/indian-express-gujarati/media/media_files/2026/02/09/t20-world-cup-2026-zim-vs-oma-live-2026-02-09-14-47-50.jpg)
T20 World Cup 2026 ZIM vs OMA Live Cricket Score in Gujarati : Photograph: (icc)
Oman vs Zimbabwe T20I WC 2026 Group B Match 8 Live Score : આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026ની આઠમી મેચમાં ગ્રુપ B માં ઝિમ્બાબ્વે સામે ઓમાને 16 ઓવરમાં 7 વિકેટે 71 રન બનાવી લીધા છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલંબોના ઐતિહાસિક સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઝિમ્બાબ્વે : બ્રાયન બેનેટ, તદીવાનાશે મારુમની, ડિયોન માયર્સ, બ્રેન્ડન ટેલર, સિકંદર રઝા (કેપ્ટન), રેયાન બર્લ, તાશિંગા મુસેકિવા, વેલિંગ્ટન મસાકદઝા, બ્રેડ ઈવાન્સ, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝરબાની.
ઓમાન : જતિન્દર સિંહ (કેપ્ટન), આમિર કલીમ, હમ્માદ મિર્ઝા, વસીમ અલી, કરણ સોનાવાલે, વિનાયક શુક્લા, જીતેન રામાનંદી, નદીમ ખાન, સુફિયાન મેહમૂદ, શાહ ફૈઝલ, શકીલ અહેમદ.
- Feb 09, 2026 16:11 IST
Oman vs Zimbabwe Live : વિનાયક શુક્લા આઉટ
વિનાયક શુક્લા 21 બોલમાં 4 ફોર સાથે 28 રન બનાવી નગરવાની ઓવરમાં કેચ આઉટ થયો. ઓમાને 69 રને છઠ્ઠી વિકેટ ગુમાવી. ઓમાને 11.4 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.
- Feb 09, 2026 15:54 IST
Oman vs Zimbabwe Live : વસીમ અલી બોલ્ડ
વસીમ અલી 8 બોલમાં 3 રન બનાવી સિંકદર રઝાની ઓવરમાં બોલ્ડ થયો. ઓમાને 27 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે.
- Feb 09, 2026 15:37 IST
Oman vs Zimbabwe Live : ઓમાને 17 રનમાં 4 વિકેટ ગુમાવી
આમિર કલીમ 7 બોલમાં 1 ફોર સાથે 5 રને મુઝરબાનીની ઓવરમાં કેચ આઉટ થયો. કરણ સોનાવાલે 6 બોલમાં ખાતું ખોલાયા વિના મુઝરબાનીનો શિકાર બન્યો. ઓમાને 17 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે.
- Feb 09, 2026 15:16 IST
Oman vs Zimbabwe Live : ઓમાને 8 રનમાં 2 વિકેટ ગુમાવી.
જતિન્દર સિંહ 5 બોલમાં 1 ફોર સાથે 5 રને મુઝરબાનીની ઓવરમાં બોલ્ડ થયો. હમ્માદ મિર્ઝા 5 બોલમાં ખાતું ખોલાયા વિના નગરવાની ઓવરમાં કેચ આઉટ થયો. ઓમાને 8 રનમાં 2 વિકેટ ગુમાવી.
- Feb 09, 2026 14:58 IST
Oman vs Zimbabwe Live : ઝિમ્બાબ્વે પ્લેઇંગ ઇલેવન
બ્રાયન બેનેટ, તદીવાનાશે મારુમની, ડિયોન માયર્સ, બ્રેન્ડન ટેલર, સિકંદર રઝા (કેપ્ટન), રેયાન બર્લ, તાશિંગા મુસેકિવા, વેલિંગ્ટન મસાકદઝા, બ્રેડ ઈવાન્સ, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝરબાની.
- Feb 09, 2026 14:58 IST
Oman vs Zimbabwe Live : ઓમાન પ્લેઇંગ ઇલેવન
જતિન્દર સિંહ (કેપ્ટન), આમિર કલીમ, હમ્માદ મિર્ઝા, વસીમ અલી, કરણ સોનાવાલે, વિનાયક શુક્લા, જીતેન રામાનંદી, નદીમ ખાન, સુફિયાન મેહમૂદ, શાહ ફૈઝલ, શકીલ અહેમદ.
- Feb 09, 2026 14:53 IST
Oman vs Zimbabwe Live : ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026ની આઠમી મેચમાં ગ્રુપ B માં ઓમાન સામે ટીમ ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલંબોના ઐતિહાસિક સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે રમાઇ રહી છે.
- Feb 09, 2026 14:51 IST
Oman vs Zimbabwe Live : ઝિમ્બાબ્વે વિ ઓમાન મેચ
આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026ની આઠમી મેચમાં ગ્રુપ B ની ટીમ ઝિમ્બાબ્વે અને ઓમાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલંબોના ઐતિહાસિક સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે રમાશે. કોલંબોની પીચ પર સ્પિનર્સ મુખ્ય ભૂમિકા ભજવશે, તેથી બંને ટીમોના કેપ્ટન કઈ વ્યૂહરચના અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us