KKR vs RCB Highlights, IPL 2024 : આઈપીએલ 2024, આરસીબી સામે કેકેઆરનો 1 રને રોમાંચક વિજય

KKR vs RCB Highlights, Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: શ્રેયસ ઐયરના 36 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 50 રન, આન્દ્રે રસેલની 3 વિકેટ, આરસીબીનો સાતમો પરાજય

KKR vs RCB Highlights, Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: શ્રેયસ ઐયરના 36 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 50 રન, આન્દ્રે રસેલની 3 વિકેટ, આરસીબીનો સાતમો પરાજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
KKR vs RCB Live Updates, KKR vs RCB, IPL 2024

KKR vs RCB Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 36મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 1 રને વિજય મેળવ્યો

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru Highlights, IPL 2024, આઈપીએલ 2024 કોલકાતા વિ. બેંગલોર સ્કોર : શ્રેયસ ઐયરની અડધી સદી અને આન્દ્રે રસેલના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 222 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આરસીબીને અંતિમ ઓવરમાં જીત માટે 21 રનની જરૂર હતી પણ 19 રન બનાવી શક્યું હતું.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : ફિલ સોલ્ટ, સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

  • Apr 21, 2024 19:49 IST

    કેકેઆરનો 1 રને રોમાંચક વિજય

    શ્રેયસ ઐયરની અડધી સદી અને આન્દ્રે રસેલના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 222 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આરસીબીને અંતિમ ઓવરમાં જીત માટે 21 રનની જરૂર હતી પણ 19 રન બનાવી શક્યું હતું.



  • Apr 21, 2024 19:43 IST

    કોલકાતા નાઇટ રાઇડર્સનો 1 રને રોમાંચક વિજય

    કોલકાતા નાઇટ રાઇડર્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 1 રને રોમાંચક વિજય. આરસીબી 221 રનમાં ઓલઆઉટ



  • Advertisment
  • Apr 21, 2024 19:41 IST

    કર્ણ શર્મા 20 રને આઉટ

    કર્ણ શર્મા 7 બોલમાં 3 સિક્સર સાથે 20 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 19:32 IST

    દિનેશ કાર્તિક 25 રને રન આઉટ

    દિનેશ કાર્તિક 18 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 25 રન બનાવી રસેલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 19:22 IST

    સુયશ પ્રભુદેસાઇ 24 રને આઉટ

    સુયશ પ્રભુદેસાઇ 18 બોલમાં 3 ફોર સાથે 24 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 18:59 IST

    મહિપાલ લોમરોર 4 રને આઉટ

    મહિપાલ લોમરોર 3 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં આઉટ થયો.



  • Apr 21, 2024 18:58 IST

    કેમરુન ગ્રીન 1 રને આઉટ

    કેમરુન ગ્રીન 4 બોલમાં 1 સિક્સર સાથે 6 રન બનાવી સુનીલ નારાયણનો શિકાર બન્યો.



  • Apr 21, 2024 18:44 IST

    વિલ જેક્સ 55 રને આઉટ

    વિલ જેક્સ 32 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે 55 રન બનાવી રસેલની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 137 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 21, 2024 18:42 IST

    રજત પાટીદારની અડધી સદી

    રજત પાટીદારે 21 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 21, 2024 18:33 IST

    વિલ જેક્સની અડધી સદી

    વિલ જેક્સે 29 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 21, 2024 18:09 IST

    ફાફ ડુ પ્લેસિસ 7 રને આઉટ

    ફાફ ડુ પ્લેસિસ 7 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 18:02 IST

    વિરાટ કોહલી 18 રને આઉટ

    વિરાટ કોહલી 7 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 18 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 17:53 IST

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. હર્ષિત રાણાની પ્રથમ ઓવરમાં 12 રન બનાવ્યા.



  • Apr 21, 2024 17:32 IST

    કેકેઆરના 20 ઓવરમાં 6 વિકેટે 222 રન

    કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટે 222 રન બનાવી લીધા છે. આરસીબીને 223 રનનો પડકાર મળ્યો છે.



  • Apr 21, 2024 17:31 IST

    રમનદી સિંહના અણનમ 24 રન

    આન્દ્રે રસેલના 20 બોલમાં 4 ફોર સાથે અણનમ 27 રન અને રમનદી સિંહના 9 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 24 રન.



  • Apr 21, 2024 17:12 IST

    શ્રેયસ ઐયર 50 રને આઉટ

    શ્રેયસ ઐયરે 36 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 50 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 17:11 IST

    શ્રેયસ ઐયરની 35 બોલમાં અડધી સદી

    શ્રેયસ ઐયરે 35 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી



  • Apr 21, 2024 17:00 IST

    આરસીબીના 16 ઓવરમાં 5 વિકેટે 155 રન

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 16 ઓવરમાં 5 વિકેટે 155 રન. શ્રેયસ ઐયર 40 અને આન્દ્રે રસેલ 6 રને રમતમાં છે.



  • Apr 21, 2024 16:49 IST

    રિંકુ સિંહ 24 રને આઉટ

    રિંકુ સિંહ 16 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 24 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 16:29 IST

    વેંકટેશ ઐયર 16 રને આઉટ

    વેંકટેશ ઐયર 8 બોલમાં 3 ફોર સાથે 16 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 16:12 IST

    અંગક્રિશ રઘુવંશી 3 રને આઉટ

    અંગક્રિશ રઘુવંશી 4 બોલમાં 3 રન બનાવી યશ દયાલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 16:04 IST

    સુનીલ નારાયણ 10 રને આઉટ

    સુનીલ નારાયણ 15 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી યશ દયાલની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 15:57 IST

    ફિલિપ સોલ્ટ 48 રને આઉટ

    ફિલિપ સોલ્ટ 14 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે 48 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 21, 2024 15:55 IST

    લોકી ફર્ગ્યુસનની ઓવરમાં 28 રન

    લોકી ફર્ગ્યુસનની ઓવરમાં ફિલિપ સોલ્ટે 28 રન ફટકાર્યા. બે સિક્સર અને 4 ફોર ફટકારી.



  • Apr 21, 2024 15:38 IST

    સુનીલ નારાયણ અને ફિલિપ સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા

    કેકેઆર તરફથી સુનીલ નારાયણ અને ફિલિપ સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા. મોહમ્મદ સિરાજની પ્રથમ ઓવરમાં 10 રન ફટકાર્યા.



  • Apr 21, 2024 15:11 IST

    કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

    ફિલ સોલ્ટ, સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.



  • Apr 21, 2024 15:10 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, 7 મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ, યશ દયાલ



  • Apr 21, 2024 15:06 IST

    આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે



  • Apr 21, 2024 15:05 IST

    કોલકાતા અને બેંગલોર વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 36મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.



રોયલ ચેલેન્જર્સ બેંગલોર કોલકાતા નાઇટ રાઇડર્સ IPL Virat Kohli સ્પોર્ટ્સ