MI Full Squad : મુંબઈએ ડી કોક સહિત ફક્ત 5 ખેલાડીઓ ખરીદ્યા, આવી છે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ

IPL 2026 MI Players List, Full Squad : આઈપીએલ 2026ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે કુલ 5 ખેલાડીઓ ખરીદ્યા. ક્વિન્ટન ડી કોકને 1 કરોડ રુપિયામાં ટીમમાં જોડ્યો હતો. જાણો હવે કેટલી મજબૂત છે એમઆઈની ટીમ

IPL 2026 MI Players List, Full Squad : આઈપીએલ 2026ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે કુલ 5 ખેલાડીઓ ખરીદ્યા. ક્વિન્ટન ડી કોકને 1 કરોડ રુપિયામાં ટીમમાં જોડ્યો હતો. જાણો હવે કેટલી મજબૂત છે એમઆઈની ટીમ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2026 MI Players List, Full Squad

IPL 2026 MI Players List, Full Squad: આઈપીએલ 2026 મુંબઈ ઇન્ડિયન્સ ટીમ (તસવીર - @mipaltan)

Mumbai Indians Players List, Full Squad, IPL Auction 2026 : આઈપીએલ 2026ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 2.75 કરોડ રૂપિયાની સૌથી ઓછી કિંમત સાથે ઉતરી હતી. તેમણે ક્વિન્ટન ડી કોક અને અથર્વ અંકોલેકર સહિત 5 ખેલાડીઓને ખરીદ્યા હતા. ટીમમાં પહેલાથી જ રોહિત શર્મા, હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા મોટા ખેલાડીઓ સામેલ છે.

Advertisment

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા

  • ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા) - 1 કરોડ રૂપિયા
  • દાનિશ માલેવર (ભારત) - 30 લાખ રૂપિયા.
  • મોહમ્મદ ઇઝહર (ભારત)- 30 લાખ રૂપિયા.
  • અથર્વ અંકોલેકર (ભારત) - 30 લાખ રૂપિયા.
  • મયંક રાવત (ભારત) - 30 લાખ રૂપિયા.

મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કરેલા ખેલાડીઓ

એએમ ગઝનફર, અશ્વિની કુમાર, કોર્બિન બોશ, દીપક ચાહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, મિશેલ સેન્ટનર, નમન ધીર, રઘુ શર્મા, રાજ બાવા, રોબિન મિન્ઝ, રોહિત શર્મા, રેયન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, વિલ જેક, શાર્દુલ ઠાકુર (ટ્રેડ), શેરફેન રુધરફોર્ડ (ટ્રેડ), મયંક માર્કંડે (ટ્રેડ).

આ પણ વાંચો - લખનઉએ જોશ ઇંગ્લિશ પર ખર્ચ કર્યા 8.60 કરોડ, આવી છે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ

Advertisment

આઈપીએલ 2026 માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રિયાન રિકલટન, રોબિન મિન્ઝ, મિશેલ સેન્ટનર, કોર્બિન બોશ, નમન ધીર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, અલ્લાહ ગઝાનફર, અશ્વિની કુમાર, દીપક ચહર, વિલ જેક્સ, રઘુ શર્મા, રાજ અંગદ બાવા, શેરફેન રુધરફોર્ડ, મયંક માર્કંડે, શાર્દુલ ઠાકુર, ક્વિન્ટન ડી કોક, મોહમ્મદ ઇઝહર, દાનિશ માલેવર, અથર્વ અંકોલેકર, મયંક રાવત.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ હરાજી ipl 2026 હાર્દિક પંડ્યા સ્પોર્ટ્સ રોહિત શર્મા IPL ક્રિકેટ