T20 World Cup 2024 Points Table, ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ : કયા ગ્રુપમાં કઇ ટીમ રહી નંબર વન

T20 World Cup 2024 Points Table : ટી 20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 માટે ક્વોલિફાય કરનાર ટીમોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

Written by Ashish Goyal
Updated : June 18, 2024 22:24 IST
T20 World Cup 2024 Points Table, ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ : કયા ગ્રુપમાં કઇ ટીમ રહી નંબર વન
T20 World Cup 2024 Points Table, ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ (ફાઇલ ફોટો)

T20 World Cup 2024 Points Table, ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ : આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડ સમાપ્ત થઇ ગયો છે. બધી ટીમોએ પોતાની 4-4 મેચો રમી લીધી છે. ગ્રુપ-એ માં ભારત 4 મેચમાં 3 જીત સાથે 7 પોઇન્ટ મેળવી ટોચના સ્થાને છે. હવે સુપર 8 રાઉન્ડનો પ્રારંભ થશે.

ટી 20 વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ (T20 World Cup 2024 Points Table)

ગ્રુપ-એ

ટીમમેચજીતહારરદપોઈન્ટરનરેટ
ભારત430171.137
યુનાઇડેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા421150.127
પાકિસ્તાન442040.294
કેનેડા41213-0.493
આયર્લેન્ડ40311-1.293

ગ્રુપ-બી

ટીમમેચજીતહારરદપોઈન્ટરનરેટ
ઓસ્ટ્રેલિયા440082.791
ઇંગ્લેન્ડ421153.611
સ્કોટલેન્ડ 421151.255
નામીબિયા41302-2.585
ઓમાન40400-3.062

આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ : રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર ફટકારી, વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડ્યો

ગ્રુપ-સી

ટીમમેચજીતહારરદપોઈન્ટરનરેટ
વેસ્ટ ઇન્ડીઝ440083.257
અફઘાનિસ્તાન 431061.835
ન્યૂઝીલેન્ડ422040.415
યુગાન્ડા41302-4.510
પપુઆ ન્યૂ ગુએના40400-1.268

ગ્રુપ – ડી

ટીમમેચજીતહારરદપોઈન્ટરનરેટ
સાઉથ આફ્રિકા440080.470
બાંગ્લાદેશ431060.616
શ્રીલંકા412130.863
નેધરલેન્ડ્સ41302-1.358
નેપાળ40311-0.542

ટી 20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. 5-5 ટીમના ચાર ગ્રુપ પાડવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમોએ સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. ક્વોલિફાય કરનાર ટીમોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ