SRH Full Squad : SRH એ લિવિંગસ્ટોનને 13 કરોડમાં ખરીદ્યો, આવી છે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ

IPL 2026 SRH Players List, Full Squad : સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2026ની હરાજીમાં કુલ 10 ખેલાડીઓની ખરીદી કરી હતી. લિયામ લિવિંગસ્ટોનને 13 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. જાણો હવે કેટલી મજબૂત છે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ

IPL 2026 SRH Players List, Full Squad : સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2026ની હરાજીમાં કુલ 10 ખેલાડીઓની ખરીદી કરી હતી. લિયામ લિવિંગસ્ટોનને 13 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. જાણો હવે કેટલી મજબૂત છે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2026 SRH Players List, Full Squad

IPL 2026 SRH Players List, Full Squad:

Sunrisers Hyderabad Players List, Full Squad, IPL Auction 2026: આઈપીએલ 2026ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 25.50 કરોડ રૂપિયા સાથે ઉતરી હતી. આ ટીમની કમાન ઓસ્ટ્રેલિયન લેજન્ડ પેટ કમિન્સ સંભાળી રહ્યા છે. પેટ કમિન્સ ઉપરાંત અભિષેક શર્મા, ઈશાન કિશન, ટ્રેવિસ હેડ, નીતિશ કુમાર રેડ્ડી અને હેનરિચ ક્લાસેન પહેલાથી જ ટીમમાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 માટે 15 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

Advertisment

સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026ની હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા

  • લિયામ લિવિંગસ્ટોન - 13 કરોડ રુપિયા
  • જેક એડવર્ડ્સ - 3 કરોડ રુપિયા
  • સલિલ અરોરા - 1.50 કરોડ રુપિયા
  • શિવમ માવી - 75 લાખ રુપિયા
  • ક્રેઇન્સ ફુલેતરા - 30 લાખ રુપિયા
  • પ્રફુલ હિંગે - 30 લાખ રુપિયા
  • અમિત કુમાર - 30 લાખ રુપિયા
  • ઓમકાર તરમાલે - 30 લાખ રુપિયા
  • શાકીબ હુસૈન - 30 લાખ રુપિયા
  • શિવાંગ કુમાર - 30 લાખ રુપિયા

સનરાઇઝર્સ હૈદરાબાદના રિટેન ખેલાડીઓની યાદી

હેનરિચ ક્લાસેન, પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ, ઇશાન કિશન, ઝીશાન અન્સારી, જયદેવ ઉનડકટ, બ્રાયડન કાર્સ, કામિન્દુ મેન્ડિસ, અનિકેત વર્મા, ઇશાન મલિંગા, રવિચંદ્રન સ્મરણ, હર્ષ દુબે.

IPL 2026 SRH Players List
આઈપીએલ 2026 સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ

આ પણ વાંચો - આઈપીએલ 2026 માટે ગુજરાત ટાઇટન્સ ટીમ

આઈપીએલ 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ

હેનરિચ ક્લાસેન, પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષલ પટેલ, ઇશાન કિશન, ઝીશાન અન્સારી, જયદેવ ઉનડકટ, બ્રાયડન કાર્સ, કામિન્દુ મેન્ડિસ, અનિકેત વર્મા, ઇશાન મલિંગા, રવિચંદ્રન સ્મરણ, હર્ષ દુબે, લિયામ લિવિંગસ્ટોન, જેક એડવર્ડ્સ, સલિલ અરોરા, શિવમ માવી, ક્રેઇન્સ ફુલેતરા, પ્રફુલ હિંગે, અમિત કુમાર, ઓમકાર તરમાલે, શાકીબ હુસૈન, શિવાંગ કુમાર.

Advertisment
ipl 2026 સ્પોર્ટ્સ IPL ક્રિકેટ સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ હરાજી અભિષેક શર્મા