Vijay Hazare Trophy Points Table : વિજય હઝારે ટ્રોફી પોઇન્ટ ટેબલ, કયા ગ્રુપમાં કઇ ટીમ છે નંબર વન, જાણો

Vijay Hazare Trophy Points Table 2025-26 : વિજય હઝારે ટ્રોફી પોઇન્ટ ટેબલ 2025-26 અહીં જણાવી રહ્યા છીએ. કયા ગ્રુપમાં કઇ ટીમ છે નંબર વન ટીમ અને કઇ ટીમ છે છેલ્લે તે વિશે તમામ માહિતી જાણો

Vijay Hazare Trophy Points Table 2025-26 : વિજય હઝારે ટ્રોફી પોઇન્ટ ટેબલ 2025-26 અહીં જણાવી રહ્યા છીએ. કયા ગ્રુપમાં કઇ ટીમ છે નંબર વન ટીમ અને કઇ ટીમ છે છેલ્લે તે વિશે તમામ માહિતી જાણો

author-image
Ashish Goyal
New Update
Vijay Hazare Trophy Points Table

વિજય હઝારે ટ્રોફી પોઇન્ટ ટેબલ Photograph: (સોશિયલ મીડિયા)

Vijay Hazare Trophy Points Table 2025-26 : વિજય હઝારે ટ્રોફી 2025-26નો બીજો રાઉન્ડ શુક્રવારે (26 ડિસેમ્બર) પૂર્ણ થયો હતો. હવે ત્રીજો રાઉન્ડ સોમવારને 29 ડિસેમ્બરના રોજ રમાશે. આ દરમિયાન પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગ્રુપ-એ માં મધ્યપ્રદેશ, ગ્રુપ- બી માં ઉત્તર પ્રદેશ, ગ્રુપ- સી માં મુંબઈ અને ગ્રુપ- ડી માં દિલ્હી ટોચ પર છે. બિહાર પ્લેટ ગ્રુપમાં ટોચ પર છે. આ તમામ ટીમો બંને મેચ જીતી ચૂકી છે. 

Advertisment

ટોપ-10 બેટ્સમેનોની વાત કરીએ તો દેવદત્ત પડિક્કલે સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી છઠ્ઠા નંબર પર છે. રોહિત શર્મા ટોપ-10માં નથી. ટોપ-10 બોલરોમાં દીપરાજ ગાંવકર સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. વિજય હઝારે ટ્રોફી 2025-26 નું પોઇન્ટ ટેબલ જણાવી રહ્યા છીએ.

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ ગ્રુપ-એ

ક્રમટીમમેચજીતહારટાઇઅનિર્ણિતપોઇન્ટરનરેટ
1મધ્ય પ્રદેશ2200081.058
2કર્ણાટક2200080.323
3કેરળ2110041.357
4તામિલનાડુ2110040.947
5ઝારખંડ2110040.556
6ત્રિપુરા211004-0.689
7રાજસ્થાન202000-1.72
8પોંડિચેરી202000-1.998

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ ગ્રુપ-બી

ક્રમટીમમેચજીતહારટાઇ અનિર્ણિતપોઇન્ટરનરેટ
1ઉત્તર પ્રદેશ2200083.11
2જમ્મુ અને કાશ્મીર2200082.252
3બરોડા2200080.807
4વિદર્ભ2110040.802
5બંગાળ211004-0.703
6અસમ202000-1.568
7હૈદરાબાદ202000-1.73
8ચંદીગઢ202000-3.141
Advertisment

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ ગ્રુપ-સી

ક્રમટીમમેચજીતહારટાઇઅનિર્ણિતપોઇન્ટરનરેટ
1મુંબઈ2200081.896
2પંજાબ2200081.031
3ગોવા2200080.412
4મહારાષ્ટ્ર2110041.633
5હિમાચલ પ્રદેશ2110040.87
6છત્તીસગઢ202000-0.793
7ઉત્તરાખંડ202000-1.46
8સિક્કિમ202000-4.181

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ ગ્રુપ-ડી

ક્રમટીમમેચજીતહારટાઇઅનિર્ણિતપોઇન્ટરનરેટ
1દિલ્હી2200080.869
2ઓડિશા2110041.408
3ગુજરાત2110040.712
4હરિયાણા2110040.293
5રેલવે2110040.039
6આંધ્ર પ્રદેશ211004-0.446
7સૌરાષ્ટ્ર211004-0.682
8સર્વિસિસ202000-1.864

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ પ્લેટ ગ્રુપ

ક્રમટીમમેચજીતહારટાઇઅનિર્ણિતપોઇન્ટરનરેટ
1બિહાર2200084.12
2નાગાલેન્ડ2110040.623
3મેઘાલય2110040.157
4મણિપુર211004-0.101
5અરુણાચલ પ્રદેશ211004-3.62
6મિઝોરમ202000-1.14

વિજય હઝારે ટ્રોફી ક્રિકેટ સ્પોર્ટ્સ