RCB Full Squad : વેંટકેશ ઐયરને 7 કરોડમાં ખરીદ્યો, આવી છે ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબીની ટીમ

IPL 2026 RCB Players List, Full Squad : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ મિની હરાજીમાં કુલ 8 ખેલાડીઓ ખરીદ્યા હતા. વેંકટેશ ઐયરને 7 કરોડ રુપિયામાં અને અનકેપ્ડ મંગેશ યાદવને 5.20 કરોડ રુપિયામાં ટીમમાં સામેલ કર્યા હતા. જાણો હવે કેટલી મજબૂત છે આરસીબીની ટીમ

IPL 2026 RCB Players List, Full Squad : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ મિની હરાજીમાં કુલ 8 ખેલાડીઓ ખરીદ્યા હતા. વેંકટેશ ઐયરને 7 કરોડ રુપિયામાં અને અનકેપ્ડ મંગેશ યાદવને 5.20 કરોડ રુપિયામાં ટીમમાં સામેલ કર્યા હતા. જાણો હવે કેટલી મજબૂત છે આરસીબીની ટીમ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2026 RCB Players List, Full Squad

IPL 2026 RCB Players List, Full Squad : આઈપીએલ 2026 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ (તસવીર - @RCBTweets)

Royal Challengers Bengaluru Players List, Full Squad, IPL Auction 2026 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ મિની હરાજીમાં ભારતના વેંકટેશ ઐયરને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેંકટેશ ઐયરને ખરીદવા માટે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો. જોકે આખરે આરસીબીએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

Advertisment

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16.40 કરોડના પર્સ સાથે મિની હરાજીમાં ઉતર્યું હતું અને કુલ 8 ખેલાડીઓ ખરીદ્યા હતા. વેંકટેશ ઐયરને 7 કરોડ રુપિયામાં અને અનકેપ્ડ મંગેશ યાદવને 5.20 કરોડ રુપિયામાં ખરીદ્યા હતા.

આરસીબીએ આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા

ખેલાડીબેઝ પ્રાઇઝકેટલામાં ખરીદ્યો
વેંકટેશ ઐયર (ભારત)2 કરોડ રૂપિયા7 કરોડ રૂપિયા
મંગેશ યાદવ (ભારત, અનકેપ્ડ)30 લાખ રૂપિયા5.20 કરોડ રૂપિયા
જેકબ ડફી (ન્યૂઝીલેન્ડ)2 કરોડ રૂપિયા2 કરોડ રૂપિયા
જોર્ડન કોક્સ (ઇંગ્લેન્ડ)75 લાખ રૂપિયા75 લાખ રૂપિયા
સાત્વિક દેસવાલ (ભારત, અનકેપ્ડ)30 લાખ રૂપિયા30 લાખ રૂપિયા
કનિષ્ક ચૌહાણ (ભારત, અનકેપ્ડ)30 લાખ રૂપિયા30 લાખ રૂપિયા
વિહાન મલ્હોત્રા (ભારત, અનકેપ્ડ)30 લાખ રૂપિયા30 લાખ રૂપિયા
વિકી ઓસ્વાલ (ભારત, અનકેપ્ડ)30 લાખ રૂપિયા30 લાખ રૂપિયા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રિટેન કરાયેલા ખેલાડીઓ

ખેલાડીકેટલા પૈસામાં થયા રિટેન
વિરાટ કોહલી21 કરોડ રૂપિયા
જોશ હેઝલવુડ12.50 કરોડ રૂપિયા
ફિલ સોલ્ટ11.50 કરોડ રૂપિયા
જિતેશ શર્મા11 કરોડ રૂપિયા
રજત પાટીદાર (કેપ્ટન)11 કરોડ રૂપિયા
ભુવનેશ્વર કુમાર10.75 કરોડ રૂપિયા
રસિક દાર સલામ6 કરોડ રૂપિયા
કૃણાલ પંડ્યા5.75 કરોડ રૂપિયા
યશ દયાલ5 કરોડ રૂપિયા
ટિમ ડેવિડ3 કરોડ રૂપિયા
સુયશ શર્મા2.60 કરોડ રૂપિયા
જેકબ બેથેલ2.60 કરોડ રૂપિયા
દેવદત્ત પડીક્કલ2 કરોડ રૂપિયા
નુવાન તુષારા1.60 કરોડ રૂપિયા
રોમારિયો શેફર્ડ1.50 કરોડ રૂપિયા
સ્વપ્નિલ સિંહ50 લાખ રૂપિયા
અભિનંદન સિંહ30 લાખ રૂપિયા
Advertisment

આઈપીએલ 2026 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ

રજત પાટીદાર (કેપ્ટન), અભિનંદન સિંહ, ભુવનેશ્વર કુમાર, દેવદત્ત પડિક્કલ, જેકબ બેથેલ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, કૃણાલ પંડ્યા, નુવાન તુષારા, ફિલ સોલ્ટ, રસિક ડાર સલામ, રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, વિરાટ કોહલી, યશ દયાલ, વેંકટેશ ઐયર, જેકબ ડફી, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ, જોર્ડન કોક્સ, કનિષ્ક ચૌહાણ, વિહાન મલ્હોત્રા, વિકી ઓસ્વાલ.

ipl 2026 સ્પોર્ટ્સ Virat Kohli IPL ક્રિકેટ રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલ હરાજી