/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IPL-2026-KKR-Squad.jpg)
IPL 2026 KKR Players List, Full Squad : આઈપીએલ 2026 કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ (તસવીર - @KKRiders)
Kolkata Knight Riders Players List, Full Squad, IPL Auction 2026: કોલકાતા નાઇટ રાઇડર્સે અબુ ધાબીમાં આઇપીએલ મિની હરાજીમાં મોટો ધડાકો કર્યો હતો જ્યારે તેમણે સૌથી વધુ માંગ ધરાવતા કેમરુન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અજિંક્ય રહાણેની ટીમે સૌથી મોટા પર્સ સાથે હરાજીમાં પ્રવેશ કર્યો હોવાથી તે લગભગ નિશ્ચિત હતું. કેકેઆરે ન્યૂઝીલેન્ડના ફિન એલનને રુપિયા 2 કરોડમાં અને ફાસ્ટ બોલર મથિશા પથિરાનાને 18 કરોડ રુપિયા 18માં ખરીદ્યો હતો.
કેકેઆર આઈપીએલ 2026 હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા
| ખેલાડી | બેઝ પ્રાઇઝ | કેટલામાં વેચાયો |
| કેમરુન ગ્રીન (ઓસ્ટ્રેલિયા) | 2 કરોડ | 25.20 કરોડ રૂપિયા |
| મથિશા પથીરાના (શ્રીલંકા) | 2 કરોડ | 18 કરોડ રૂપિયા |
| મુસ્તફિઝુર રહેમાન (બાંગ્લાદેશ) | 2 કરોડ | 9.20 કરોડ રૂપિયા |
| તેજસ્વી સિંહ (ભારતીય, અનકેપ્ડ) | 30 લાખ રૂપિયા | 3 કરોડ રુપિયા |
| રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ) | 2 કરોડ | 2 કરોડ રુપિયા |
| ફિન એલન (ન્યૂઝીલેન્ડ) | 2 કરોડ | 2 કરોડ રુપિયા |
| ટિમ સેઇફર્ટ (ન્યૂઝીલેન્ડ) | 1.5 કરોડ રૂપિયા | 1.5 કરોડ રૂપિયા |
| આકાશદીપ (ભારતીય) | 1 કરોડ | 1 કરોડ રુપિયા |
| રાહુલ ત્રિપાઠી (ભારતીય) | 75 લાખ રૂપિયા | 75 લાખ રૂપિયા |
| દક્ષ કામરા (ભારતીય, અનકેપ્ડ) | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
| સાર્થક રંજન (ભારતીય, અનકેપ્ડ) | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
| પ્રશાંત સોલંકી (ભારતીય, અનકેપ્ડ) | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
| કાર્તિક ત્યાગી (ભારતીય, અનકેપ્ડ) | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
કોલકાતા નાઇટ રાઇડર્સના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી
| ખેલાડી | કેટલું જાળવી રાખવામાં આવે છે? |
| રિંકુ સિંહ (ભારતીય) | 14.40 કરોડ રૂપિયા |
| વરુણ ચક્રવર્તી (ભારતીય) | 13.30 કરોડ રૂપિયા |
| સુનીલ નારાયણ (વેસ્ટ ઇન્ડીઝ) | 13.30 કરોડ રૂપિયા |
| હર્ષિત રાણા (ભારતીય) | 4.4 કરોડ રૂપિયા |
| રમણદીપ સિંહ (ભારતીય) | 4.4 કરોડ રૂપિયા |
| અંકૃશ રઘુવંશી (ભારતીય અનકેપ્ડ) | 3.3 કરોડ રૂપિયા |
| વૈભવ અરોરા (ભારતીય, અનકેપ્ડ) | 2.0 કરોડ રૂપિયા |
| રોવમેન પોવેલ (વેસ્ટ ઇન્ડીઝ) | 1.70 કરોડ રૂપિયા |
| અજિંક્ય રહાણે (ભારતીય) | 1.70 કરોડ રૂપિયા |
| ઉમરાન મલિક (ભારતીય) | 80 લાખ રૂપિયા |
| મનીષ પાંડે (ભારતીય) | 80 લાખ રૂપિયા |
| અનુકુલ રોય (ભારતીય) | 40 લાખ રૂપિયા |
આ પણ વાંચો - આઈપીએલ 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IPL-2026-KKR-Players-List.jpg)
આઈપીએલ 2026 માટે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ
રિંકુ સિંહ, અંગ્રેશ રઘુવંશી, અજિંક્ય રહાણે (કેપ્ટન), મનીષ પાંડે, રોવમેન પોવેલ, સુનીલ નરેન, રમણદીપ સિંહ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક, કેમરૂન ગ્રીન, ફિન એલન, મથિશા પથિરાના, તેજસ્વી સિંહ, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, રાહુલ ત્રિપાઠી, ટિમ શીફર્ટ, મુસ્તફિઝુર રહેમાન, સાર્થક રંજન, દક્ષા કામરા, રચિન રવિન્દ્ર, આકાશ દીપ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us