/indian-express-gujarati/media/media_files/2026/02/10/nz-vs-uae-live-score-t20-world-cup-2026-2026-02-10-14-24-41.jpg)
T20 World Cup 2026 NZ vs UAE Live Cricket Score in Gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ન્યૂઝીલેન્ડ વિ યૂએઈ લાઇવ અપડેટ્સ Photograph: (આઈસીસી)
New Zealand vs United Arab Emirates T20I WC 2026 Group D Match 11 Live Score: ટી 20 વર્લ્ડ કપ 2026માં યૂએઈએ 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 174 રનનો પડકાર મળ્યો છે. ગ્રુપ ડી ની આ મેચ ચેન્નાઇમાં રમાઇ રહી છે.
યૂએઈ ઇનિંગ્સ
-કેપ્ટન મોહમ્મદ વસીમના 45 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 66 રન
-મયંક કુમાર 13 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 21 રને કેચ આઉટ થયો.
-હર્ષિત કૌશિક 6 બોલમાં 2 રને ફિલિપ્સનો શિકાર બન્યો
-આલિશાન શરાફુ 47 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 55 રને સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ થયો.
-આલીશાન શરાફુએ 39 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-યૂએઈએ 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-યૂએઈએ 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-આર્યનશ શર્મા 6 બોલમાં 2 ફોર સાથે 8 રને જેકોબ ડફીની ઓવરમાં કેચ આઉટ થયો.
- યૂનાઇટેડ આરબ અમીરાતના કેપ્ટન મોહમ્મદ વસીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ટિમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, જીમી નિશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, જેકોબ ડફી.
યૂએઇ : આર્યનશ શર્મા, મોહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, મયંક કુમાર, સોહેબ ખાન, હર્ષિત કૌશિક, મોહમ્મદ અરફાન, ધ્રુવ પરાશર, હૈદર અલી, જુનેદ સિદ્દીક, મોહમ્મદ રોહિદ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us