિલ પારખ, પૃથ્વી શો, કાયલ જેમિસન.

ipl 2026 સ્પોર્ટ્સ IPL ક્રિકેટ કે એલ રાહુલ દિલ્હી કેપિટલ્સ આઈપીએલ હરાજી