T20 World Cup 2026 Live Score: સ્કોટલેન્ડએ 4 વિકેટ સાથે બનાવ્યા 207 રન, ડેબ્યુ ટીમ ઈટાલી સામે મોટો લક્ષ્યાંક

italy vs Scotland Live Cricket Score, T20 World Cup 2026 Today Match Live Score Updates: દિવસની પહેલી મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે ઇટાલી અને સ્કોટલેન્ડ વચ્ચે છે. ઇટાલીએ સ્કોટલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં ટોસ જીતી લીધો છે. ટોસ જીતને ઈટાલીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરીને 207 રન બનાવ્યા છે.

italy vs Scotland Live Cricket Score, T20 World Cup 2026 Today Match Live Score Updates: દિવસની પહેલી મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે ઇટાલી અને સ્કોટલેન્ડ વચ્ચે છે. ઇટાલીએ સ્કોટલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં ટોસ જીતી લીધો છે. ટોસ જીતને ઈટાલીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરીને 207 રન બનાવ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
italy vs Scotland T20I WC 2026

ઈટાલી વિ સ્કોટલેન્ડ ટી 20 વર્લડકપ મેચ Photograph: (X @ICC)

italy vs Scotland T20I WC 2026 Live Score: T20 વર્લ્ડ કપ 2026 ના ત્રીજા દિવસે આજે, 9 ફેબ્રુઆરીએ પહેલી મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે ઇટાલી અને સ્કોટલેન્ડ વચ્ચે છે, ઇટાલીએ સ્કોટલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં ટોસ જીતી લીધો છે. ટોસ જીતને ઈટાલીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે સ્કોટલેન્ડ પહેલા બેટિંગ કરી હતી. પહેલી બેટિંગ લઈને સ્કોટલેન્ડના બેસ્ટમેનોએ 20 ઓવરની અંતે 207 રન બનાવ્યા છે. સ્કોટલેન્ડને 4 વિકેટનું નુકસાન ભોગવવું પડ્યું હતું. આમ ઈટાલીને મેચ જીતવા માટે 208 રનનો લક્ષ્યાંક સર કરવો પડશે.

Advertisment

સ્કોટલેન્ડ બેસ્ટમેનોનો દેખાવ- 207 રન બનાવ્યા

  • જ્યોર્જ મુન્સી - 84
  • માઈકલ જોન્સ - - 37
  • બ્રાન્ડન મેકમુલન - 41
  • રિચી બેરિંગ્ટન - 15
  • ટોમ બ્રુસ - 1
  • માઈકલ લીસ્ક - 22

ઈટાલીના બોલરોનો દેખાવ

બોલરવિકેટરન
અલી હસન121
ગ્રાન્ટ સ્ટુઅર્ટ144
થોમસ ડ્રાકા137
જેજે સ્મટ્સ138
બેન માનેન્ટી020
હેરી માનેન્ટી015
ક્રિશન કાલુમાગે032

ઇટાલીનો પ્લેઇંગ 11

જસ્ટિન મોસ્કા, એન્થોની મોસ્કા, જેજે સ્મટ્સ, વેઇન મેડસેન (કેપ્ટન), હેરી મેન્ટી, બેન મેન્ટી, ગિયાન મીડ (વિકેટકીપર), ગ્રાન્ટ સ્ટુઅર્ટ, ક્રિશાન કાલુગામેજ, અલી હસન, થોમસ ડ્રેકા

Advertisment

સ્કોટલેન્ડનો પ્લેઇંગ 11

જ્યોર્જ મુન્સે, માઇકલ જોન્સ, બ્રેન્ડન મેકમુલન, રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ (વિકેટકીપર), માર્ક વોટ, માઇકલ લીસ્ક, ઓલિવર ડેવિડસન, બ્રેડ વ્હીલ, બ્રેડ કરી

  • Feb 09, 2026 12:42 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : ઈટાલીના બોલરોનો દેખાવ

    બોલરવિકેટરન
    અલી હસન121
    ગ્રાન્ટ સ્ટુઅર્ટ144
    થોમસ ડ્રાકા137
    જેજે સ્મટ્સ138
    બેન માનેન્ટી020
    હેરી માનેન્ટી015
    ક્રિશન કાલુમાગે032



  • Feb 09, 2026 12:40 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : સ્કોટલેન્ડ બેસ્ટમેનોનો દેખાવ- 207 રન બનાવ્યા

    જ્યોર્જ મુન્સી 84
    માઈકલ જોન્સ 37
    બ્રાન્ડન મેકમુલન 41
    રિચી બેરિંગ્ટન 15
    ટોમ બ્રુસ 1
    માઈકલ લીસ્ક 22



  • Feb 09, 2026 12:36 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : સ્કોટલેન્ડનનો દાવ પુરો, ઈટાલીને 208 રનનો લક્ષ્યાંક

    પહેલી બેટિંગ લઈને સ્કોટલેન્ડના બેસ્ટમેનોએ 20 ઓવરની અંતે 207 રન બનાવ્યા છે. સ્કોટલેન્ડને 4 વિકેટનું નુકસાન ભોગવવું પડ્યું હતું. આમ ઈટાલીને મેચ જીતવા માટે 208 રનનો લક્ષ્યાંક સર કરવો પડશે.



  • Feb 09, 2026 12:29 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : 15 ઓવર પછી સ્કોટલેન્ડનો સ્કોર 2 વિકેટે 136 રન

    ઇનિંગની 15 ઓવર પછી, સ્કોટલેન્ડે 2 વિકેટે 136 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડને માઈકલ જોન્સના રૂપમાં બીજો આંચકો લાગ્યો, જે 37 રન બનાવીને આઉટ થયા. જ્યોર્જ મુન્સી 84 રન બનાવીને આઉટ થયા.



  • Feb 09, 2026 12:07 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : સ્કોટલેન્ડને પહેલો ફટકો પડ્યો, જ્યોર્જ મુન્સી આઉટ

    સ્કોટલેન્ડ ટીમની પહેલી વિકેટ પડી છે. જ્યોર્જ મુન્સી54 બોલમાં 84 રન બનાવી આઉટ થયો છે.



  • Feb 09, 2026 12:03 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : 10 ઓવર પછી સ્કોટલેન્ડનો સ્કોર 91/0 છે.

    સ્કોટલેન્ડે ઇટાલી સામે મજબૂત શરૂઆત કરી છે. તેમણે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 91 રન બનાવ્યા છે. જ્યોર્જ મુન્સે 63 અને માઈકલ જોન્સ 23 રન બનાવીને રમતમાં છે. આ દરમિયાન, ઇટાલી હજુ પણ વિકેટવિહીન છે.



  • Feb 09, 2026 11:40 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : 5 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે

    સ્કોટલેન્ડની ઇનિંગની પાંચ ઓવર પૂરી થઈ ગઈ છે. સ્કોટલેન્ડે મજબૂત શરૂઆત કરી છે. તેઓએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 39 રન બનાવ્યા છે. માઈકલ જોન્સ 9 બોલમાં 7 અને જ્યોર્જ મુન્સે 21 બોલમાં 32 રન બનાવીને રમતમાં છે.



  • Feb 09, 2026 11:14 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : સ્કોટલેન્ડનો દાવ શરૂ થયો

    સ્કોટલેન્ડનો દાવ શરૂ થઈ ગયો છે. સ્કોટલેન્ડ માટે માઈકલ જોન્સ અને જ્યોર્જ મુન્સી ઇનિંગની શરૂઆત કરી રહ્યા છે, અને બંને બેટ્સમેનોએ ઝડપી શરૂઆત આપી છે. સ્કોટલેન્ડે પ્રથમ ઓવરમાં 10 રન બનાવી લીધા છે.



  • Feb 09, 2026 11:04 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : ઇટાલીનું વર્લ્ડ કપ ડેબ્યૂ

    ઇટાલીની રાષ્ટ્રીય ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સિનિયર કેટેગરીમાં મેદાનમાં ઉતરશે, જે ફૂટબોલ પ્રેમી રાષ્ટ્ર માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ મેચમાં યુરોપના બે સૌથી મોટા રાષ્ટ્રો એકબીજા સામે ટકરાશે.



  • Feb 09, 2026 11:01 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : સ્કોટલેન્ડનો પ્લેઇંગ 11

    જ્યોર્જ મુન્સે, માઇકલ જોન્સ, બ્રેન્ડન મેકમુલન, રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ (વિકેટકીપર), માર્ક વોટ, માઇકલ લીસ્ક, ઓલિવર ડેવિડસન, બ્રેડ વ્હીલ, બ્રેડ કરી



  • Feb 09, 2026 11:01 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : ઇટાલીનો પ્લેઇંગ 11

    જસ્ટિન મોસ્કા, એન્થોની મોસ્કા, જેજે સ્મટ્સ, વેઇન મેડસેન (કેપ્ટન), હેરી મેન્ટી, બેન મેન્ટી, ગિયાન મીડ (વિકેટકીપર), ગ્રાન્ટ સ્ટુઅર્ટ, ક્રિશાન કાલુગામેજ, અલી હસન, થોમસ ડ્રેકા



  • Feb 09, 2026 10:59 IST

    ITA vs SCO Live Score, ICC T20 World Cup 2026 : ટોસ જીતી ઈટાલીએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

    ઇટાલીએ સ્કોટલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં ટોસ જીતી લીધો છે. ટોસ જીતને ઈટાલીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે સ્કોટલેન્ડ પહેલા બેટિંગ કરશે.



ઇટાલી સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ ક્રિકેટ