/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Gujarat-Titans-squad-ipl-2026.jpg)
GT Player List in IPL Auction 2026 : આઈપીએલ 2026 ગુજરાત ટાઇટન્સ ટીમ (તસવીર - @gujarat_titans)
IPL 2026 Full Team Squad List GT: ગુજરાત ટાઇટન્સ મંગળવારે 12.90 કરોડ સાથે આઈપીએલ 2026 ની હરાજીમાં ઉતરી હતી. તેણે ટીમમાં ખાલી પડેલી પાંચ જગ્યાઓ ભરી હતી. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ફાસ્ટ બોલર અશોક શર્માને 90 લાખ રુપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. જેસન હોલ્ડરને 7 કરોડમાં અને ટોમ બેન્ટનને 2 કરોડમાં ખરીદ્યો હતો. ટીમમાં પહેલાથી જ સાઈ સુદર્શન, રાશિદ ખાન, કાગિસો રબાડા, જોસ બટલર અને રાહુલ તેવટિયા જેવા ખેલાડીઓ છે.
ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા
- અશોક શર્મા (ભારત) 90 લાખ રૂપિયા.
- જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડીઝ) - 7 કરોડ રૂપિયા.
- ટોમ બેન્ટન (ઇંગ્લેન્ડ) 2 કરોડ રૂપિયા.
- પૃથ્વી રાજ યારા (ભારત)- 30 લાખ રૂપિયા.
- લ્યુક વુડ (ઇંગ્લેન્ડ) - 75 લાખ રૂપિયા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Gujarat-Titans-Squad.jpg)
ગુજરાત ટાઇટન્સે રિટેન કરેલા ખેલાડીઓ
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઇશાંત શર્મા, ગુરનૂર સિંહ બ્રાર, રાશિદ ખાન, માનવ સુથાર, સાઈ કિશોર, જયંત યાદવ.
Class of 2026: Crafted to shine 💎🤩 pic.twitter.com/BCOJB5XnQ8
— Gujarat Titans (@gujarat_titans) December 17, 2025
આ પણ વાંચો - આઈપીએલના ઇતિહાસના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓ
આઈપીએલ 2026 માટે ગુજરાત ટાઇટન્સ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઇશાંત શર્મા, ગુરનૂર સિંહ બ્રાર, રાશિદ ખાન, માનવ સુથાર, સાઈ કિશોર, જયંત યાદવ, અશોક શર્મા, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, પૃથ્વી રાજ, લ્યુક વુડ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us