Ind vs Nam Live, T20 World Cup 2026: ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ નામિબિયા હેડ ટુ હેડ રેકોર્ડ

India vs Namibia Live Cricket Score, T20 World Cup 2026 : આઈસીસી ટી 20 વર્લ્ડ કપની 18મી મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામે ટકરાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ind vs Nam live score

Ind vs Nam, T20 World Cup 2026: ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ નામીબિયા મેચ અપડેટ્સ Photograph: (@ICC)

T20 World Cup 2026 Ind vs Nam Live Match Updates : આઈસીસી ટી 20 વર્લ્ડ કપની 18મી મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામે ટકરાશે. ભારતીય ટીમે અમેરિકા સામેની પ્રથમ મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે નામિબિયાનો નેધરલેન્ડ સામે સાત વિકેટથી પરાજય થયો હતો.

Advertisment

ભારતની રણનીતિ

અભિષેક શર્માને પેટની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. નામીબિયાની મેચના એક દિવસ પહેલા તેને રજા આપવામાં આવી હતી પણ ભારતીય ટીમ મેનેજમેન્ટને નામીબિયા સામેની મેચમાં આરામ આપી શકે છે. કારણ કે તેણે ત્રણ દિવસ બાદ પાકિસ્તાન સામે રમવાનું છે અને તે માટે તેણે કોલંબો પ્રવાસ ખેડવો પડશે.

ભારત વિ નામીબિયા હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને નામીબિયા વચ્ચે હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે ફક્ત એક જ ટી 20 મેચ રમાઇ છે. જેમાં ભારતે નામીબિયાને નવ વિકેટથી હરાવ્યું હતું. 2021ના વર્લ્ડ કપમાં નામીબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 132 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો હતો.  

ભારત અને નામીબિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન 

ભારત : સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

Advertisment

નામીબિયા : લોરેન સ્ટીનકેમ્પ, જેન ફ્રાયલિંક, જેન નિકોલ લોફ્ટી-ઈટન, ગેર્હાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેજે શ્મિટ, જેન ગ્રીન, ડાયલન લેચર, રુબેન ટ્રમ્પેલમેન, વિલેમ માયબર્ગ, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ, મેક્સ હિંગો.

  • Feb 12, 2026 16:32 IST

    Ind vs Nam Live : ભારત વિ નામીબિયા હેડ ટુ હેડ રેકોર્ડ

    ભારત અને નામીબિયા વચ્ચે હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે ફક્ત એક જ ટી 20 મેચ રમાઇ છે. જેમાં ભારતે નામીબિયાને નવ વિકેટથી હરાવ્યું હતું. 2021ના વર્લ્ડ કપમાં નામીબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 132 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો હતો.  

  • Feb 12, 2026 15:38 IST

    Ind vs Nam Live : ભારતની રણનીતિ

    અભિષેક શર્માને પેટની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. નામીબિયાની મેચના એક દિવસ પહેલા તેને રજા આપવામાં આવી હતી પણ ભારતીય ટીમ મેનેજમેન્ટને નામીબિયા સામેની મેચમાં આરામ આપી શકે છે. કારણ કે તેણે ત્રણ દિવસ બાદ પાકિસ્તાન સામે રમવાનું છે અને તે માટે તેણે કોલંબો પ્રવાસ ખેડવો પડશે.

  • Feb 12, 2026 15:37 IST

    Ind vs Nam Live : આજે ભારત વિ નામીબિયા વચ્ચે મેચ

    આઈસીસી ટી 20 વર્લ્ડ કપની 18મી મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામીબિયા સામે ટકરાશે. ભારતીય ટીમે અમેરિકા સામેની પ્રથમ મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે નામિબિયાનો નેધરલેન્ડ સામે સાત વિકેટથી પરાજય થયો હતો.

નામિબિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ