/indian-express-gujarati/media/media_files/2026/02/21/new-zealand-vs-pakistan-live-score-2026-02-21-17-26-32.jpg)
New Zealand vs Pakistan T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ન્યૂઝીલેન્ડ વિ પાકિસ્તાન મેચ અપડેટ્સ Photograph: (જનસત્તા)
T20 World Cup 2026, New Zealand vs Pakistan Cricket Score Updates : ટી 20 વર્લ્ડ કપ 2025 ના સુપર 8 મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ થતા બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં હતી. પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે વરસાદના કારણે એકપણ બોલ ફેંકી શકાયો ન હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ટીમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, જીમી નિશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન.
પાકિસ્તાન : સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, સલમાન મિર્ઝા, ઉસ્માન તારીક.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us