/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IPL-2026-PBKS-Squad.jpg)
IPL 2026 PBKS Players List, Full Squad : આઈપીએલ 2026 પંજાબ કિંગ્સ ટીમ (તસવીર - @PunjabKingsIPL)
Punjab Kings Players List, Full Squad, IPL Auction 2026: પંજાબ કિંગ્સ આઈપીએલ 2026ની હરાજીમાં 11.50 કરોડના પર્સ સાથે ઉતરી હતી. પંજાબે આ હરાજીમાં ફક્ત 4 ખેલાડીઓ ખરીદ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના બેન દ્વારશુઇસ પર 4.40 કરોડ રુપિયામાં ખર્ચ્યા હતા. પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને તેના કારણે ટીમે મોટાભાગના ખેલાડીઓને રિટેન કર્યા હતા.
પંજાબ કિંગ્સે આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા
| ખેલાડી | બેઝ પ્રાઇઝ | કેટલામાં ખરીદાયો |
| બેન દ્વારશુઇસ | 1 કરોડ રૂપિયા | 4.40 કરોડ રૂપિયા |
| કૂપર કોનોલી | 2 કરોડ રૂપિયા | 3 કરોડ રૂપિયા |
| વિશાલ નિષાદ | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
| પ્રવીણ દુબે | 30 લાખ રૂપિયા | 30 લાખ રૂપિયા |
પંજાબ કિંગ્સે રિટેન કરેલા ખેલાડીઓ
| ખેલાડી | કેટલામાં રિટેન કરાયો |
| શ્રેયસ ઐયર | 26.75 કરોડ રૂપિયા |
| અર્શદીપ સિંહ | 18 કરોડ રૂપિયા |
| યુઝવેન્દ્ર ચહલ | 18 કરોડ રૂપિયા |
| માર્કસ સ્ટોઈનિસ | 11 કરોડ રૂપિયા |
| માર્કો જાન્સેન | 7 કરોડ રૂપિયા |
| શશાંક સિંહ | 5.50 કરોડ રૂપિયા |
| નેહલ વાઢેરા | 4.20 કરોડ રૂપિયા |
| પ્રભસિમરન સિંહ | 4 કરોડ રૂપિયા |
| પ્રિયાંશ આર્યા | 3.80 કરોડ રૂપિયા |
| મિશેલ ઓવેન | 3 કરોડ રૂપિયા |
| અઝમતતુલ્લાહ ઉમરઝાઈ | 2.40 કરોડ રૂપિયા |
| લોકી ફર્ગ્યુસન | 2 કરોડ રૂપિયા |
| વિજયકુમાર વિશાક | 1.80 કરોડ રૂપિયા |
| યશ ઠાકુર | 1.60 કરોડ રૂપિયા |
| હરપ્રીત બ્રાર | 1.50 કરોડ રૂપિયા |
| વિષ્ણુ વિનોદ | 95 લાખ રૂપિયા |
| ઝેવિયર બાર્ટલેટ | 80 લાખ રૂપિયા |
| વિશાલ નિષાદ | 30 લાખ રૂપિયા |
| સૂર્યંશ શેગડે | 30 લાખ રૂપિયા |
| પયાલા અવિનાશ | 30 લાખ રૂપિયા |
| મુશીર ખાન | 30 લાખ રૂપિયા |
| હરનૂર પન્નુ | 30 લાખ રૂપિયા |
આ પણ વાંચો - દિલ્હીએ અનકેપ્ડ આકીબ દારને 8.40 કરોડ રુપિયામાં ખરીદ્યો, આવી છે દિલ્હી કેપિટલ્સ ટીમ
આઈપીએલ 2026 માટે પંજાબ કિંગ્સ ટીમ
પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, અઝમતતુલ્લાહ ઉમરઝાઈ, માર્કો જાન્સેન, હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુશીર ખાન, પયાલા અવિનાશ, હરનૂર પન્નુ, સૂર્યાંશ શેગડે, મિશેલ ઓવેન, ઝેવિયર બાર્ટલેટ, લોકી ફર્ગ્યુસન, વિશાક વિજયકુમાર, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ, બેન દ્વારશુઇસ, કૂપર કોનોલી, વિશાલ નિશાદ, પ્રવિણ દુબે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us