/indian-express-gujarati/media/media_files/2026/02/10/pak-vs-usa-live-score-t20-world-cup-2026-2026-02-10-17-50-34.jpg)
T20 World Cup 2026 PAK vs USA Live Cricket Score in Gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, પાકિસ્તાન વિ યુએસએ મેચ લાઇવ અપડેટ્સ
Pakistan vs United States of America T20I WC 2026 Group A Match 10 Live Score : ટી 20 વર્લ્ડ કપ 2026 ની 12મી મેચમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સામે પાકિસ્તાને 6 ઓવરમાં 2 વિકેટે 56 રન બનાવી લીધા છે.
પાકિસ્તાન ઇનિંગ્સ
-સલમાન આગા 3 બોલમાં 1 રને શેડલી વાન શાલ્કવિકની ઓવરમાં કેચ આઉટ થયો.
-સૈમ અયુબ 17 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 19 રને શેડલી વાન શાલ્કવિકનો શિકાર બન્યો.
-યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પાકિસ્તાન : સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારીક, અબરાર અહેમદ.
યુએસએ : એન્ડ્રીસ ગૌસ, શયાન જાંહગીર, મોનાંક પટેલ (કેપ્ટન), મિલિંદ કુમાર, સંજય ક્રિષ્નામૂર્તિ, શુભમ રંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસીન, શેડલી વાન શાલ્કવિક, એહસાન આદિલ, સૌરભ નેત્રાવલકર.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us